Try GOLD - Free
અશક્યને પણ શક્ય બનાવ્યું ગાંધીધામના યુવાને
ABHIYAAN
|March 07, 2020
જે વ્યક્તિની કરોડરજ્જુ પર ઈજા થઈ હોય તે પોતાના પગ પર ઊભી રહી શકતી નથી, પરંતુ ગાંધીધામનો એક પેરાપ્લેજિક યુવાન કપરી સ્થિતિમાંથી બેઠો થઈને પોતાની જિંદગી સામાન્ય માણસની જેમ જીવી રહ્યો છે. હવે તે પેરાપ્લેજિક દર્દીઓ પોતાના પગભર ઊભા રહી શકે તેવા પ્રયત્ન કરે છે
-
'મન હોય તો માળવે જવાય' એ કહેવત તો સૌએ સાંભળી જ હશે, પરંતુ મન તો હોય પણ તનનો સાથ જ ન હોય તો માળવે કેમ કરીને જવાય? અદમ્ય ઇચ્છાશક્તિ અને સ્વજનોની સહાયથી તનના સાથ વગર પણ ગાંધીધામનો યુવાન માળવે પહોંચ્યો છે. દિવ્યાંગ લોકો અન્યોની સહાનુભૂતિ, મદદ, સરકારી યોજનાઓનો આધાર ઝંખતા હોય છે, પરંતુ અહીં જે યુવાનની વાત કરવી છે, તે વગર પગે, પોતાના પગભર થયો છે.
This story is from the March 07, 2020 edition of ABHIYAAN.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM ABHIYAAN
ABHIYAAN
રણબીર કપૂરના કારણે સૌરભ શુક્લાએ કરી ઍક્ટિંગ કરવાનું શરૂ કર્યું!
રણબીર કપૂર અને સૌરભ શુક્લાએ ‘બર્ફી’, ‘ જગ્ગા જાસૂસ' અને 'શમશેરા' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ‘બર્ફી’માં આ બંને કલાકારોની જુગલબંધીને લોકોએ ખૂબ જ વખાણી હતી.
2 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
વિજ્ઞાન
મહાકાલ : ધ માસ્ટર ઑફ ટાઇમ ઉજ્જૈનમાં સમયનાનનું વૈદિવેક મહાસંમેલન
4 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
દુકાનોમાં થઈ પ્લાસ્ટિકની થેલી માટે પડાપડી
1 min
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
દુનિયાનો સૌથી પાતળો ક્યુઆર કોડ
1 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
અજરખ: રમતના માધ્યમથી કલાનું નાન
અજરખ કચ્છની પ્રખ્યાત કલા છે. આજે મોટી સંખ્યામાં લોકો અજરખનાં કપડાં પહેરે છે, પરંતુ એક જમાનામાં મુસ્લિમ માલધારીઓનો રોજિંદો પહેરવેશ હતો. કુદરતી રંગો, હાથેથી થતી વિવિધ પ્રક્રિયા અજરખ કાપડને વિશિષ્ટ બનાવે છે. મશીનો અને રસાયણોના જમાનામાં પણ હાથ બનાવટના અજરખનું અનોખું મહત્ત્વ છે. આ કાપડ કેવી રીતે બને છે, તે જાણવાની ઉત્સુકતા સંતોષતી જીગશો પઝલ ગેમ અજરખના એક કારીગરે બનાવી છે.
5 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
એ નિષ્કામ કર્મયોગીઓ દુનિયાના સર્વોત્તમ ઍક્ટર હોય છે!
ફિલ્મમાં આને 'बलिदान परमो धर्मः' તરીકે દર્શાવ્યું છે, પણ મારા મતે આ બલિદાનથી પણ આગળનો પડાવ છે, જ્યાં માણસ પોતે બલિદાન આપ્યું હોવાની લાગણી પણ નથી અનુભવતો.
3 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
પ્રવાસન
જાલોરી પાસ, એક જોવા જેવો હાઇ-એલ્ટિટ્યૂડ માઉન્ટેઇન પાસ
5 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
સાંપ્રત
ઈશનનું અધતન ભૂગર્ભ શહેર નામે ‘સિટી વન’
5 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
કોઈના જેવી નથી એ છે કેરી
4 mins
Abhiyaan Magazine 18/04/2026
ABHIYAAN
સાંપ્રત
જાહેરમાં તિસમારખાંઓ, ખાનગીમાં બંક બહાદુો હિટલરથી લઈને અસીમ મુનીર સુધી
10 mins
Abhiyaan Magazine 18/04/2026
Translate
Change font size
