試す 金 - 無料
PM મોદી આજે બંગાળ-આસામના પ્રવાસે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવશે
SAMBHAAV-METRO News
|SambhaavMETRO 17-01-2026
આ સ્લીપર ટ્રેન હાવડા (કોલકાતા) અને ગુવાહાટી (કામાખ્યા) વચ્ચે દોડશે
-
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામના મહત્ત્વપૂર્ણ પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેઓ પશ્ચિમ બંગાળના માલદાથી ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. આ ટ્રેન હાવડા (કોલકાતા) અને ગુવાહાટી (કામાખ્યા) વચ્ચે દોડશે, જેનાથી પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારત વચ્ચેની રેલ મુસાફરી વધુ આધુનિક, આરામદાયક અને ઝડપી બનશે. ઉલ્લેખનીય છે કે આ બંને રાજ્યોમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે.
このストーリーは、SAMBHAAV-METRO News の SambhaavMETRO 17-01-2026 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
SAMBHAAV-METRO News からのその他のストーリー
SAMBHAAV-METRO News
ડિજિટલ ટોકન સિસ્ટમથી સરકારી હોસ્પિટલની OPD માં રાહ જોતા હજારો દર્દીઓને મોટી રાહત
પ્રારંભિક તબક્કામાં શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલો અને કેટલાંક અર્બન હેલ્થ સેન્ટરમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે વ્યવસ્થા શરૂ કરાઈ
1 mins
SambhaavMETRO 17-01-2026
SAMBHAAV-METRO News
ભારત-ન્યૂઝીલેન્ડ ટી-૨૦ સીરિઝઃ શ્રેયસ ઐયર અને રવિ બિશ્નોઇની ટીમ ઇન્ડિયામાં વાપસી
ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદર અને તિલક વર્મા ટીમની બહાર
1 mins
SambhaavMETRO 17-01-2026
SAMBHAAV-METRO News
શુભાંગી અત્રે બીજી વખત લગ્ન કરવા તૈયાર?
સંબંધોમાં તણાવ વધ્યો અને ૨૦૨૫માં તેમના ડિવોર્સ થયા.
1 min
SambhaavMETRO 17-01-2026
SAMBHAAV-METRO News
ઉત્તરાયણ પર્વના છ દિવસમાં ફાયર બ્રિગેડે પક્ષી બચાવતા કુલ ૧૨૨ કોલ એટેન્ડ કર્યા
વાસી ઉત્તરાયણે 30 કોલ, જ્યારે ૧૬ જાન્યુઆરીએ સૌથી વધુ ૩૪ કોલ મળ્યા
1 min
SambhaavMETRO 17-01-2026
SAMBHAAV-METRO News
રાજ્યભરમાં ઠંડીની તીવ્રતા ઘટી: નલિયામાં ૧૦.૪ ડિગ્રી અને અમરેલીમાં ૧૦.૮ ડિગ્રી
અમદાવાદમાં લઘુતમ તાપમાન વધીને ૧૪.૫ ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રીએ પહોંચ્યું
1 mins
SambhaavMETRO 17-01-2026
SAMBHAAV-METRO News
BRTS કોરિડોરમાં અકસ્માતઃ પુત્રીની સામે પિતાએ જીવ ગુમાવ્યો
મૃતક હત્યાના કેસમાં પેરોલ પર બહાર આવ્યો હતો
1 min
SambhaavMETRO 17-01-2026
SAMBHAAV-METRO News
નાની પણ ખતરનાકઃ શહેરમાં કાળી, ઝીણી મસીનો આતંક, વાહનચાલકો ભારે પરેશાન
મિસાઇલની જેમ ઘૂસી જતી મસીના કારણે આંખ અને આરોગ્યને જોખમ
2 mins
SambhaavMETRO 17-01-2026
SAMBHAAV-METRO News
રાજ્યભરમાં ફોરેન કરન્સીની તસ્કરીનું ધમધમતું કૌભાંડઃ માસ્ટરમાઈન્ડ કોણ
એરપોર્ટમાં ફરજ બજાવતી સેન્ટ્રલ એજન્સીઓના ઈનપુટ્સ મળ્યા બાદ સ્થાનિક પોલીસ ધંધે લાગી અમદાવાદ સહિતનાં એરપોર્ટ તસ્કરીનાં હબ ના બને તે માટે એક્શન પ્લાન અમલી બનાવાશે
1 mins
SambhaavMETRO 17-01-2026
SAMBHAAV-METRO News
સિંગર બી પ્રાકને લોરેન્સ ગેંગની ધમકી: ૧૦ કરોડ આપ, નહીં તો...
જાણીતા પંજાબી અને બોલીવૂડ સિંગર બી પ્રાકને કુખ્યાત લોરેન્સ ગેંગની ખંડણી માટેની ધમકી મળતા મ્યુઝિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચકચાર મચી ગઈ છે.
1 mins
SambhaavMETRO 17-01-2026
SAMBHAAV-METRO News
શ્રીકાંત બુરેડ્ડી સાથેના બ્રેકઅપ બાદ એક્ટ્રેસ સના મકબૂલનું દર્દ છલકાયું
સના મકબૂલ અને બિઝનેસમેન શ્રીકાંત બુરેડ્ડી ટૂંક સમયમાં લગ્ન કરવાનાં હતાં, પરંતુ વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં જ બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો.
1 mins
SambhaavMETRO 17-01-2026
Listen
Translate
Change font size
