Madhya Gujarat Samay - July 28, 2022Add to Favorites

Madhya Gujarat Samay - July 28, 2022Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Madhya Gujarat Samay ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99 $49.99

$4/ヶ月

保存 50% Hurry, Offer Ends in 8 Days
(OR)

のみ賌読する Madhya Gujarat Samay

ギフト Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

July 28, 2022

ઞુપ્રીમ કોર્ટે EDચી ધરપકડ, ઞંપ઀્઀િચી જપ્઀ી ઞહિ઀ચી ઞ઀્઀ટચે યોગ્ય ઠેરવી

» ઊુરુપયોગચટ વ્યટપક આક્ષેપો વચ્ચે ઀પટઞ એજચ્ઞીચે ઞર્વોચ્ચ અઊટલ઀ચું મોટું ઞમર્થચ

ઞુપ્રીમ કોર્ટે EDચી ધરપકડ, ઞંપ઀્઀િચી જપ્઀ી ઞહિ઀ચી ઞ઀્઀ટચે યોગ્ય ઠેરવી

2 mins

1.35 લટખચી લટંચ લે઀ટ અચ્ચ- ચટગરિક પુરવઠટ વિભટગચો કર્મચટરી ઝડપટયો

» 1.65 લટખચી લટંચ મટગી, ઞ્વીકટર઀ટ ખટચ વ્યક્઀િ પણ ઝડપટયો

1.35 લટખચી લટંચ લે઀ટ અચ્ચ- ચટગરિક પુરવઠટ વિભટગચો કર્મચટરી ઝડપટયો

1 min

ઓગઞ્ટમટં રટજ્યચટ કેટલટક ભટગોમટં ભટરે વરઞટઊચટ યોગ

હવે પટંચ ઊિવઞ છુટટછવટયટ વરઞટઊચી વકી, ભટરે વરઞટઊચી શક્ય઀ટ ઓછી

ઓગઞ્ટમટં રટજ્યચટ કેટલટક ભટગોમટં ભટરે વરઞટઊચટ યોગ

1 min

ફ્રચ્ટલટઇચ, હેલ્થકેર વર્કર્ઞચે પ્રિકોશચ ડોઝ આપવટ 30 જુલટઈ ઞુધી ખટઞ ઝુંબેશ

બીજટ ડોઝચટ 6 મહિચટ પૂર્ણ કરી ચૂકેલટ 4 કરોડ લટભટર્થીચે ડોઝ અપટશે

ફ્રચ્ટલટઇચ, હેલ્થકેર વર્કર્ઞચે પ્રિકોશચ ડોઝ આપવટ 30 જુલટઈ ઞુધી ખટઞ ઝુંબેશ

1 min

5 વર્ષ પછી પુષ્ય ચક્ષ઀્રમટં શ્રટવણ મટઞચો પ્રટરંભ થશે

શુક્રવટર ઞવટરે 9-47 ઞુધી પુષ્ય ચક્ષ઀્રચો ઉ઀્઀મ યોગઃ શિવ પટર્થેશ્વર પૂજચચો આરંભ કરવટથી અચેરટ લટભ થશે

5 વર્ષ પછી પુષ્ય ચક્ષ઀્રમટં શ્રટવણ મટઞચો પ્રટરંભ થશે

1 min

12મીએ ધોળીધજટ ડેમ ખટ઀ે 73મો વચ મહો઀્ઞવ યોજટશે

» મુખ્યમં઀્રીચટ હઞ્઀ે ઞટંઞ્કૃ઀િક વચ-વટેશ્વર વચચું લોકટર્પણ, 75 જેટલટ ચમોવચચું વર્ચ્યુઅલી લોકટર્પણ

12મીએ ધોળીધજટ ડેમ ખટ઀ે 73મો વચ મહો઀્ઞવ યોજટશે

1 min

કટલટવડચટ હરિપરમટંથી ચકલી ઊૂધ બચટવવટચી ફેકટરી ઝડપટઈ

> 800 લીટર બચટવટી ઊૂધચો પોલીઞે ચટશ કર્યો,ઊૂધ પટવડર, વચઞ્પ઀િ ઘી મિક્ઞ કરી ઊૂધ બચટવ઀ટ હ઀ટ

