Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

યાદગીરીઓનો બોર્ડિંગ પાસ

Chitralekha Gujarati

|

December 01, 2025

……વિમાન પ્રસ્થાનને ફક્ત અડધો કલાક બાકી હોવા છતાં કોઈનો પત્તો ન હો તો, જેથી અમને થોડી ચિંતા થવા લાગી. આપણે ચોક્કસતે જ એરપોર્ટ પર આવ્યાં છીએ ને કે પછી અન્ય એરપોર્ટ છે આ શહેરમાં ?...

- વીણા પાટીલ

યાદગીરીઓનો બોર્ડિંગ પાસ

મારામાંથી અનેકોએ વિમાનપ્રવાસ કર્યો હશે. એરપોર્ટ એટલે ફક્ત ફ્લાઈટ પકડવની જગ્યા છે એવું આપણને લાગે છે. જોકે વાસ્તવમાં આ જગ્યા એટલે એક અલગ દુનિયા હોય છે. ક્યાંક ગિરદી હોય છે, ક્યાંક શાંતિ, ક્યાંક વાતાવરણમાં તણાવ જણાય છે તો ક્યાંક મનની ઉત્કંઠા ચરમસીમાએ પહોંચેલી હોય છે. વિમાનથી પ્રથમ જ પ્રવાસ કરવાના હોય તોતે ઉત્સાહ અલગ જ હોય છે. આવું આ એરપોર્ટ એટલે દરેક ચહેરા પર લખેલી એક વાત હોય છે.

આવો જ એક વિમાનપ્રવાસ હતો. તે દિવસેસવારે નવ વાગ્યાની ફ્લાઈટ હતી અમારી.અમે પાલન કરીએ તે એક અલિખિત નિયમ એટલે ડોમેસ્ટિક ફ્લાઈટ હોય તો ઘરેથી બે કલાક અગાઉ નીકળવાનું અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે ત્રણ કલાક અગાઉ. એરપોર્ટ શહેરમાં હોવાનો ફાયદો. અર્થાત અમારા બધા પર્યટકોને અમે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે સાડાત્રણથી ચાર કલાક અગાઉ બોલાવીએ છીએ. ટ્રાફિક જામ ક્યાં થશે તે કહી શકાય નહીં અને એરપોર્ટનું ચેક-ઈન, સિક્યુરિટી ચેક અને ઈમિગ્રેશનની લાઈન કેટલી લાંબી હશે તેનો પણ ભરોસો નથી હોતો. પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. આથી ડોમેસ્ટિક ફ્લાઈટ માટે પણબે કલાક પૂર્વે એરપોર્ટ પર હાજર હોવું જોઈએ એવી આદત જ પડી ગઈ છે. અમુક આદતો એટલી ઘટ્ટ હોય છે કે ક્યારેક ક્યારેક કોન્ટેક્સ્ટ બદલાઈગયો છે તે આપણને ધ્યાનમાં પણ આવતું નથી અને આપણે કાયમની આદત પ્રમાણે તે બાબત કરતાં હોઈએ છીએ. સો નવ વાગ્યાની ફ્લાઇટ હોવાથી અમે સાત વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યાં. અમારી કાર અમને છોડીને નીકળી ગઈ. એરપોર્ટ સામેના આખા રસ્તા પર અમે બે જ હતાં. એરપોર્ટ બંધ. મેં અને સુધીરે એકબીજાની સામે જોયું.આ દુનિયાનું પ્રથમ એરપોર્ટ હતું જે અમારા સ્વાગત માટે બિલકુલ તૈયાર નહોતું. તે ચૂપચાપ પોતાને બંધ કરીને બેઠેલું હતું. અમે બેગ ખેંચીને એરપોર્ટના દ્વાર પાસે આવ્યાં. હવા વરસાદી હતી, જેથી વરસાદ આવે તો ભીંજાવા સિવાય કોઈ ઓપ્શન નહોતો. ઠંડી કહે મારું કામ. એટલું સારું થયું કે અમે પોતાને ખાસ્સાં લેયર્ડ વૂલન ક્લોથિંગથી ઢાંકી દીધાં હતાં.

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

તેજીનો આશાવાદ કે આશાવાદની તેજી?

