Facebook Pixel ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા? | Chitralekha Gujarati - news - Magzter.comでこの記事を読む
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?

Chitralekha Gujarati

|

March 31, 2025

વર્તમાન ટ્રમ્પ પ્રશાસનના સૌથી વાચાળ અને છેલછોગાળા સભ્ય એવા અમેરિકી ઉદ્યોગપતિ એલોન મસ્ક હવે ભારતમાં પણ ઉપગ્રહ આધારિત અતિ ઝડપી નેટ સર્વિસ શરૂ કરવા ધારે છે. અનેક ઠેકાણે નેટ કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા આપણા દેશમાં આવી સર્વિસ માટે મોટી ડિમાન્ડ ઊભી થઈ શકે, પણ એ સામે આપણે મસમોટી રકમ આપવાની તૈયારી પણ રાખવી પડે.

- નિતુલ ગજ્જર (વડોદરા)

ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?

રાત પડ્યે અવકાશદર્શન કરવાનો શોખ ઘણા 2 લોકોને હોય છે. જો કે પાછલાં કેટલાંક વર્ષોથી સૂરજ ઢળવાના સમયે ઘણી વાર આકાશમાં જુઓ તો અચાનક એક, બે, ત્રણ કે ક્યારેક એથી પણ વધુ અજાણ્યા પદાર્થો પસાર થતાં જોવા મળે છે. ક્યારેક મોડી સાંજે તો એકસાથે સેંકડો ઉલ્કા અવકાશમાંથી પસાર થઈ રહી હોય એવો પણ અહેસાસ ઘણા લોકોને થયો છે. ભારતમાં તેમ જ દુનિયાના બીજા વિસ્તારોમાં પાછલાં ત્રણ-ચાર વર્ષમાં આ પ્રકારની ઘટના જોઈ હોય એવો દાવો ઘણા લોકોએ કર્યો છે અને એના વિડિયો પણ વાઈરલ કર્યા છે.

ના, આ કોઈ ચિંતાનો વિષય નથી અને ખરેખર તો પેલા પદાર્થો પણ એટલા અજાણ્યા નથી. આકાશમાં આ રીતે એકસાથે જોવા મળતા આ પદાર્થો અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને અત્યારે ટ્રમ્પ પ્રશાસનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા એલોન મસ્કની કંપની સ્ટારલિન્કના સેટેલાઈટ્સનું ઝુંડ છે, જે ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા પૃથ્વી ફરતે ચક્કર માર્યા કરે છે.

આજના આ મૉડર્ન યુગમાં દુનિયામાં ભાગ્યે જ કોઈને ઈન્ટરનેટ વગર ચાલે એમ છે. ઘણાની તો દુનિયા જ ઈન્ટરનેટ પર વસે છે અને નભે છે એવું કહીએ તો એમાંય ખોટું નથી. માટે જ તો હવે ઘણા મોટા ઉદ્યોગપતિઓએ પણ ઈન્ટરનેટ સેવાના વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. આપણાં સ્માર્ટફોન કે કમ્પ્યુટર સુધી પહોંચતી ઈન્ટરનેટ સેવા ઘણુંખરું દરિયાના પેટાળમાં બિછાવાયેલા ઑપ્ટિક ફાઈબરના વિશાળ નેટવર્ક થકી સેલ્યુલર ટાવર સુધી આવે છે. ત્યાર બાદ એને ઘરે ઘરે પહોંચાડવાનું કામ સેલ્યુલર ટાવરનું હોય છે. જો કે જંગલમાં, પહાડ પર કે મધદરિયે તો આવા સેલ્યુલર ટાવર હોતા નથી અને એને કારણે આપણને કેટલીક જગ્યાએ મોબાઈલ ફોનમાં નેટ કનેક્શન મળતું નથી.

image

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size