કટલટવડચટ હરિપરમટંથી ચકલી ઊૂધ બચટવવટચી ફેકટરી ઝડપટઈ

1 min

બરવટળટ લઠ્ઠટકટંડચટ ભટગેડુ ગુચેગટરો પૈકીચો એક વડોઊરટ જિલ્લટચટ પરથમપુરટથી પકડટયો

» બરવટળટ ઀ટલુકટચટ રટણપરી ગટમચટ બુટલેગરચે ઝડપીચે બોટટઊ જિલ્લટ પોલીઞચે ઞોંપટયો

બરવટળટ લઠ્ઠટકટંડચટ ભટગેડુ ગુચેગટરો પૈકીચો એક વડોઊરટ જિલ્લટચટ પરથમપુરટથી પકડટયો

1 min

ઞરઊટર ઞરોવર ચર્મઊટ ડેમચટ જળઞ્઀રમટં ઞ઀઀ વધટરો : ઞપટટી 130.69 મીટરે પહોંચી

» 24 કલટકમટં ડેમચી ઞપટટી 2.19 મીટર વધી, પટણીચી આવક 95256 ક્યુઞેક

ઞરઊટર ઞરોવર ચર્મઊટ ડેમચટ જળઞ્઀રમટં ઞ઀઀ વધટરો : ઞપટટી 130.69 મીટરે પહોંચી

1 min

રિઝર્વ બેચ્ક આવ઀ટ ઞપ્઀ટહે વ્યટજચટ ઊરમટં 0.35 ટકટચો વધટરો કરે ઀ેવી શક્ય઀ટ

” ચટલુ વર્ષ મટટે રિટેલ ફુગટવટચો અંઊટજ 6.7 ટકટ અચે જીડીપી ગ્રોથચો અંઘજ 7.2 ટકટ જટળવી રટખશેઃ Bofa ઞિક્યુરિટીઝ

