試す 金 - 無料
મનહર બા વાઘેલા: જીવન સમર્પિત બોલકાં બાળકો ને અબોલ શ્વાનને.
Chitralekha Gujarati
|October 02, 2023
આ રજપૂતાણીએ અનોખા અંદાજમાં ‘બાળક બચાવો, બાળપણ બચાવો’ની ઝુંબેશ આદરી છે. અભ્યાસમાં નબળાં તથા વિષમ પારિવારિક સંજોગનાં શિકાર એવાં બાળકોને ભણાવી-ગણાવી ઝંઝાવાત નામે જીવન સામે ઝઝૂમવા સજ્જ કરે છે.. સાથે સાથે રસ્તે રઝળતા શ્વાનનાય એ રખેવાળ છે.

સરકારી હૉસ્પિટલના બેડ પર ટૂંટિયું વાળીને પડેલો એક લાચાર પુરુષ. કાખમાં બે મહિનાનું બાળક અને હાથમાં પતિ માટે જમવાનું લઈને આમથી તેમ આંટા મારતી લાચાર મહિલા. રોજમદારી છોડીને દીકરા પાસે વલોપાત કરતી વૃદ્ધા અને.. આ બધું નિઃસહાય બનીને જોયા કરતી સાત વર્ષની કન્યા. એને ભણવું છે, પરંતુ કોણ ભણાવે? ભણાવવાની વાત તો બાજુએ, એને રાખવાય કોઈ તૈયાર નથી.
આવું નિરાશાજનક દશ્ય મનહરબા વાઘેલા જુએ છે ને એ મનમાં ગાંઠ વાળે છેઃ આવાં બાળકોનો હું સથવારો બનીશ.. અને ખરેખર આ મહિલાએ પોતાનું જીવન એવાં બાળકોને સમર્પિત કર્યું છે, જેમનાં માતા-પિતા ન હોય અથવા બેમાંથી એક જ હોય અથવા બન્ને હોય, પરંતુ બેમાંથી એકને ગંભીર બીમારી હોય. આવાં બાળકોને મનહરબા શોધીને પોતાને ત્યાં રાખે છે. ભણાવી-ગણાવી એમને પગભર બનાવે છે.
ગાંધીનગર જિલ્લાના દોલારાણા વાસણા ગામમાં બે ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી નાનાં મનહરબા. પિતા ફતેસિંહ રાઠોડ પોલીસકર્મી. માતા કેસરબાને અક્ષરજ્ઞાન નહીં, પણ એ સતત એ વાતનું ધ્યાન રાખે કે સંતાનો નિયમિત શાળાએ જાય, ખૂબ ભણે.
જે સમયે રજપૂતસમાજમાં બાળવિવાહ થતા, પુત્રવધૂ સતત ઘૂંઘટમાં રહેતી એ સમયે મનહરબા અભ્યાસ કરતાં. દીકરીઓને ગામબહારની શાળામાં જવાની અનુમતિ નહોતી ત્યારે મનહરબા હૉસ્ટેલમાં રહી ભણીને પગભર થવાનાં સપનાં જોતાં, પરંતુ કરમની કઠણાઈ કે મનહરબા દસમા ધોરણમાં હતાં ત્યારે પિતાનું અવસાન થયું. ભણી-ગણીને આર્મીમાં જોડાઈ, પિતાની જેમ દેશસેવા કરવાનું સપનું માત્ર સપનું જ બની રહ્યું. પિતાની ઓચિંતી વિદાયે મનહરબાને અંદરથી તોડી નાખ્યાં, છતાં ભણવું તો છે જ એવા નિર્ધાર સાથે એમણે એસએસસી પાસ કર્યું. હવે આગળ અભ્યાસ કેવી રીતે કરવો? ભણવાનો ખર્ચ ભાઈ-બહેન પર કેવી રીતે નાખવો? એવાં મનોમંથનમાં અટવાયેલાં મનહરબા પોતાના ગુરુ ભગવાનશ્રી પાસે ગયાં. ગુરુએ આશીર્વાદ રૂપે એક પરબીડિયું આપ્યું.
એક બાળકી તો સચવાઈ ગઈ, પણ.. બસ, એમાંથી વિચાર આવ્યો ને બચ્ચાંવને અભ્યાસ કરાવવાનું આદર્યું.
このストーリーは、Chitralekha Gujarati の October 02, 2023 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size