ખેલો, ખિલાઓ ઔર મોજ કરો...,
Chitralekha Gujarati|February 19, 2024
બુદ્ધિને પડકાર, મનને ઉત્તેજના તથા હૃદયને આનંદ આપતી નોખી-અનોખી પઝલ્સ નાનપણમાં બધા રમ્યા હશે. આજના ગેજેટ યુગમાં આવી પઝલ્સનું ચલણ ઓછું થઈ રહ્યું છે ત્યારે મળીએ એવા મનુષ્યને જેમણે દુનિયાભરની અલભ્ય પઝલ્સ એકઠી કરવામાં ચાર દાયકા ગાળ્યા છે.
સમીર પાલેજા (મુંબઈ)
ખેલો, ખિલાઓ ઔર મોજ કરો...,

ભાઈ મુંબઈમાં ટૅક્સી ચલાવતા. પેસેન્જરની રાહ જોતાં જોતાં એ એક વાર છાપું વાંચતા હતા, એમાં એક લેખ વાંચીને એમની આંખો ચમકી. તરત ટૅક્સી સ્ટાર્ટ કરીને એ લેખમાં આપેલા સરનામે, ખિલોના ઘરમાં પહોંચી ગયા. ટૅક્સી પાર્ક કરીને ઉપર ગયા. જઈને કહેઃ મારું નામ સતીશ વાણી. આમ તો હું પાર્ટ-ટાઈમ ટૅક્સી ચલાવું છું, પણ અવનવી પઝલમાં બહુ રસ પડે છે.

એ નાનકડી ઘટનાને આજે ૪૦ વર્ષ થયાં, પણ એક કાળના ટૅક્સીડ્રાઈવર સતીશ વાણી અને એ વખતે જે સરનામે પહોંચ્યા હતા એ ચિલ્ડ્રન ટૉય ફાઉન્ડેશનના સ્થાપક-સંચાલક દેવેન્દ્ર દેસાઈની દોસ્તી અકબંધ રહી.

દેવેન્દ્ર દેસાઈ ટૉય લાઈબ્રેરીના માધ્યમથી છેવાડાનાં બાળકો સુધી રમકડાં, ગેમ્સ, વગેરે પહોંચાડવા બદલ જાણીતા છે. એ જ રીતે, સતીશ વાણી દિમાગનું દહીં કરી નાખે એવી દુનિયાભરની અવનવી મિકેનિકલ પઝલના સંગ્રાહક તરીકે પ્રસિદ્ધ છે. સતીશભાઈ ટેબલ પર એમની પઝલનો સરંજામ પાથરીને એનો પડકારજનક કોયડો તમારી સામે મૂકે ત્યારે તમે મોબાઈલ ભૂલીને, એક વાર સમય-કાળનું ભાન ભૂલીને પઝલ સોલ્વ કરવા બેસી જાવ.

૬૮ વર્ષના સતીશ વાણીનું બૅકગ્રાઉન્ડ જાણીએ તો એમનો જન્મ ગુજરાતના વિજાપુર તાલુકામાં. સ્કૂલમાં એક શિક્ષકે એમને પઝલનો ચસકો લગાડેલો. કૉલેજ ભણ્યા પછી સંજોગોને કારણે ૧૯૭૮માં સતીશ વાણી મુંબઈ આવ્યા. તાડદેવમાં ફ્રૂટની દુકાન કરી. પાર્ટ-ટાઈમ ટૅક્સી પણ ચલાવવા માંડ્યા.  ૧૯૮૪માં છાપામાં કાર્ડ ગેમ વિશે એક લેખ વાંચીને પ્રાર્થના સમાજ પર આવેલા ખિલૌના ઘરમાં પહોંચી ગયા. પોતાની પાસે હતી એ પઝલ સંચાલક દેવેન્દ્ર દેસાઈને દેખાડી. પછી તો બન્નેનું એટલું જામ્યું કે સતીશ વાણી મુંબઈ છોડીને અમદાવાદ શિફ્ટ થયા ને ત્યાં ખિલૌના ઘર જેવી લાઈબ્રેરી શરૂ કરી, જેનું ઉદ્ઘાટન તત્કાલીન બિલિયર્ડ્સ ચૅમ્પિયન ગીત સેઠીએ કર્યું હતું.

この記事は Chitralekha Gujarati の February 19, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の February 19, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
અવરોધો ઊભા કરવાની કળા
Chitralekha Gujarati

અવરોધો ઊભા કરવાની કળા

ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી

time-read
2 分  |
June 03, 2024
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ

શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.

time-read
10 分  |
June 03, 2024
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
Chitralekha Gujarati

ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!

મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

time-read
4 分  |
June 03, 2024
લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં
Chitralekha Gujarati

લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં

‘લાપતા લેડીઝ’ની સફળતામાંથી એ પણ સમજવા જેવું છે કે એક સમયે પતિ-પત્ની રહી ચૂકેલા એવા એના નિર્માતા અને નિર્દેશક કેટલી સારી રીતે વ્યાવસાયિક સહયોગી બની શકે છે. ૧૫ વર્ષના ઉતાર-ચઢાવવાળા લગ્નજીવનમાંથી અલગ થઈને બન્નેએ એમની સર્જનાત્મક હિસ્સેદારીને અને દોસ્તીને અકબંધ રાખી છે.

time-read
5 分  |
June 03, 2024
ઘર ફૂટે ઘર જાય...
Chitralekha Gujarati

ઘર ફૂટે ઘર જાય...

દિલ્હી અને પંજાબની લોકસભા ચૂંટણી ટાણે જ આ બે રાજ્યમાં ભાજપને મજબૂત લડત આપી શકે એવી ‘આમ આદમી પાર્ટી’ના બે નેતા બાખડ્યા છે. અરવિંદ કેજરીવાલે મૌન તોડીને પણ ઘરની આગ પહેલાં ઠારવી પડશે.

time-read
4 分  |
June 03, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર માણસ કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખે છે ને જેવી પોતાની ભૂલ સમજાય છે

time-read
1 min  |
June 03, 2024
આ ટ્રેન્ડનો અર્થ સમજો...
Chitralekha Gujarati

આ ટ્રેન્ડનો અર્થ સમજો...

ચૂંટણી અને એનાં પરિણામની અનિશ્ચિતતાના માહોલમાં શૅરબજારમાં રોકાણ માટે સેન્ટિમેન્ટ કંઈક અંશે ડગુમગુ થઈ રહ્યું છે. જો કે આ શૉર્ટ ટર્મ તબક્કો ગણાય. બાકી, જેમને લોન્ગ ટર્મ રોકાણ કરવું છે એમના માટે શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ એ બન્ને માર્ગ ઉમદા હોવાનું નિષ્ણાતો માને છે.

time-read
3 分  |
May 27, 2024
ઈન અદાઓં કે દીવાને હજારોં થે...
Chitralekha Gujarati

ઈન અદાઓં કે દીવાને હજારોં થે...

કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.

time-read
4 分  |
May 27, 2024
આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ
Chitralekha Gujarati

આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ

કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું?

time-read
3 分  |
May 27, 2024
પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?
Chitralekha Gujarati

પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?

મેનોપોઝ પછી શરીરમાં ઊભી થતી નાની-મોટી તકલીફ સામે શું તકેદારી લેવી એ પણ જાણી લો.

time-read
3 分  |
May 27, 2024