Facebook Pixel લ્યો, લોન લેનારાને બદલે આપનારાની લાઈન મોટી થતી જાય છે! | Chitralekha Gujarati - news - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

લ્યો, લોન લેનારાને બદલે આપનારાની લાઈન મોટી થતી જાય છે!

Chitralekha Gujarati

|

March 25, 2024

ફાઈનાન્સ સેક્ટરની અગ્રણી કંપનીઓના નિયમ ઉલ્લંઘન સામે રિઝર્વ બૅન્ક અને સેબી અત્યારે જે ઝડપથી ઍક્શન લઈ રહી છે એ ફાઈનાન્સિયલ માર્કેટમાં ચર્ચાનો વિષય બની છે. ગ્રાહકોની સુરક્ષા અને ફાઈનાન્સિયલ સેક્ટરની શિસ્ત માટે અનિવાર્ય એવી આ ઍક્શનના લેટેસ્ટ કિસ્સા જાણવા-સમજવા જેવા ખરા.

- જયેશ ચિતલિયા

લ્યો, લોન લેનારાને બદલે આપનારાની લાઈન મોટી થતી જાય છે!

પેટીએમના કિસ્સા બાદ ફાઈનાન્સ સંબંધિત કંપનીઓ સામે નિયમન સંસ્થાઓની નજર બારીક થવા લાગી છે. તાજેતરમાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ફાઈનાન્સિયલ સેક્ટરના જૂના અને જાણીતા ગ્રુપની કંપની જેએમ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સને શૅર્સ, ડિબેન્ચર્સ કે બૉન્ડ્સ સામે ધિરાણ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે આ કંપની જે રીતે ધિરાણ આપે છે એમાં નિયમોનો ગંભીરપણે ભંગ થતો હોવાનું રિઝર્વ બૅન્કે નોંધ્યું છે. આ સાથે કંપનીને આઈપીઓ ફાઈનાન્સની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે, એ પણ તાત્કાલિક અસરથી. કંપની સામે આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઑરિંગ)ના છલકાવવા સંબંધી શંકા સાથે એવો આક્ષેપ હોવાની ચર્ચા છે કે એ આઈપીઓનાં સન્સ્ક્રિપ્શન વધારવામાં કંપની કંઈક રમત કરે છે. વધુમાં સેબીએ જેએમ ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ પર નિર્ધારિત ધોરણોના ભંગના આક્ષેપ સાથે એને ડેટ્સ (ઋણ સાધનો) પબ્લિક ઈશ્યૂઝ મૅનેજ કરવા સામે પણ મનાઈ ફરમાવી છે.

આ ઉપરાંત, નિયમન સંસ્થાએ તાજેતરમાં આઈઆઈએફએલ (ઈન્ડિયા ઈન્ફોલાઈન ફાઈનાન્સ) પર ચોક્કસ નિયમ ઉલ્લંઘન બદલ ગોલ્ડ સામે ધિરાણ આપવાની બંધી મૂકી દીધી છે, જેની અસર ગોલ્ડ લોન આપનારા-લેનારા પર થવા ઉપરાંત શૅરબજારમાં ચોક્કસ સ્ટૉક્સ પર પણ થઈ હોવાનું નોંધાયું છે.

લોન લો, લોન લો, લોન લો...

MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size