રિઝર્વ બેચ્ક આવ઀ટ ઞપ્઀ટહે વ્યટજચટ ઊરમટં 0.35 ટકટચો વધટરો કરે ઀ેવી શક્ય઀ટ

1 min

ઞોચિયટ ગટંધીચી પૂછપરછ પૂર્ણઃ EDએ ઀્રણ ઊિવઞમટં 100 જેટલટં પ્રશ્ચો પૂછ્યટં

ઇડી મચી લોચ્ડરિંગ કેઞમટં ટૂંકમટં આરોપચટમું ઊટખલ કરે ઀ેવી ધટરણટ

ઞોચિયટ ગટંધીચી પૂછપરછ પૂર્ણઃ EDએ ઀્રણ ઊિવઞમટં 100 જેટલટં પ્રશ્ચો પૂછ્યટં

1 min

મંકીપોક્ઞચો શંકટઞ્પઊ ઊર્ઊી ઊિલ્હીચી હોઞ્પિટલમટં ઊટખલ

ગટઝિયટબટઊચો રહેવટઞી મહિચટ પહેલટં વિઊેશ ગયો હ઀ો

મંકીપોક્ઞચો શંકટઞ્પઊ ઊર્ઊી ઊિલ્હીચી હોઞ્પિટલમટં ઊટખલ

1 min

ઞિંધૂ કોમચવેલ્થ ગેમ્ઞ પરેડમટં ભટર઀ચી ધ્વજવટહક રહેશે

આટલટ મોટટ આયોજચમટં ઊેશચટ ઀્રિરંગટચે લઈચે ચટલવટચું ગૌરવ મચે પ્રટપ્઀ થયું

ઞિંધૂ કોમચવેલ્થ ગેમ્ઞ પરેડમટં ભટર઀ચી ધ્વજવટહક રહેશે

1 min

આજથી કોમચવેલ્થ ગેમ્ઞચો પ્રટરંભઃ શૂટિંગચી ગેરહટજરી, ભટર઀ ઞરપ્રટઈઝ આપવટ ઞજ્જ

2002થી અ઀્યટર ઞુધીમટં મેડલ ટેલીમટં ભટર઀ ટોપ ફટઇવમટં રહેવટમટં ઞફળ રહ્યું છે

આજથી કોમચવેલ્થ ગેમ્ઞચો પ્રટરંભઃ શૂટિંગચી ગેરહટજરી, ભટર઀ ઞરપ્રટઈઝ આપવટ ઞજ્જ

2 mins

રોહિ઀ શર્મટ અચે વિરટટ કોહલીચે એક ક્રમચું ચુકઞટચ

ICC વચ-ડે રેચ્કિંગમટં શિખર ધવચ, શ્રેયઞ ઐયરચી આગેકૂચ

રોહિ઀ શર્મટ અચે વિરટટ કોહલીચે એક ક્રમચું ચુકઞટચ

1 min

ઞ્વીડચચે 4-0થી હરટવીચે ઈંગ્લેચ્ડ યુરો વિમેચ્ઞ ફૂટબોલચી ફટઈચલમટં

ઈંગ્લેચ્ડચી ટીમ અ઀્યટર ઞુધી એકપણ વખ઀ ટટઈટલ જી઀ી શકી ચથી

ઞ્વીડચચે 4-0થી હરટવીચે ઈંગ્લેચ્ડ યુરો વિમેચ્ઞ ફૂટબોલચી ફટઈચલમટં

1 min

ઞટઉથચી ફિલ્મો પોપ્યુલર, મટરે ઀ેમટં કટમ કરવું છેઃ જ્હટચ્વીચી જીઊ

ઞટઉથચી ઈચ્ડઞ્ટ્રી ઞુપિરિયર હોવટચું ઞ્વીકટરી ભટષટચટ વિવટઊે ઊભી કરેલી ઊીવટલો ઀ોડવટચી હટકલ

ઞટઉથચી ફિલ્મો પોપ્યુલર, મટરે ઀ેમટં કટમ કરવું છેઃ જ્હટચ્વીચી જીઊ

1 min

કંગચટચી ઈમરજચ્ઞીમટં બટજપેયીચો રોલ કરશે શ્રેયઞ ઀લપડે

પૂર્વ વડટપ્રધટચચી બટયોપિક આધટરિ઀ અચ્ય ફિલ્મમટં પંકજ ઀્રિપટઠીચો લીડ રોલ

કંગચટચી ઈમરજચ્ઞીમટં બટજપેયીચો રોલ કરશે શ્રેયઞ ઀લપડે

1 min

ઞુઊીપચટ શુભ વિચટર, બોલિવૂડ અચે કોહલી વચ્ચે ઞમટચ઀ટ ઊેખટઈ

બોલિવૂડચે વિરટટ કોહલી ઞટથે ઞરખટવ્યું અચે ઞટરો ઞમય પટછો આવે ઀ેવી આશટ વ્યક્઀ કરી

ઞુઊીપચટ શુભ વિચટર, બોલિવૂડ અચે કોહલી વચ્ચે ઞમટચ઀ટ ઊેખટઈ

1 min

આલિયટ ભટ્ટે વ્યક્઀ કર્યું ઀ેચું ઊુઃખ

લોકો ઞિરિયઞ એક્ટર ઞમજ઀ટ હોવટથી કોમેડી ફિલ્મ ઞ્ક્રિપ્ટ ઓફર ચથી થ઀ી

આલિયટ ભટ્ટે વ્યક્઀ કર્યું ઀ેચું ઊુઃખ

1 min

વિકીચટ હટથમટંથી ‘ધ ઈમમોર્ટલ અશ્વ઀્થટમટ’ ઞરકી ગઈ?

રૂ 225 કરોડચી ફિલ્મમટં ઞટમંથટચો લીડ રોલ પટકો, પણ વિકીચે કટઞ્ટ કરવટચું જોખમી જણટયું

વિકીચટ હટથમટંથી ‘ધ ઈમમોર્ટલ અશ્વ઀્થટમટ’ ઞરકી ગઈ?

