Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper
Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

News

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દિલ તૂટ ગયા તો ચાય પીલાઓ

પ્રેમમાં ઝીરો, ચાના ધંધામાં હીરો.

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્યારના પિતામહના જીવનમાં ડોકિયું..

૧૯૫૯માં ધૂલ કા ફલ સાથે દિગ્દર્શનમાં ઝંપલાવનારા યશજીએ પચાસ વર્ષની કારકિર્દીમાં બીજી ફિલ્મો ઉપરાંત સિલસિલા, લમ્હે, કભી કભી, દિલ તો પાગલ હૈ, વીર ઝારા, જબ તક હૈ જાન જેવી રોમાન્ટિક ફિલ્મો બનાવી

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

રમવાના નામે રડવાના દિવસો આવી શકે!

રમતના નામે જુગાર રમાડો, આદત લગાડો અને પછી કહો, ‘સંભાળજો!’ લાખો લોકો આજે ઑનલાઈન જુગારના રવાડે ચડી ગયા પછી મોડે મોડે સરકાર એ સામે નિયમ લાવી રહી છે, તેમ છતાં આ વ્યસનનાં જોખમ તો ઊભાં જ રહેશે.

4 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

સલામ નમસ્તે, સિદ્ધાર્થ..

દાદા ઈન્દર રાજ આનંદ એટલે રાજ કપૂરની આગ અને આહથી લઈને સંગમ, સફર, એક દૂજે કે લિયે જેવી સવાસો જેટલી ફિલ્મના રાઈટર. સિદ્ધાર્થના પપ્પા બિટ્ટુ આનંદ એટલે દુનિયા મેરી જેબ મેં તથા અમિતાભ બચ્ચનવાળી શેહનશાહના નિર્માતા

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પાકિસ્તાનનો ધી એન્ડ થશે?

આપણા પડોશી દેશ પાસે વિદેશી હૂંડિયામણ લગભગ ખૂટી ગયું છે. અન્ય દેશોનું ઋણ અને વ્યાજ ચૂકવવાના એની પાસે પૈસા નથી. એને ઈન્ટરનૅશનલ મોનિટરી ફંડ કે મિત્ર દેશોની મદદ નહીં મળે તો એ ડિફૉલ્ટર બની શકે છે. આવી સ્થિતિમાં ત્યાં આંતરવિગ્રહ પણ ફાટી શકે છે. પ્રશ્ન એ છે કે પાકિસ્તાન ડિફૉલ્ટ થાય એ ભારત માટે સારું છે કે પછી એને ઉગારી લેવામાં જ સાર છે.

3 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

નયના ગોરડિયા: લવ, લાઈફ અને લાફ્ટરસભર વાત..

પારિવારિક જવાબદારીને કારણે લેખક તરીકેની કારકિર્દીમાં એક દીર્ઘ અલ્પ-વિરામ આવી ગયો, પણ અભેરાઈ પર ચડી ગયેલી લેખનવૃત્તિ પરથી સમયની ધૂળ ખંખેરી એમણે હમણાં એક પુસ્તક પ્રગટ કર્યું છે. એમ તો છેલ્લા અઢી દાયકાથી એ દિલ્હીની એક સ્કૂલના સફળ સંચાલન પાછળનું પ્રેરણાબળ પણ બની રહ્યાં છે.

4 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પરીક્ષા મોકૂફ રહી.. સરકાર નાપાસ થઈ!

નવ વર્ષમાં ગુજરાતમાં સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાનાં એક-બે નહીં, પણ બાર પેપર લીક થયાં છે.

2 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ChatGPT દરેક સવાલનો જવાબ આપતું કમાલનું સૉફ્ટવેર

ટેક્નોલૉજી દિવસે દિવસે ઍડ્વાન્સ થતી જાય છે અને હવે તો માણસની કમી પૂરી કરી આપે એવા પણ અમુક વિકલ્પ ઉપલબ્ધ છે. એવા જ એક વિકલ્પ વિશે વાંચો આ લેખમાં.

4 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગેમિંગનું અવનવું

દુનિયાની ટૉપ ત્રણ લોકપ્રિય ગેમ્સમાંથી ‘પબજી’ તો ભારતમાં પ્રતિબંધિત થઈ છે.

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

આ માત્ર વ્યસન નહીં, પણ ગુલામી છે ગુલામી!

