આને કહેવાય શો સ્ટૉપર
Chitralekha Gujarati|December 04 , 2023
ફૅશનના ગરબડ-ગોટાળાએ બનાવી દીધા ફૅશન શોના સ્ટાર!
આને કહેવાય શો સ્ટૉપર

હરખભેર ઊછળતી-કૂદતી ઘરમાં દાખલ થયેલી આશીની કિલકારીએ બધાંને ચોંકાવી દીધાં. આવતાંવેંત એ ગીતાબહેનને બાઝી પડીઃ ‘મમ્મીજી, મને એક મોટો કૉન્ટ્રાક્ટ મળ્યો.'

‘હૈં? ક્યાં? શું? શેનો?’ ગીતાબહેને ટીવી સિરિયલમાં ચાલતી નાની કિકિયારીઓ પરથી ધ્યાન હટાવી આશીની મોટી કિલકારીમાં ધ્યાન પરોવ્યું.

‘મમ્મીજી, જુહૂની ફાઈવ સ્ટાર હોટેલના એક આલીશાન હૉલમાં ફૅશન શો થવાનો છે, એમાં બધી જ મોડલ્સના ચહેરા પર મેકઅપ અને હેરસ્ટાઈલ કરવાનો ઑર્ડર મને મળ્યો છે.’ પોતાનું બ્યુટી પાર્લર ચલાવતી આશીએ પોતાના હરખના છાંટાનો ચારેકોર છંટકાવ કર્યો.

‘વાહ, તો તો હુંય સરસ મેકઅપ કરી તૈયાર થઈને ફૅશન શો જોવા આવીશ. જોઉં તો ખરી, શું હોય. પહેલાં કોઈ દિવસ જોયો નથી.’

 ‘એકલાં તમે જ નહીં, બધાંને આવવાનું ઈન્વિટેશન છે. મેં એન્ટ્રી પાસ પણ લઈ લીધા છે.’ સાંભળી સૌની ઉત્સુકતા વધી ગઈ.

‘હું શું પહેરું? ત્યાં તો બધી સેલેબ્રિટીઓ હશે.’ ગીતાબહેનને ફિકર થવા માંડી.

શાક, તેલ અને અનાજના રોકેટગતિએ વધતા ભાવને લીધે મોંઘી થયેલી દિવાળીએ ઘરખર્ચનું બજેટ આમ પણ ખોરવી કાઢેલું. બાકી હતું તે અમુક મહેમાનો અણધાર્યા આવી ચડેલા એટલે દિવાળીની બોણીમાં પણ વધારે રૂપિયા આપવા પડેલા. ‘એમ કરું, નવરાત્રિ વખતે પહેરેલા ઘેરદાર ચણિયાનો ઘેર ટેલર પાસે ઓછો કરાવી, ચોળીમાં મૅચિંગ કાપડ મુકાવી એની લંબાઈ વધારી ચણિયા સાથે અટેચ કરાવું તો ઈવનિંગ ગાઉન બની જાય. ઓઢણીને જમીન પર ઘસડાય એવી સ્ટાઈલમાં ખભા ફરતે ઓઢીશ. પેલી બધીઓ એવું જ કરે છે.’ ટીવીમાં જોયેલા ફૅશન શોની મોડલો ગીતાબહેનને નજર સામે દેખાવા માંડી.

પોતાના અફલાતૂન આઈડિયા પર મુસ્તાક ગીતાબહેન એમના જાણીતા અફલાતૂન ટેલર્સ પાસે દોડ્યાં. આજ્ઞાંકિત માસ્ટરે ગીતાબહેનનો માસ્ટર પ્લાન વખાણી એ મુજબ ગાઉન તૈયાર કરી આપ્યો. જો કે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થયું એ જુદી વાત છે.

この記事は Chitralekha Gujarati の December 04 , 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の December 04 , 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?
Chitralekha Gujarati

મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?

છેલ્લાં બે-ત્રણ વર્ષના રાજકીય દાવપેચમાં મહારાષ્ટ્રનું રાજકારણ ખાસ્સું ઉપર-તળે થયું. ૨૦ મેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રની કેટલીક બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તદ્દન અસ્પષ્ટ સ્થિતિમાં અટવાયેલા મતદારો પૂછે છેઃ ‘ક્યા કરે, ક્યા ના કરે...’

time-read
4 分  |
May 27, 2024
સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવતા ક્રિયેટિવ વિડિયોથી લઈને ઉમેદવારોની ખાણી-પીણીની પસંદ-નાપસંદવાળા હળવા ઈન્ટરવ્યૂઝ... ઈન્ટરનેટ પર ચૂંટણીપ્રચાર કરવાના અવનવા તરીકા મત મેળવવામાં કેટલા કારગત?

time-read
6 分  |
May 27, 2024
પતિનું પૂતળું સાથે રાખીને ઊજવ્યો દીકરાનો જનોઈપ્રસંગ
Chitralekha Gujarati

પતિનું પૂતળું સાથે રાખીને ઊજવ્યો દીકરાનો જનોઈપ્રસંગ

પુત્રની જનોઈમાં પૂતળા રૂપે હાજર રહ્યા પિતા

time-read
1 min  |
May 27, 2024
કેસરિયા ભૂમિઃ ગીરની અનેરી ઓળખાણ...
Chitralekha Gujarati

કેસરિયા ભૂમિઃ ગીરની અનેરી ઓળખાણ...

પાનખરમાં વૃક્ષો પર સૂકાઈને ખરેલાં કેસરી પાનના ઢગલા વચ્ચે વિહરતા કેસરી સિંહને જોવા દેશ-વિદેશથી પ્રવાસીઓ ઊમટી પડ્યા છે ત્યારે કેસરિયા સાવજની આ ભૂમિની કેસર કેરી અને સ્વાદિષ્ટ કેસરી ગોળને કેમ ભૂલી શકાય?

time-read
4 分  |
May 27, 2024
સહઅસ્તિત્વની સહનશીલતા
Chitralekha Gujarati

સહઅસ્તિત્વની સહનશીલતા

મનુષ્ય આ પૃથ્વી પર સૌથી સામુદાયિક-સહકારી પ્રાણી છે.એક પ્રજાતિ તરીકે માણસની સફળતાનું કારણ એકબીજા સાથે સહકારથી રહેવાની ક્ષમતામાં છે. એવું સહઅસ્તિત્વ અને સહકાર કાયમ સુંદર-સરળ જ હોય એ જરૂરી નથી. પ્રેમાળ સંબંધમાં પણ ઉઝરડા પડે છે અને એમાંથી જ સહનશીલતાનો ગુણ વિકસે છે.

time-read
5 分  |
May 27, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

નમ્રતા અને ઉદારતાની અભિવ્યક્તિ ખુશીના રંગીન મેઘધનુષનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
May 27, 2024
દેખ જોગી, ઉનાળો
Chitralekha Gujarati

દેખ જોગી, ઉનાળો

પરબ લગાવો બરફ જમાવો તરસ અમારી કોઈ બુઝાવો ગરમ હવાઓ વહી રહી છે જરા કૂલર કે એસી ચલાવો. -રશ્મિ અગ્નિહોત્રી

time-read
2 分  |
May 27, 2024
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
Chitralekha Gujarati

જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!

નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.

time-read
2 分  |
May 20, 2024
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
Chitralekha Gujarati

ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!

સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.

time-read
5 分  |
May 20, 2024
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
Chitralekha Gujarati

બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક

દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.

time-read
6 分  |
May 20, 2024