વગર આમંત્રણે લગ્ન પ્રસંગમાં પહોંચી જતા મફતિયા ખાઉધરાઓની હવે ખેર નહીં રહે
SAMBHAAV-METRO News
|28/11/2025
યજમાનો અને વાડી, પાર્ટી પ્લોટ-હોલના સંચાલકો સજાગ બન્યાઃ બિનઆમંત્રિતો સામે કડક પગલાં લેવાશે
-
અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે માંગલિક પ્રસંગોની ભરમાર જામી રહી છે. ચાતુર્માસ દરમિયાન બંધ રહેલાં તમામ માંગલિક કાર્યોનાં હાલમાં ઉત્સાહપૂર્વક આયોજન થઈ ચૂક્યાં છે. લગ્નસરાની મોસમ પુરબહારમાં ખીલી ઊઠી છે. નવેમ્બર-ડિસેમ્બર મહિના લગ્ન પ્રસંગ માટેનાં ઉત્તમ મુહૂર્ત લઈને આવ્યા છે ત્યારે આવા ભોજન સમારંભમાં વગર આમંત્રણે ઘૂસી જઈ યજમાનોને નડતરરૂપ બનતા મફતિયા લોકો પણ હવે સક્રિય બન્યા છે. ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના'ની કહેવત અનુસાર આવાં મોંઘા ભાવનાં ભોજન વગર નોતરે માણી લેવા કેટલાક લોકો સક્રિય બન્યા છે, બીજી તરફ આવા બિન બુલાયે મહેમાનો માટે યજમાનો અને વાડી, પાર્ટી પ્લોટ-હોલના સંચાલકો પણ હવે સજાગ બન્યા છે. આથી જેવા આવા ખાઉધરા મફતિયા બિનઆમંત્રિતો દેખાશે કે તરત જ તેમને ઝડપી લેવાશે અને પોલીસને સોંપી દેવાશે. આથી હવે ચેતી જજો. મતિયું ખાવાનું બહુ મોંઘુ પડી શકે છે.
Dit verhaal komt uit de 28/11/2025-editie van SAMBHAAV-METRO News.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
મ્યુઝિક સિસ્ટમ બંધ, વિન્ડો થોડી ખુલ્લી રાખોઃ ધુમ્મસમાં વાહન ચલાવવાની એડ્વાઈઝરી જારી
ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે શક્ય હોય તો એર કન્ડિશનરના ઉપયોગથી દૂર રહેવું
2 mins
17-12-2025
SAMBHAAV-METRO News
વટવામાં કમ્પાઉન્ડ વોલ સહિતનાં દબાણો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરવામાં આવ્યા
દક્ષિણ ઝોનમાં આગામી દિવસોમાં પણ દબાણો દૂર કરવાની સ્પેશિયલ ડ્રાઇવ જારી રહેશે
1 mins
17-12-2025
SAMBHAAV-METRO News
ગુજરાત બોર્ડની પરીક્ષામાં ૧૫ લાખથી વધારે ફોર્મ ભરાયાંઃ ગત વર્ષ કરતાં ૮૬ હજાર વધુ
લેટ ફી સાથે હજુ પણ આંક વધશેઃ કોમર્સ લેનારા વિધાર્થીઓમાં ૧૭ ટકાનો વધારો
1 mins
17-12-2025
SAMBHAAV-METRO News
AMCમાં હવે તમામ ઓનલાઈન સેવા સુરક્ષિત બનશેઃ આધાર ઈ-સિગ્નેચર ફરજિયાત કરાશે
આ નિર્ણયથી નવા વર્ષમાં આધાર કાર્ડની ઝેરોક્સ લઈને ફરવાની ઝંઝટમાંથી નાગરિકોને મુક્તિ મળશે
2 mins
12-12-2025
SAMBHAAV-METRO News
પૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટીલનું નિધન: ૯૧ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા
તેઓ ઘણા સમયથી બીમાર હતા અને ઘરે જ સારવાર લઈ રહ્યા હતા
1 mins
12-12-2025
SAMBHAAV-METRO News
રિક્ષા-બાઈક વચ્ચે ટક્કર બાદ આગઃ મહિલાનું સળગી જતાં મોત, ચાર ઘાયલ
અંકલેશ્વર-વાલિયા રોડનો ગોઝારો અકસ્માતઃ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
1 min
12-12-2025
SAMBHAAV-METRO News
વહેલી સવારે વિવેકાનંદ કોલેજ સીલ
આજે સવારે રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરાઈ છે.
1 min
12-12-2025
SAMBHAAV-METRO News
આંધ્રપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ભયંકર માર્ગ અકસ્માતઃ ૧૦નાં મોત અનેક ઘાયલ
ઈજાગ્રસ્તોની ગંભીર હાલત જોતાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા
1 min
12-12-2025
SAMBHAAV-METRO News
માત્ર પાંચ હજારની લાલચમાં બેન્ક એકાઉન્ટ ભાડે આપતા ૧૫થી વધુ લોકો સામે ફરિયાદ
મ્યૂલ એકાઉન્ટની માયાજાળ પર તવાઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ઈઓડબ્લ્યુ, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બેન્ક હોલ્ડર સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું શરૂ
2 mins
12-12-2025
SAMBHAAV-METRO News
ન્યૂ રાણીપમાં મંદિરના જમીન વિવાદમાં પોલીસ અને સ્થાનિકો સામસામે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ પહોંચતાં સ્થાનિક રહીશોએ રામધૂન બોલાવી
1 min
11-12-2025
Listen
Translate
Change font size

