Madhya Gujarat Samay - July 28, 2022Add to Favorites

Madhya Gujarat Samay - July 28, 2022Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99 $49.99

$4/ شهر

يحفظ 50% عجل! العرض ينتهي في 8 Days
(OR)

اشترك فقط في Madhya Gujarat Samay

هدية Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

July 28, 2022

સુપ્રીમ કોર્ટે EDની ધરપકડ, સંપત્તિની જપ્તી સહિતની સત્તાને યોગ્ય ઠેરવી

» દુરુપયોગના વ્યાપક આક્ષેપો વચ્ચે તપાસ એજન્સીને સર્વોચ્ચ અદાલતનું મોટું સમર્થન

સુપ્રીમ કોર્ટે EDની ધરપકડ, સંપત્તિની જપ્તી સહિતની સત્તાને યોગ્ય ઠેરવી

2 mins

1.35 લાખની લાંચ લેતા અન્ન- નાગરિક પુરવઠા વિભાગનો કર્મચારી ઝડપાયો

» 1.65 લાખની લાંચ માગી, સ્વીકારતા ખાન વ્યક્તિ પણ ઝડપાયો

1.35 લાખની લાંચ લેતા અન્ન- નાગરિક પુરવઠા વિભાગનો કર્મચારી ઝડપાયો

1 min

ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદના યોગ

હવે પાંચ દિવસ છુટાછવાયા વરસાદની વકી, ભારે વરસાદની શક્યતા ઓછી

ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદના યોગ

1 min

ફ્રન્ટલાઇન, હેલ્થકેર વર્કર્સને પ્રિકોશન ડોઝ આપવા 30 જુલાઈ સુધી ખાસ ઝુંબેશ

બીજા ડોઝના 6 મહિના પૂર્ણ કરી ચૂકેલા 4 કરોડ લાભાર્થીને ડોઝ અપાશે

ફ્રન્ટલાઇન, હેલ્થકેર વર્કર્સને પ્રિકોશન ડોઝ આપવા 30 જુલાઈ સુધી ખાસ ઝુંબેશ

1 min

5 વર્ષ પછી પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ માસનો પ્રારંભ થશે

શુક્રવાર સવારે 9-47 સુધી પુષ્ય નક્ષત્રનો ઉત્તમ યોગઃ શિવ પાર્થેશ્વર પૂજનનો આરંભ કરવાથી અનેરા લાભ થશે

5 વર્ષ પછી પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ માસનો પ્રારંભ થશે

1 min

12મીએ ધોળીધજા ડેમ ખાતે 73મો વન મહોત્સવ યોજાશે

» મુખ્યમંત્રીના હસ્તે સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ, 75 જેટલા નમોવનનું વર્ચ્યુઅલી લોકાર્પણ

12મીએ ધોળીધજા ડેમ ખાતે 73મો વન મહોત્સવ યોજાશે

1 min

કાલાવડના હરિપરમાંથી નકલી દૂધ બનાવવાની ફેકટરી ઝડપાઈ

> 800 લીટર બનાવટી દૂધનો પોલીસે નાશ કર્યો,દૂધ પાવડર, વનસ્પતિ ઘી મિક્સ કરી દૂધ બનાવતા હતા

કાલાવડના હરિપરમાંથી નકલી દૂધ બનાવવાની ફેકટરી ઝડપાઈ

1 min

બરવાળા લઠ્ઠાકાંડના ભાગેડુ ગુનેગારો પૈકીનો એક વડોદરા જિલ્લાના પરથમપુરાથી પકડાયો

» બરવાળા તાલુકાના રાણપરી ગામના બુટલેગરને ઝડપીને બોટાદ જિલ્લા પોલીસને સોંપાયો

બરવાળા લઠ્ઠાકાંડના ભાગેડુ ગુનેગારો પૈકીનો એક વડોદરા જિલ્લાના પરથમપુરાથી પકડાયો

1 min

સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો : સપાટી 130.69 મીટરે પહોંચી

» 24 કલાકમાં ડેમની સપાટી 2.19 મીટર વધી, પાણીની આવક 95256 ક્યુસેક

સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો : સપાટી 130.69 મીટરે પહોંચી

