Facebook Pixel Krijg digitale toegang tot de uitgave van Akram Express - Gujarati - March 2025 - બુદ્ધિ Vs હાર્ટ | Magzter.com

Poging GOUD - Vrij

Akram Express - Gujarati - March 2025 - બુદ્ધિ Vs હાર્ટ

filled-star

Click here to filter issues by date range


Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

In dit nummer

એક જગ્યાએ ગોળાકારમાં ભૂખ્યા અને તરસ્યા માણસો બેઠા હતા. એમની વચ્ચે જાત-જાતની સ્વાદિષ્ટ વાનગીઓ રાખવામાં આવી હતી. બધાને ખાવા માટે લાંબી-લાંબી ચમચીઓ અપાઈ હતી. ચમચીઓ ખાવાના તપેલા સુધી તો પહોંચી શકે એમ હતી, પણ વળીને એમના પોતાના મોઢા સુધી નહીં. એક બાળકે આ દ્રશ્ય જોયું. એણે ત્યાં હાજર એક વડીલને પૂછ્યું, “આ લોકો ભૂખ્યા કેમ છે ?” વડીલે કહ્યું, “કારણકે તેઓ ફક્ત પોતાનું જ વિચારે છે. અને એટલે જ ખાવાનું એમના સુધી નથી પહોંચી શકતું. તને શું લાગે છે, એમને શું કરવું જોઈએ ?” બાળકે તરત કહ્યું, “જો બધા એક બીજાને ખવડાવે, તો કોઈ ભૂખ્યું નહીં રહે !” બાળક પાસે શું હતું જેનાથી એને બધાના હિતનું વિચાર્યું ? આપણી અંદર એવું તો કોણ છે જે આપણને ફક્ત આપણા જ સુખ પાછળ દોડાવે છે ? ચાલો, આ અંકમાં જ્ઞાનીએ આપેલી સમજણ દ્વારા બુદ્ધિ અને હાર્ટના ફંક્શન્સ જાણીએ. મજેદાર વાર્તાઓથી બુદ્ધિ અને હાર્ટને વધુ ઓળખીએ અને જ્યાં છીએ ત્યાંથી હાર્ટિલી બનવાના રસ્તે એક સ્ટેપ આગળ વધીએ.

Recente nummers

Gerelateerde titels

Populaire categorieën