અર્થતંત્રના વિકાસનો આશાવાદ અને બજારોની તેજીનો આશાવાદ સતત વધી રહ્યો છે. આમાં રાજી થવા જેવું તો ખરું જ, પરંતુ સાવચેત પણ રહેવું સારું, કારણ કે ઘણી વાર તેજીના આશાવાદમાં જ રોકાણકારો સહિતના લાખો લોકો તણાઈ જતા હોય છે... તો તણાવા કરતાં સમજવામાં ધ્યાન આપીએ.

time to read

3 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાવરફુલ પોડકાસ્ટ

‘ચિત્રલેખા’ પોડકાસ્ટે વાચકો-દર્શકોમાં જબરું આકર્ષણ જગાવ્યું છે. દર સપ્તાહે જાણીતી ને માનીતી વ્યક્તિના બે પોડકાસ્ટ અથવા ઈન્ટરવ્યૂ આપવાની અમારી નેમ છે. અત્યાર સુધીમાં દસથી વધુ પોડકાસ્ટ પ્રસારિત થઈ ચૂક્યા છે. હવેથી દર અઠવાડિયે સેલિબ્રિટી સાથેની મજેદાર વાતચીતની એક ઝલક ‘ચિત્રલેખા’નાં પૃષ્ઠો પર જોવા મળશે. બાકી, આખો ઈન્ટરવ્યૂ જોવા મળશે ‘ચિત્રલેખા’ની યુટ્યૂબ ચૅનલ પર.

time to read

2 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ધુરંધરના ધૂમધડાકા...

દેશદ્રોહીઓ સામે ધુરંધર દેશપ્રેમીઓ... રણવીર સિંહ, આર. માધવન્, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્ત.

time to read

2 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

વળતર

દુઃખ,એકલતા, ઉદાસી એ બધું માનવજીવનનો જ ભાગ છે, પણ ઉપચાર વિનાનું માંદું મન મોટું જોખમ છે. યાદ રહે, શ્વાસ છે તો નવી શરૂઆત શક્ય છે.

time to read

9 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અમેરિકાને પડ્યો સૌરાષ્ટ્રની મગફળીમાં રસ

અમેરિકાના ‘નૅશનલ પીનટ બોર્ડના ચૅરમૅન પાર્કર બોબઃ ‘સ-રસ' છે અહીંના સિંગદાણા.

time to read

3 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ માગણી વાળી છે કે અજુગતી ?

પ્રેમસંબંધના પાયામાં છે વિશ્વાસ, એ તૂટે ત્યારે થતાં નુકસાનનું વળતર ચૂકવવાનું?

time to read

3 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બ્લડ શુગરનું લેવલ બરાબર જાળવવા આટલું રાખો ધ્યાન

શિયાળામાં રાત્રે દહીં ખાવાથી શું તકલીફ થઈ શકે? દહીં લેવાનું કોણે ટાળવું જોઈએ?

time to read

4 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જૂની ચીજોથી નવી સજાવટ કરતાં જાદુઈ ડાબી

પ્રવેશદ્વારથી માંડીને હૉલ, કિચન, ડાઈનિંગ રૂમ, સ્ટોર રૂમ, બેડરૂમ, બગીચો અને પાર્કિંગ એરિયામાં પ્રાચીન રાચરચીલાને મઠારીને, ચુસ્ત-દુરસ્ત કરીને એમણે નવા બંગલાને કળાત્મક ઓપ આપ્યો. સાથે જૂના સમયનો દેગડો, ઘંટી, ગરમ પાણીનો બંબો, પટારો, પ્રાઈમસ, વગેરેને યોગ્ય સ્થાને મૂકીને શોભા વધારી. સમજો કે ઘરનો પ્રત્યેક ખૂણો એમણે દિલથી સજાવ્યો છે. અમદાવાદનાં આ કળાપ્રેમી સન્નારી સાથે ગોઠડી કરવા જેવી છે.

time to read

4 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેડી રે કંડારી એ બાળકોનાં નામની...

ભાઈના અપમૃત્યુના પગલે માનસિક સ્થિરતા ગુમાવનારી માતાના ઉપચાર દરમિયાન દત્તાત્રય ફોન્ડેએ નક્કી કર્યું કે ભવિષ્યમાં હું બૌદ્ધિક સ્તરે અક્ષમ હોય એવાં ઑટિસ્ટિક અને મતિમંદ બાળકોને જ ભણાવીશ... અને એ એમણે કરીને બતાવ્યું.

time to read

4 mins

December 01, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પરણો તો પ્રેમથી, ભભકાથી નહીં...

ચમકદાર પીળા સોનાના ભાવ આજકાલ એક તોલાના રૂપિયા એક લાખ કરતાં ઊંચે બોલાય છે ત્યારે લગ્નપ્રસંગમાં સોનું ખરીદવું સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની ગયું છે. આમ છતાં દેખાદેખીમાં લોકો ખેંચી-તૂટીને પણ એની પાછળ ખર્ચ કરે છે. એટલે જ અમુક જ્ઞાતિ-આગેવાનોએ લગ્નની ઝાકઝમાળ પર લગામ તાણવાની પહેલ કરી છે.

time to read

3 mins

December 01, 2025

Listen

Translate

Share

-
+

Change font size