कोशिश गोल्ड - मुक्त
રાજસ્થાનમાં કોલ્ડવેવનું એલર્ટઃ બિકાનેરમાં તાપમાન ૪.૭ ડિગ્રી સુધી ગગડ્યું
SAMBHAAV-METRO News
|03-12-2025
મધ્યપ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં તાપમાન તવ ડિગ્રીથી નીચેઃ બિહારમાં ધુમ્મસના કારણે ૧૧ ફ્લાઈટ મોડી
-
ડિસેમ્બરની શરૂઆતથી જ પહાડી રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે. તેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. મધ્યપ્રદેશમાં આવતી કાલે તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. તેની અસર ઇન્દોર, ગ્વાલિયર, ચંબલ, ઉજ્જૈન અને સાગરમાં સૌથી વધુ જોવા મળશે. ગઈ કાલે ભોપાલ અને ઇન્દોરમાં લઘુતમ તાપમાન નવ ડિગ્રીથી નીચે ગગડ્યું હતું.
બિહારમાં પટણા, ગોપાલગંજ, બેતિયા અને સમસ્તીપુર સહિત આઠ જિલ્લામાં ધુમ્મસ છવાયું હતું. બેગુસરાયમાં વાદળછાયું આકાશ છવાયું હતું. ઓછી વિઝિબિલિટીને કારણે ૧૧ ફ્લાઇટ મોડી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે.
यह कहानी SAMBHAAV-METRO News के 03-12-2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
SAMBHAAV-METRO News से और कहानियाँ
SAMBHAAV-METRO News
થલપતિ વિજયઃ સિનેમાથી રાજકારણ અને હવે તામિલનાડુમાં અપસેટ સર્જી ‘ફ્રન્ટ-રનર’
દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર ગણાતા અભિનેતા વિજય, જેમનું પૂરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે
1 min
04-05-2026
SAMBHAAV-METRO News
મેટ્રો-કન ઝોન
જીવન સરળ બનાવતી છ સ્માર્ટ ટેવ
1 min
04-05-2026
SAMBHAAV-METRO News
અમેરિકા હોર્મુઝ ફસાયેલાં જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢશે: આજથી ‘પ્રોજેક્ટ ફ્રીડમ' શરૂ
ટ્રમ્પની ચેતવણીઃ ઇરાને દખલ કરી તો ખરાબ પરિણામ ભોગવવું પડશે
1 mins
04-05-2026
SAMBHAAV-METRO News
મહાયુદ્ધ લેટેસ્ટ અપડેટ
અમેરિકા જર્મનીને ટોમહોક મિસાઈલો આપશે નહીં
1 mins
04-05-2026
SAMBHAAV-METRO News
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક વિજયકૂચઃ તામિલનાડુમાં વિજયની TVK પાર્ટી સૌથી આગળ
ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીનાં ચોંકાવનારાં પરિણામો જાહેર બંગાળમાં સત્તાધારી IMG, તામિલતાડુમાં DMKને આકરો ઝાટકો
2 mins
04-05-2026
SAMBHAAV-METRO News
‘ઓરેન્જ એલર્ટ’ અને ૪૪ ડિગ્રી ગરમીમાં પણ ચાલુ સિગ્નલથી વાહનચાલકો ત્રસ્ત
૧ર૦થી ૧૬૦ સેકન્ડ સુધી મુખ્ય માર્ગ પર ચાલતા ટ્રાફિક જંક્શનમાં લોકો ગરમીમાં શેકાયા
1 min
04-05-2026
SAMBHAAV-METRO News
આયુર્વેદસંહિતા
ડિટોક્સ એટલે રોજ આખી રાત પેટ સાફ થાય? બિલકુલ ‘ના’
1 mins
04-05-2026
SAMBHAAV-METRO News
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ જાહેર
અમદાવાદનું સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એલિસબ્રિજ બ્લાઈન્ડ ૧૦૦ ટકા
1 min
04-05-2026
SAMBHAAV-METRO News
લક્ઝરી બસની ડેકીમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ૧૩.૧૦ લાખનો માલસામાન જપ્ત
નરોડા પાટિયા વિસ્તારમાં લક્ઝરી બસમાં મુસાફરી કરતા પેસેન્જરોને નિશાન બનાવતી એક ચાલાક અને ટ્રિકી ચોરી ગેંગનો નરોડા પોલીસે પર્દાફાશ કર્યો છે
1 mins
04-05-2026
SAMBHAAV-METRO News
માધવપુરામાં પાર્કિંગના મુદ્દે થયેલી બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા
ભાઈ સામે જ ભાઈનો જીવ લઈ લીધોઃ ચાર શખ્સ સામે હત્યાનો ગુનો નોંધાયો
1 mins
04-05-2026
Listen
Translate
Change font size
