Facebook Pixel Get your Digital Access to all the back issues of Yojana Gujarati Magazine

Try GOLD - Free

Yojana Gujarati - All Issues

યોજના મેગેઝિન - એક વિકાસ માસિક, વર્ષ 1957થી પ્રકાશિત થઈ રહી છે. આ ભારતને નવા ભારતમાં રૂપાંતરિત કરવાના પ્રવાસનું ચિત્ર રજૂ કરે છે. સરકારી વિચારક મંડળીઓ, નીતિ નિર્માતાઓ, વરિષ્ઠ લેખકો અને પત્રકારો સહિતના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ પૂરુ પાડે છે. સરકારની નીતિઓ અને યોજનાઓ અંગેની માહિતી આપીને સામાન્ય જનતાને સશક્ત બનાવે છે.