Facebook Pixel આગામી બે દિવસ બાદ ફરી ઉત્તર ભારતમાં વરસાદહિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનની ચેતવણી | SAMBHAAV-METRO News - newspaper - Les denne historien på Magzter.com
Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

આગામી બે દિવસ બાદ ફરી ઉત્તર ભારતમાં વરસાદહિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનની ચેતવણી

SAMBHAAV-METRO News

|

Sambhaav METRO 06-03-2025

પૂર્વોત્તર આસામ, અરુણાચલ પ્રદેશમાં છુટોછવાયો વરસાદ, હિમવર્ષાની સાથે તોફાન, વીજળીની સંભાવના

આગામી બે દિવસ બાદ ફરી ઉત્તર ભારતમાં વરસાદહિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનની ચેતવણી

માર્ચ મહિનો શરૂ થતાંની સાથે જ શિયાળાની ઋતુ પૂરી થઈ ગઈ હતી, પરંતુ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે મેદાની રાજ્યોમાં સવારે અને સાંજે ઠંડા પવનોને કારણે વાતાવરણ ઠંડું રહે છે, આગામી બે દિવસ બાદ ફરી ૯ માર્ચે ઉત્તર ભારતમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થશે અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાશે.

હવામાન વિભાગ અનુસાર, ૯ માર્ચની રાતથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર પર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ અસર કરી શકે છે. તેના પ્રભાવ હેઠળ, ૯થી ૧૧ માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. પૂર્વોત્તર આસામ પર ચક્રવાતી પરિભ્રમણ યથાવત્ છે. તેની અસરને કારણે અરુણાચલ પ્રદેશમાં છુટોછવાયો વરસાદ, હિમવર્ષાની સાથે સાથે તોફાન આવશે અને વીજળી પડવાની સંભાવના છે. ગોવા અને કોંકણ-કર્ણાટક વિસ્તારોમાં ગરમીની લહેર શરૂ થઈ ગઈ છે, જ્યારે દેશના બાકીના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ, હિમવર્ષા અને ઠંડા પવનો જોવા મળી રહ્યા છે.

FLERE HISTORIER FRA SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મોંઘવારીએ માઝા મૂકીઃ પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં રૂ. બેનો વધારો ઝીંકાયો

૧૧ દિવસમાં ચોથી વખત ભાવ વધતાં સામાન્ય જનતાનાં ખિસ્સાં પર અસર

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

૬૫ વર્ષના “દાદા એ ૩૩ વર્ષની છોકરી સાથે લગ્ન કરી ૪૦૦ કરોડની સંપત્તિ આપી દીધી.

દુનિયાભરમાં ઘણા એવા લોકો છે, જેમણે પોતાનાથી નાની ઉમરના પાર્ટનર સાથે લગ્ન કર્યાં છે.

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

હિતેશ બારોટ અમદાવાદના મેયર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની પરિણામના ૩૦મા દિવસે જાહેરાત

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

બે વખત પેરોલ જમ્પ કરવા છતાં પણ હેમંત મોદી ‘ભાગેડુ’ જાહેર ના થયો!

નેશનલ પ્રિઝન પોર્ટલમાં નામ જ નહોતુંઃ જેલ અને પોલીસ વચ્ચેના સંકલનમાં અનેક ગંભીર ખામીઓ બહાર આવી

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

અજબ દુનિયા

કેટ આઈલેન્ડઃ અહીં બિલાડીઓની સંખ્યા માણસોથી ક્યાંય વધારે છે!

time to read

1 min

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ભારતમાં આજે ક્વાડ દેશોના વિદેશપ્રધાનોની મહત્ત્વપૂર્ણ બેઠક: જયશંકર અધ્યક્ષતા કરશે

ઈન્ડો-પેસિફિકની સુરક્ષા, આર્થિક સહયોગ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થશે

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ઉન્નાવમાં એક્સપ્રેસ-વે પર બસ પલટીઃ પોલીસકર્મી-કેદી સહિત છતાં મોત

યુપીના ઉન્નાવમાં આજે સવારના લગભગ પાંચ વાગ્યે ડબલ ડેકર એસી બસ બેકાબૂ થઈને લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર પલટી ગઈ હતી.

time to read

1 min

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વિદ્યાર્થીને LC માટે NOC લેવા ધક્કા ખવડાવશો નહીંઃ DEOનો કડક આદેશ

જૂની શાળા નવી શાળાનું NOC માગી શકશે નહીં પ્રવેશ અને સ્થળાંતરમાં વિધાર્થીઓને રાહત

time to read

1 mins

26-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

‘હનીફ દાઢીને મેં ગોળી મારીઃ વીડિયો વાઈરલ થતાં જમાલપુરમાં ભારે તણાવ

ક્રાઈમ બ્રાંચે સલમાન નામના કુખ્યાત શખ્સની અટકાયત કરી

time to read

1 min

25-05-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

આરબ દેશોની જેમ ઈરાન પણ ઈઝરાયલ સાથે હાથ મિલાવી લેશેઃ ટ્રમ્પના દાવાથી ખળભળાટ

અગાઉ પણ ટ્રમ્પ આરબ દેશોની પ્રશંસા કરી ચૂક્યા છે

time to read

1 mins

25-05-2026

Listen

Translate

Share

-
+

Change font size