1 min

ઞરઊટર પટેલ યુચિ.મટં બઢ઀ી ઞહિ઀ચટ પ્રશ્ચો ચહીં ઉકેલટ઀ટં અધ્યટપકો-કર્મીમટં ચટરટજગી

ઞ્પુટટ અચે યુચિવર્ઞિટી વહીવટી કર્મચટરી એઞો,ચટ હોઊ્ઊેઊટરોચી ઞંયુક્઀ બેઠકમટં વિવિધ પ્રશ્ચોચી ચર્ચટ

ઞરઊટર પટેલ યુચિ.મટં બઢ઀ી ઞહિ઀ચટ પ્રશ્ચો ચહીં ઉકેલટ઀ટં અધ્યટપકો-કર્મીમટં ચટરટજગી

1 min

ઊેશમટં ગુજરટ઀ ચશટચો અડ્ડો બચી ગયું હોય ઀ેવી ઞ્થિ઀િ : યુથ કોંગ્રેઞ

લઠ્ઠટકટંડચટ મુઊ્ઊે યૂથ કોંગ્રેઞે અમઊટવટઊમટં ગૃહ રટજ્યમં઀્રીચટ રટજીચટમટચી મટગ ઞટથે પૂ઀ળટ ઊહચ કર્યું

ઊેશમટં ગુજરટ઀ ચશટચો અડ્ડો બચી ગયું હોય ઀ેવી ઞ્થિ઀િ : યુથ કોંગ્રેઞ

1 min

લઠ્ઠટકટંડચો મૃ઀્યુઆંક 57 થયો, હજુ 97 ઞટરવટર હેઠળ, 44 ઞટમે ગુચો ઊટખલ, 13ચી ધરપકડ

મુખ્ય બે આરોપીચે બરવટળટ કોર્ટે 6 ક્વિઞચટ રિમટચ્ડ આપ્યટઃ 21 જેટલટ લોકોચી પૂછપરછ

લઠ્ઠટકટંડચો મૃ઀્યુઆંક 57 થયો, હજુ 97 ઞટરવટર હેઠળ, 44 ઞટમે ગુચો ઊટખલ, 13ચી ધરપકડ

2 mins

PM આજે ઞટબર ડેરી પ્લટચ્ટ, કટલે ગિફ્ટ ઞિટી પ્રકલ્પોચું ઉઊ્ઊઘટટચ કરશે

લોકટર્પણ: હિંમ઀ચગરમટં ઞટબર ડેરીમટં 305 કરોડચટ ખર્ચે ચવચિર્મિ઀ મિલ્ક પટવડર પ્લટચ્ટચું લોકટપર્ણ કરટશે

PM આજે ઞટબર ડેરી પ્લટચ્ટ, કટલે ગિફ્ટ ઞિટી પ્રકલ્પોચું ઉઊ્ઊઘટટચ કરશે

1 min

ચડિયટઊમટં ઞ્વટઇચ ફ્લૂચટ બે પોઝિટિવ કેઞ ચોંધટ઀ટ આરોગ્ય ઀ં઀્ર હરક઀મટં

કુલ 6 જેટલી ટીમો બચટવી ખટઞ ઞર્વે કરવટમટં આવી રહ્યો છે

ચડિયટઊમટં ઞ્વટઇચ ફ્લૂચટ બે પોઝિટિવ કેઞ ચોંધટ઀ટ આરોગ્ય ઀ં઀્ર હરક઀મટં

1 min

ચડિયટઊમટં ઞગીરટચટ ગળટમટં ફઞટયેલો રબરચો બોલ કટઢી ચવજીવચ બક્ષ્ય

઀બીબે ઊૂરબીચચી મઊઊથી ગળટમટં ફઞટયેલ રબર બોલ બહટર કટઢ્યો

ચડિયટઊમટં ઞગીરટચટ ગળટમટં ફઞટયેલો રબરચો બોલ કટઢી ચવજીવચ બક્ષ્ય

1 min

ચટરૂઞેટ મટરફ઀ે ગુજરટ઀ચી 10 શટળટઓચે 3D એજ્યુકેશચ ઞિઞ્ટમચો લટભ મળ્યો

ઊરેક શટળટમટં એક ઞંપૂર્ણ 3 ડી શિક્ષણ પ્રણટલી ઞ્થટપિ઀ કરવટમટં આવી રહી છે

ચટરૂઞેટ મટરફ઀ે ગુજરટ઀ચી 10 શટળટઓચે 3D એજ્યુકેશચ ઞિઞ્ટમચો લટભ મળ્યો

1 min

Madhya Gujarat Samay の蚘事をすべお読む

Madhya Gujarat Samay Newspaper Description:

出版瀟: Navgujarat Samay

カテゎリヌ: Newspaper

蚀語: Gujarati

発行頻床: Daily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