1 min

રિઝર્વ બેન્ક આવતા સપ્તાહે વ્યાજના દરમાં 0.35 ટકાનો વધારો કરે તેવી શક્યતા

” ચાલુ વર્ષ માટે રિટેલ ફુગાવાનો અંદાજ 6.7 ટકા અને જીડીપી ગ્રોથનો અંઘજ 7.2 ટકા જાળવી રાખશેઃ Bofa સિક્યુરિટીઝ

રિઝર્વ બેન્ક આવતા સપ્તાહે વ્યાજના દરમાં 0.35 ટકાનો વધારો કરે તેવી શક્યતા

1 min

સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણઃ EDએ ત્રણ દિવસમાં 100 જેટલાં પ્રશ્નો પૂછ્યાં

ઇડી મની લોન્ડરિંગ કેસમાં ટૂંકમાં આરોપનામું દાખલ કરે તેવી ધારણા

સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણઃ EDએ ત્રણ દિવસમાં 100 જેટલાં પ્રશ્નો પૂછ્યાં

1 min

મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

ગાઝિયાબાદનો રહેવાસી મહિના પહેલાં વિદેશ ગયો હતો

મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

1 min

સિંધૂ કોમનવેલ્થ ગેમ્સ પરેડમાં ભારતની ધ્વજવાહક રહેશે

આટલા મોટા આયોજનમાં દેશના ત્રિરંગાને લઈને ચાલવાનું ગૌરવ મને પ્રાપ્ત થયું

સિંધૂ કોમનવેલ્થ ગેમ્સ પરેડમાં ભારતની ધ્વજવાહક રહેશે

1 min

આજથી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભઃ શૂટિંગની ગેરહાજરી, ભારત સરપ્રાઈઝ આપવા સજ્જ

2002થી અત્યાર સુધીમાં મેડલ ટેલીમાં ભારત ટોપ ફાઇવમાં રહેવામાં સફળ રહ્યું છે

આજથી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભઃ શૂટિંગની ગેરહાજરી, ભારત સરપ્રાઈઝ આપવા સજ્જ

2 mins

રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક ક્રમનું નુકસાન

ICC વન-ડે રેન્કિંગમાં શિખર ધવન, શ્રેયસ ઐયરની આગેકૂચ

રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક ક્રમનું નુકસાન

1 min

સ્વીડનને 4-0થી હરાવીને ઈંગ્લેન્ડ યુરો વિમેન્સ ફૂટબોલની ફાઈનલમાં

ઈંગ્લેન્ડની ટીમ અત્યાર સુધી એકપણ વખત ટાઈટલ જીતી શકી નથી

સ્વીડનને 4-0થી હરાવીને ઈંગ્લેન્ડ યુરો વિમેન્સ ફૂટબોલની ફાઈનલમાં

1 min

સાઉથની ફિલ્મો પોપ્યુલર, મારે તેમાં કામ કરવું છેઃ જ્હાન્વીની જીદ

સાઉથની ઈન્ડસ્ટ્રી સુપિરિયર હોવાનું સ્વીકારી ભાષાના વિવાદે ઊભી કરેલી દીવાલો તોડવાની હાકલ

સાઉથની ફિલ્મો પોપ્યુલર, મારે તેમાં કામ કરવું છેઃ જ્હાન્વીની જીદ

1 min

કંગનાની ઈમરજન્સીમાં બાજપેયીનો રોલ કરશે શ્રેયસ તલપડે

પૂર્વ વડાપ્રધાનની બાયોપિક આધારિત અન્ય ફિલ્મમાં પંકજ ત્રિપાઠીનો લીડ રોલ

કંગનાની ઈમરજન્સીમાં બાજપેયીનો રોલ કરશે શ્રેયસ તલપડે

1 min

સુદીપના શુભ વિચાર, બોલિવૂડ અને કોહલી વચ્ચે સમાનતા દેખાઈ

બોલિવૂડને વિરાટ કોહલી સાથે સરખાવ્યું અને સારો સમય પાછો આવે તેવી આશા વ્યક્ત કરી

સુદીપના શુભ વિચાર, બોલિવૂડ અને કોહલી વચ્ચે સમાનતા દેખાઈ

1 min

આલિયા ભટ્ટે વ્યક્ત કર્યું તેનું દુઃખ

લોકો સિરિયસ એક્ટર સમજતા હોવાથી કોમેડી ફિલ્મ સ્ક્રિપ્ટ ઓફર નથી થતી

આલિયા ભટ્ટે વ્યક્ત કર્યું તેનું દુઃખ

1 min

વિકીના હાથમાંથી ‘ધ ઈમમોર્ટલ અશ્વત્થામા’ સરકી ગઈ?

