Poging GOUD - Vrij

Akram Express - Gujarati - February 2025 - દાન

filled-star
Akram Express - Gujarati

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

In dit nummer

ફ્રેન્ડ્સ, પાછલા અંકમાં આપણે ‘દાન’ વિશે સમજણ મેળવી. સાથે સાથે ત્વિશા, અંબિક અને શૌર્યને ટ્રેઝર હન્ટની રમતમાં ક્લૂ સોલ્વ કરવામાં પણ મદદ કરી. આ અંકમાં આપણે જોઈશું કે છેવટે ત્વિશા, અંબિક અને શૌર્યને શું ખજાનો પ્રાપ્ત થાય છે. સાથે સાથે એક એવી ‘અલ્ટિમેટ’ એટલે કે છેલ્લામાં છેલ્લી ગિફ્ટ વિશે જાણીશું, જેની કિંમત આ દુનિયાની બધી જ ગીફ્ટ કરતાં વધારે છે. તો રમતને આગળ વધારીને ક્લૂ સોલ્વ કરવા માટે તૈયાર છોને ?

Recente nummers

Gerelateerde titels

Populaire categorieën