Prøve GULL - Gratis
મેળામાં મહાલ્યા મહાનુભાવો...
Chitralekha Gujarati
|April 28, 2025
ચિત્રલેખાના અમૃત મહોત્સવની ઉજવણી એક રંગારંગ મેળા સમાન જ હતી.
ચિત્રલેખાના અમૃત મહોત્સવની ઉજવણી એક રંગારંગ મેળા સમાન જ હતી. મંચ પરના મુખ્ય અતિથિઓનું સ્વાગત મૌલિક કોટક, મનન કોટક, હીરેન મહેતા, રાજુલ કોટક અને અદિતિ કોટકે શાલ અને સ્મૃતિચિહ્નથી કર્યું હતું.
વીવીઆઈપી અતિથિની ચુસ્ત સુરક્ષાવ્યવસ્થામાં શિસ્તથી સહકાર આપીને વર્ષો જૂના વાચકોથી તથા વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પ્રેક્ષકવર્ગ શોભાવ્યો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ચિત્રલેખાને ખાસ શુભેચ્છા આપવા થોડા સમય માટે પધાર્યા. મુંબઈના વિધાનસભ્યો યોગેશ સાગર, પરાગ અલવાણી, અમિત સાટમ, સંજય ઉપાધ્યાય, ભૂતપૂર્વ ધારાસભ્ય અતુલ શાહ, શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના ઉપ-પ્રમુખ ભૂપેશ પટેલ, ટ્રસ્ટી સ્નેહા અંકિત પારેખ, મુંબઈની જાણીતી શૈક્ષણિક સંસ્થા નરસી મોનજી એજ્યુકેશન ટ્રસ્ટના જયરાજ ઠક્કર અને સુજય જયરાજ, વગેરેની મહિમામય હાજરીએ સમારોહને અલૌકિક રંગ આપ્યો.Denne historien er fra April 28, 2025-utgaven av Chitralekha Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Chitralekha Gujarati
Chitralekha Gujarati
મોંઘીદાટ ટિકિટ ને સસ્તી પબ્લિસિટી!
કૉમેડી શોમાં અપમાનિત થવાની હોડ... સ્ટેજ પર સ્ક્રિપ્ટ વગર રમાતી ‘હાજરજવાબી'ની ખતરનાક રમત તથા પ્રેક્ષકોના જવાબ પર ટકેલી માઈક અને મજાક વચ્ચેની મર્યાદા... શું છે સ્ટેન્ડઅપ કૉમેડીની દુનિયાનું ‘ક્રાઉડ વર્ક’?
4 mins
June 29, 2026
Chitralekha Gujarati
શબ્દોની મહેફિલનો માણસ
પાંચ જૂન ને શુક્રવારની બપોરે રાજુએ જિગરી દોસ્ત નીલેશ રૂપાપરા પાસે જવાનું નક્કી કર્યું અને ૬૨ વર્ષની વયે રાજુ પટેલનું મુંબઈમાં અવસાન થયું.
2 mins
June 29, 2026
Chitralekha Gujarati
મનદુરસ્તી-તંદુરસ્તી તરફનો સુરીલો માર્ગ સંગીત ચિકિત્સા
મ્યુઝિક થેરાપી એ એવી પ્રક્રિયા છે, જે શરીર અને મન સાથે સંવાદ કરે છે. સંગીતની સુરાવલીઓ તણાવને ઓગાળી દે છે, નિરાશાવાદીમાં આશા જગાવે છે અને એકલતા અનુભવતા મનનો સ્નેહભર્યો સાથી બને છે. ટૂંકમાં, મેડિસિન ખૂટી જાય ત્યાંથી મ્યુઝિક થેરાપી શરૂ થાય છે.
5 mins
June 29, 2026
Chitralekha Gujarati
દિલ હી તો હૈ..