ગેજેટ વિના ખુલ્લામાં રમાતી દેશી રમતોમાં બાળકોને વ્યસ્ત અને ખુશ રાખવાની પૂરી ક્ષમતા છે.

3 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

કોનું સાચું? કેટલું સાચું?

હમણાં ચર્ચાનો વિષય બનેલી કંપની ‘હિંડનબર્ગ રિસર્ચ’ના એક રિપોર્ટને કારણે ‘અદાણી જૂથ’ની આશરે ૧૮ ટકા મિલકત ધોવાઈ ગઈ. રોકાણકારોને આટલો મોટો ફટકો આપનારી આ કંપની આખરે છે કોની અને કઈ રીતે કામ કરે છે?

2 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઉદ્યમી ઉદ્યોગપતિ, સૌમ્યશીલ સખાવતી..

જપાનની પેનાસોનિક કંપનીને અઢી હજાર કરોડ રૂપિયામાં વેચી એ સમાચાર ઘણાં અખબારોમાં પહેલા પાના પર ચમકેલા

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બે દાયકાની સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક

કાનજી ભાલાળા: જવાબદારીનો સંતોષ.

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ગુજરાન ચલાવવા યુવાન બન્યો મન્કીમૅન!

હિતેશ માધવાણી: કોઈ પાસે હાથ ફેલાવવો પડતો નથી એટલે ખુશ છું!

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બોર્ડની પરીક્ષા પહેલાં સાકર-નાળિયેર રૂપી શુભેચ્છા

પરીક્ષા માટે હવે દરિયા પાર જવું પડતું નથી, પણ વિદ્યાર્થીને શુભેચ્છા તો આપી શકાય ને?

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

વિદેશ સુધી સંભળાઈ છે આ સફળ પ્રયાસની ત્રાડ

પર્યાવરણના પડકારો સામે જીવવૈવિધ્ય જાળવી રાખવાની જે કેટલીક પહેલ કરવામાં આવી, એમાં કૅપ્ટિવ બ્રીડિંગ અને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ મોખરે છે. આ બન્ને કાર્યક્રમોમાં પ્રજાતિઓને જાળવી રાખવા માટે જુદાં જુદાં વાતાવરણમાં એમના પુનઃ વસવાટના પ્રયાસ થઈ રહ્યા છે.

4 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અરીઝ ખંભાતા પદ્મભૂષણ (ઉદ્યોગ) દીર્ઘદૃષ્ટા ઉદ્યોગપતિ, સોજ્જા સજ્જન

ઊંચી કિંમત ધરાવતાં બહુરાષ્ટ્રીય કંપનીનાં ઠંડાં પીણાંની સામે એમણે સૉફ્ટ ડ્રિન્કનું એક એવું પૅક બજારમાં મૂક્યું, જેમાંથી સૉફ્ટ ડ્રિન્કના ૩૨ ગ્લાસ બની શકતા. અન્ય ઠંડાં પીણાંની તુલનાએ એની કિંમત દસમા ભાગની!

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મહિપત કવિ પદ્મશ્રી (પપેટ આર્ટ) પૂતળીને પ્રાણવાન બનાવતા પપેટિયર

એમણે દર્પણ અકાદમીમાં પારસી બાનુ મહેરબહેન કૉન્ટ્રાક્ટર પાસે પપેટ આર્ટની તાલીમ લીધી. પછી ૧૯૭૨માં ફ્રાન્સના વર્લ્ડ પપેટ ફેસ્ટિવલમાં ભાગ લીધો

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રેમજિત બારિયા પદ્મશ્રી (ચિત્રકળા) સંઘ પ્રદેશના સાંસ્કૃતિક વારસાનું જતન

સંઘ સરકાર હસ્તકના દીવમાં આવેલા બાલભવનમાં બારિયાસાહેબ છેલ્લાં પચ્ચીસ વર્ષથી ડિરેક્ટર તરીકે કાર્યરત છે

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાનુભાઈ ચિતારા પદ્મશ્રી (ચિત્રકળા) - પછેડીએ અપાવી પ્રતિષ્ઠા

પરંપરાગત રીતે માતાની પછેડી પરનાં ચિત્રો હાથેથી દોરવામાં આવતાં. જો કે બદલાતા સમય સાથે સમાન આકાર કે અવનવી ડિઝાઈનની છાપ ચોકસાઈપૂર્વક અને ઝડપથી ઉપસાવવા લાકડાંના બ્લૉક પ્રિન્ટ (બીબાં)નો પણ ઉપયોગ થાય છે

