Facebook Pixel ધો. ૧થી ૮માં એકમ કસોટી નહીં દર ત્રણ મહિને હોલિસ્ટિક એક્ઝામ લેવાશે | SAMBHAAV-METRO News - newspaper - Magzter.comでこの記事を読む

試す - 無料

ધો. ૧થી ૮માં એકમ કસોટી નહીં દર ત્રણ મહિને હોલિસ્ટિક એક્ઝામ લેવાશે

SAMBHAAV-METRO News

|

July 29, 2025

પહેલા સત્રમાં મૌખિક, પ્રવૃત્તિ, લેખિત આધાર પર વિધાર્થીઓનું મૂલ્યાંકન કરાશે, જ્યારે બીજા સત્રમાં ધો. ૧થી ૫માં ૬૦ માર્ક્સ અને ધો. ૬થી ૮માં ૮૦ માર્ક્સની પરીક્ષા લેવાશે

ધો. ૧થી ૮માં એકમ કસોટી નહીં દર ત્રણ મહિને હોલિસ્ટિક એક્ઝામ લેવાશે

અમદાવાદ સહિત રાજ્યભરની પ્રાઇમરી સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓને ભણાવવાની અને પરીક્ષા લેવાની પદ્ધતિમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે, જેમાં હાલમાં ચાલતી એકમ ક્સોટી પદ્ધતિને રદ કરીને દર ત્રણ મહિને ૪૦ માર્ક્સની લેખિત કસોટી લેવામાં આવશે. પહેલા સત્રમાં મૌખિક, પ્રવૃત્તિ અને લેખિત આધાર પર વિદ્યાર્થીઓનું સર્જનાત્મક મૂલ્યાંકન કરાશે, જ્યારે બીજા સત્રમાં સત્રાંત પરીક્ષા દ્વારા સંપૂર્ણ અભ્યાસનું મૂલ્યાંકન એટલે કે ધો. ૧થી ૫માં ૬૦ માર્ક્સ અને ધો. ૬થી ૮માં ૮૦ માર્ક્સની પરીક્ષા લેવાશે.

SAMBHAAV-METRO News からのその他のストーリー

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સવારે એક ગ્લાસ કાકડીનું પાણી, શરીર રહેશે હળવું અને તંદુરસ્ત

આજકાલ લોકોની જીવનશૈલી ઘણી બદલાઇ ગઇ છે. ખાવા-પીવાની આદતોમાં પણ ઘણો બદલાવ આવ્યો છે, જેની અસર સ્વાસ્થ્ય પર ઘણી હદ સુધી જોવા મળી રહી છે.

time to read

1 mins

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સોશિયલ સ્માર્ટનેસ

દરેક QR કોડ પર વિશ્વાસ ન કરો... એક સ્કેનથી ખાતું ખાલી થઈ શકે છે

time to read

1 min

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

સુભાષ બ્રિજના ત્રણ સ્પાનને તોડી પાડવાની કામગીરી સફળ

જૂના સુભાષ બ્રિજને હટાવવાની કાર્યવાહીમાં મોટું પગલું

time to read

1 min

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

જુલાઈમાં ફરવા જવું છે? આ સ્થળો બની શકે તમારાં ફેવરિટ

જુલાઈ મહિનો એટલે ચોમાસાની સિઝનની શરૂઆત, આ સિઝનમાં કુદરત તેના સંપૂર્ણ ખીલેલા રૂપમાં જોવા મળે છે.

time to read

1 mins

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રથયાત્રા રૂટ પર કિલ્લેબંધી ત્રણ હજાર CCTV કેમેરાની બાજનજર

૪૦થી વધુ ડ્રોન આકાશમાંથી દરેક હિલચાલના ફૂટેજ કંટ્રોલરૂમમાં પહોંચાડશે

time to read

2 mins

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પ્રગતિનગર અને નારણપુરામાં પીવાના પાણીમાં પ્રદૂષણઃ અધિકારીઓ દોડ્યા

સવારથી નળમાં ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવ્યું

time to read

1 min

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વારંવાર થતી એસિડિટી હંમેશાં સામાન્ય સમસ્યા નથી હોતી, તેને અવગણશો નહીં

આજે ૧ જુલાઈ એટલે ‘ડોક્ટર્સ ડે’

time to read

3 mins

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પોલીસે દેવદૂત બની આપઘાતની તૈયારી કરનારા યુવકને બચાવ્યો

શેરબજારમાં થયેલા ભારે આર્થિક નુકસાનથી માનસિક રીતે ભાંગી પડેલી એક વ્યક્તિએ જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ લીધો હતો.

time to read

1 mins

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લાહોરમાં ખાતગી એકેડેમીની છત તૂટી પડતાં ૧૪ બાળકોનાં મોત

૨૦થી વધુ બાળકો અને એક શિક્ષિકા ઘાયલ

time to read

1 min

01-07-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

રિલેશનશિપ રિફ્લેક્ટ

સંબંધોમાં બધું યાદ રાખવું સારું નથી, કેટલીક વાત ભૂલી જવી પણ જરૂરી

time to read

1 min

01-07-2026

Listen

Translate

Share

-
+

Change font size