મરજાં સતરાપીની કથા આ જ પ્રશ્નો સામે આપણને ઊભા કરે છે. કોઈને એટલો પ્રેમ કરવો કે એના વિના જીવવાની કલ્પના પણ અસહ્ય બની જાય. એ એક તરફ માનવીય સંબંધોની ઊંચાઈ છે તો બીજી તરફ એની નાજુકતા પણ છે. પ્રેમ આપણને પૂર્ણ બનાવે છે, પરંતુ એ જ પ્રેમ ક્યારેક આપણને તોડી પણ શકે છે.
5 mins
June 29, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ..
પાઈલટની જેમ જ આપણને સૌને આપણી ખુદની સ્ટરાઈલ કૉકપીટ ક્ષણોની આવશ્યકતા છે. કોઈ નોટિફિકેશન નહીં, મલ્ટિટાસ્કિંગ નહીં, કોઈ વિક્ષેપ નહીં. જસ્ટ, ફુલ એટેન્શન.
1 min
June 29, 2026
Chitralekha Gujarati
માનવે બનાવેલું સુદર્શનચક્ર
ટનલ બોરિંગ મશીન કોઈ પણ દેશના વિકાસમાં રોડ અને રેલવેનું યોગદાન હંમેશાં અગત્યનું હોય છે. એ માટે પહાડ, નદી, સમુદ્રનાં પેટાળ ચીરીને બોગદાં બનાવવાં પડે છે. વર્તમાન સમયમાં ટનલ બોરિંગ મશીનને કારણે આ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. અગાઉ જે સુરંગનું કામ દાયકાઓ સુધી ચાલતું એને હવે ગણતરીનાં વર્ષોમાં પરિપૂર્ણ કરી શકાય છે. હમણાં ભારતે એક આવી જ સિદ્ધિ મેળવી.
8 mins
June 29, 2026
Chitralekha Gujarati
એક દિવ્યાંગની સંગીત સોગાત
જન્મ સમયે ૩૫ ફ્રેક્ચર, જીવનમાં દોઢસોથી વધુ હાડકાં તૂટ્યાં... છતાં સંગીતના સૂરોને પાંખ બનાવી વિશ્વના મંચ સુધી પહોંચેલા મૂળ સુરતી સ્પર્શ શાહની સુરીલી જીવનગાથા.
2 mins
June 29, 2026
Chitralekha Gujarati
આ પૂર્ણવિરામ હશે કે અલ્પવિરામ?
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધબંધી માટે સમજૂતીનો અમલ થાય એ પહેલાં જ આ ‘વિગ્રહ-ત્રિકોણ’ના ત્રીજા ખૂણા એવા ઈઝરાયલે આ સંધિ પોતાને બંધનકર્તા નથી એવું જાહેર કરી હાથ ઊંચા કરી દીધા છે, એને કારણે પશ્ચિમ એશિયામાં પુનઃ શાંતિ સ્થપાવાની શક્યતાનું બાળમરણ થવાનું જોખમ છે.
5 mins
June 29, 2026
Chitralekha Gujarati
સફળતા અને નિષ્ફળતાઃ સિક્કાની બે બાજુ
સફળ અને વિફળ વિશે, ફરક પડે છે એટલો વિફળને ઘર સુધી જવું, સફળને ઘર કરી જવું.
2 mins
June 29, 2026
Chitralekha Gujarati
મેડિકલ સાયન્સ અને મક્કમ મનોબળે એક થઈને સોં ચમત્કાર!
જેના અંતિમસંસ્કારની વિધિ ચાલી રહી હતી એ તો હિમાલયના બરફનાં તોફાનોને ચીરીને, ઘૂંટણભેર સરકતો પાછો આવી રહ્યો હતો... અન્ન-જળ-ઑક્સિજનના સિલિન્ડર વગર એવરેસ્ટની કાતિલ ઠંડી અને ડેથ ઝોનમાં છ-છ દિવસ સુધી મોત સામે ઝઝૂમનાર બાવન વર્ષી શેરપાની સાહસકથા.
3 mins
22 June, 2026
Listen
Translate
Change font size