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પરેશ રાઠવા પદ્મશ્રી (પિઠોરા આર્ટ) - આદિવાસી સમાજની કળા-સંસ્કૃતિને આપી ઓળખ

આ કળા મુખ્ય રૂપે દેવી-દેવતાને રીઝવવા કરવામાં આવતી પૂજાનો ભાગ છે, જેમાં ઘોડા પર સવાર દેવી-દેવતા અને પ્રકૃતિનાં વિવિધ તત્ત્વનાં ચિત્ર દોરવામાં આવે છે

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ડૉ. મહેન્દ્ર પાલ પદ્મશ્રી (સાયન્સ-એન્જિનિયરિંગ) દીર્ઘકાલીન સેવાનું સમયોચિત સમ્માન..

ન્યુઝીલૅન્ડ, નેપાળ અને જીબુટીનાં પર્યાવરણમાં ક્રિપ્ટોકોકસ નિયોફોર્મન્સનો વ્યાપ પ્રથમ વખત સ્થાપિત કર્યો હતો

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

હીરબાઈ લોબી પદ્મશ્રી (મહિલાઉત્થાન) - સેવાનું હીર ઝળક્યું!

ખરેખર, અમિતાભ બચ્ચને સામેથી બોલાવી એમનું સમ્માન કર્યું!

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

હેમંત ચૌહાણ પદ્મશ્રી (સંગીત) - સૂરસાધનાના રંગમાં રંગાઈ ગયેલા ભજનિક

સૂરસાધનાની સફરમાં અત્યાર સુધીમાં હેમંત ચૌહાણે ૮૨૦૦થી વધુ લોકગીત-ભજનને કંઠ આપી લોકો સુધી પોતાની કળાનો પરિચય આપ્યો છે

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભારતીય જીવનશૈલીનું સહજ, અનોખું ઉદાહરણ - કમલેશ પટેલ ‘દાજી’ પદ્મભૂષણ (અધ્યાત્મ)

ભરૂચ છોડીને દાજી અમદાવાદ આવ્યા એ પછી એમણે અહીંની જાણીતી ફાર્મસી કૉલેજમાં ઍડ્મિશન લીધું. ૧૯૮૦માં ભણવાનું પૂરું કરી અમેરિકા ગયા અને ન્યૂ યોર્કમાં પોતાની ફાર્મસીની પ્રેક્ટિસ શરૂ કરી

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

બાલકૃષ્ણ દોશી પદ્મવિભૂષણ (સ્થાપત્ય) પરંપરાના પાયા પર રચ્યાં મૉડર્ન સ્થાપત્યો..

ભારત સરકારના પદ્મવિભૂષણ સહિત દેશ-વિદેશના અનેક એવૉર્ડ-પુરસ્કારોથી સમ્માનિત થયેલા દોશી સાહેબે ત્રણ વિદેશી યુનિવર્સિટીની માનદ ડૉક્ટરેટ પદવી મેળવી હતી

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

અમારી પણ ખાજો દયા!

સોનમ વાંગચુકઃ લડાખની પ્રકૃતિને સાચવવાની લડત.

1 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

પ્રવાસ પૂરો થયો, પણ સત્તાની મંજિલ મળશે ખરી?

લોકસભાની આગામી ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી વિપક્ષી આગેવાનોને એક નહીં કરી શકે તો એમની ‘ભારત જોડો યાત્રા’ એક નિરર્થક કવાયત બની રહેશે.

2 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુંબઈ મેટ્રો મેરી જાન

દાયકા અગાઉ દિલ્હી મેટ્રોમાં જવાનું થતું ત્યારે એક આલીશાન અફસોસ કોરી ખાતો કે બૉમ્બેમાં મેટ્રોની પધરામણી ક્યારે થશે?

2 min  |

February 13, 2023
Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

એક લીડર તરીકે આપણે આપણાં લક્ષ્યાંકો પાર પાડવામાં વ્યસ્ત હોઈએ ત્યારે આપણને તો એવું જ લાગે છે કે આ બધું હું જ કરી રહ્યો છું. કદાચ આપણે એ ક્યારેય જાણી શકતા નથી કે કોઈ લક્ષ્યાંક સિદ્ધિ માટે કંઈકેટલાય લોકોનું છૂપું યોગદાન રહ્યું હોય છે

1 min  |

February 06, 2023