રૂ 225 કરોડની ફિલ્મમાં સામંથાનો લીડ રોલ પાકો, પણ વિકીને કાસ્ટ કરવાનું જોખમી જણાયું

વિકીના હાથમાંથી ‘ધ ઈમમોર્ટલ અશ્વત્થામા’ સરકી ગઈ?

1 min

સરદાર પટેલ યુનિ.માં બઢતી સહિતના પ્રશ્નો નહીં ઉકેલાતાં અધ્યાપકો-કર્મીમાં નારાજગી

સ્પુટા અને યુનિવર્સિટી વહીવટી કર્મચારી એસો,ના હોદ્દેદારોની સંયુક્ત બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા

સરદાર પટેલ યુનિ.માં બઢતી સહિતના પ્રશ્નો નહીં ઉકેલાતાં અધ્યાપકો-કર્મીમાં નારાજગી

1 min

દેશમાં ગુજરાત નશાનો અડ્ડો બની ગયું હોય તેવી સ્થિતિ : યુથ કોંગ્રેસ

લઠ્ઠાકાંડના મુદ્દે યૂથ કોંગ્રેસે અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ સાથે પૂતળા દહન કર્યું

દેશમાં ગુજરાત નશાનો અડ્ડો બની ગયું હોય તેવી સ્થિતિ : યુથ કોંગ્રેસ

1 min

લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 57 થયો, હજુ 97 સારવાર હેઠળ, 44 સામે ગુનો દાખલ, 13ની ધરપકડ

મુખ્ય બે આરોપીને બરવાળા કોર્ટે 6 ક્વિસના રિમાન્ડ આપ્યાઃ 21 જેટલા લોકોની પૂછપરછ

લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 57 થયો, હજુ 97 સારવાર હેઠળ, 44 સામે ગુનો દાખલ, 13ની ધરપકડ

2 mins

PM આજે સાબર ડેરી પ્લાન્ટ, કાલે ગિફ્ટ સિટી પ્રકલ્પોનું ઉદ્દઘાટન કરશે

લોકાર્પણ: હિંમતનગરમાં સાબર ડેરીમાં 305 કરોડના ખર્ચે નવનિર્મિત મિલ્ક પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે

PM આજે સાબર ડેરી પ્લાન્ટ, કાલે ગિફ્ટ સિટી પ્રકલ્પોનું ઉદ્દઘાટન કરશે

1 min

નડિયાદમાં સ્વાઇન ફ્લૂના બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં

કુલ 6 જેટલી ટીમો બનાવી ખાસ સર્વે કરવામાં આવી રહ્યો છે

નડિયાદમાં સ્વાઇન ફ્લૂના બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં

1 min

નડિયાદમાં સગીરાના ગળામાં ફસાયેલો રબરનો બોલ કાઢી નવજીવન બક્ષ્ય

તબીબે દૂરબીનની મદદથી ગળામાં ફસાયેલ રબર બોલ બહાર કાઢ્યો

નડિયાદમાં સગીરાના ગળામાં ફસાયેલો રબરનો બોલ કાઢી નવજીવન બક્ષ્ય

1 min

ચારૂસેટ મારફતે ગુજરાતની 10 શાળાઓને 3D એજ્યુકેશન સિસ્ટમનો લાભ મળ્યો

દરેક શાળામાં એક સંપૂર્ણ 3 ડી શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં આવી રહી છે

ચારૂસેટ મારફતે ગુજરાતની 10 શાળાઓને 3D એજ્યુકેશન સિસ્ટમનો લાભ મળ્યો

1 min

قراءة كل الأخبار من Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

الناشرNavgujarat Samay

فئةNewspaper

لغةGujarati

تكرارDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل