હવે મુંબઈમાં ઉપલબ્ધ છે અત્યાધુનિક રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ
Chitralekha Gujarati|February 20, 2023
મુંબઈના પ્રથમ થર્ડ જનરેશન રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી સેન્ટરનો ૨૦૨૧માં આરંભ થયો ત્યારથી ૨૦૦ કરતાં વધારે રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે.
હવે મુંબઈમાં ઉપલબ્ધ છે અત્યાધુનિક રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ

બધાં દર્દ આપમેળે મટી જતાં નથી. સારવાર લેવામાં જરાય વિલંબ ન કરો.

મુંબઈ અને ભારતમાં હાલ ઘૂંટણ બદલવાની (ની-રિપ્લેસમેન્ટ) શસ્ત્રક્રિયા સૌથી સામાન્ય વૈકલ્પિક સર્જિકલ પ્રક્રિયા ગણાય છે. મુંબઈની ‘અદિતિ હૉસ્પિટલ' (મલંડ) દ્વારા શરૂ કરવામાં આવેલી રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ' ઘૂંટણ પ્રત્યારોપણના દર્દીઓને ઉપલબ્ધ સૌથી અદ્યતન સિસ્ટમ છે. ‘અદિતિ હૉસ્પિટલ’ના રોબોટિક ઓર્થોપેડિક સર્જન ડૉ. શૈલેન્દ્ર પાટીલ છેલ્લા એક વર્ષથી ‘રોબોટિક ની-રિપ્લેસમેન્ટ' સર્જરી કરી રહ્યા છે, જેનાં અસાધારણ પરિણામ મળ્યાં છે. આજ સુધીમાં એમણે આ નવીનતમ ટેક્નોલૉજીના ઉપયોગ સાથે ઘૂંટણ બદલવાની ૨૦૦થી વધારે શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરી છે.

‘અદિતિ હૉસ્પિટલમાં અમે દર્દીઓને સૌથી અદ્યતન ટેક્નોલૉજી અને સૌથી સુરક્ષિત સર્જિકલ પ્રક્રિયા પૂરી પાડીએ છીએ, જેથી દર્દીઓ ખૂબ ઝડપથી તથા સાવ પીડા વગર સાજા થાય છે.’ એમ ડૉ. શૈલેન્દ્ર પાટીલ કહે છે.

‘થર્ડ જનરેશન રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવનારા દર્દીઓને ભાગ્યે જ ગૂંચવણો ઊભી થાય છે. એમને પીડા ઓછી રહે છે, ગભરાટ ઓછો રહે છે અને લોહી પણ ઓછું ગુમાવવું પડે છે. તેઓ ખૂબ ઝડપથી એમની રાબેતા મુજબની દૈનિક પ્રવૃત્તિ ફરી શરૂ કરી શકે છે.’ એમ તેઓ ઉમેરે છે.

રોબોટિક ટોટલ ની (ઘૂંટણ)-રિપ્લેસમેન્ટ

ઘૂંટણ બદલવાની સર્જરી કરાવનારા મોટા ભાગના લોકો અથવા સર્જરી કરાવવાનો વિચાર કરતા લોકોને સર્જરીમાં વાપરવામાં આવનારા ઘૂંટણ પ્રત્યારોપણના ટકાઉપણા અને ગુણવત્તા વિશે ઘણી ચિંતા રહેતી હોય છે. જો કે માત્ર સારા ઘૂંટણનું પ્રત્યારોપણ કરાવવું એ અધૂરી વાત કહેવાય. વાસ્તવમાં સારું ઘૂંટણ પ્રત્યારોપણ પસંદ કરવું એ માત્ર અડધી જ સફળતા છે. ઘૂંટણ પ્રત્યારોપણને ચોકસાઈપૂર્વક જોડવામાં આવે એ જ એને વધારે લાંબો સમય સુધી ટકાઉ અને આરામદાયક બનાવતી ગુરુચાવી છે. દર્દીનું જે કુદરતી ઘૂંટણ હોય છે એવી જ ચોકસાઈપૂર્વક નવું ઘૂંટણ બેસાડવામાં આવે તો એને શસ્ત્રક્રિયા બાદ વધારે કુદરતી અનુભૂતિ થશે અને પ્રત્યારોપણનું આયુષ્ય પણ વધશે. નવીનતમ થર્ડ જનરેશન રોબોટિક સિસ્ટમથી આ જોડાણ બરાબર બની રહે છે.

この記事は Chitralekha Gujarati の February 20, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の February 20, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 分  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 分  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 分  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 分  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024
અવરોધને અતિક્રમવાની મથામણ
Chitralekha Gujarati

અવરોધને અતિક્રમવાની મથામણ

શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને.                                                                   - ખલીલ ધનતેજવી

time-read
2 分  |
May 20, 2024
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન  કા પતા હૈ?
Chitralekha Gujarati

KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?

બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

time-read
4 分  |
May 13, 2024
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
Chitralekha Gujarati

કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?

નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?

time-read
3 分  |
May 13, 2024
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
Chitralekha Gujarati

સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?

સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.

time-read
3 分  |
May 13, 2024
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
Chitralekha Gujarati

બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...

આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.

time-read
2 分  |
May 13, 2024