يحاول ذهب - حر
રાજસ્થાનમાં કોલ્ડવેવનું એલર્ટઃ બિકાનેરમાં તાપમાન ૪.૭ ડિગ્રી સુધી ગગડ્યું
03-12-2025
|SAMBHAAV-METRO News
મધ્યપ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં તાપમાન તવ ડિગ્રીથી નીચેઃ બિહારમાં ધુમ્મસના કારણે ૧૧ ફ્લાઈટ મોડી
-
ડિસેમ્બરની શરૂઆતથી જ પહાડી રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે. તેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. મધ્યપ્રદેશમાં આવતી કાલે તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. તેની અસર ઇન્દોર, ગ્વાલિયર, ચંબલ, ઉજ્જૈન અને સાગરમાં સૌથી વધુ જોવા મળશે. ગઈ કાલે ભોપાલ અને ઇન્દોરમાં લઘુતમ તાપમાન નવ ડિગ્રીથી નીચે ગગડ્યું હતું.
બિહારમાં પટણા, ગોપાલગંજ, બેતિયા અને સમસ્તીપુર સહિત આઠ જિલ્લામાં ધુમ્મસ છવાયું હતું. બેગુસરાયમાં વાદળછાયું આકાશ છવાયું હતું. ઓછી વિઝિબિલિટીને કારણે ૧૧ ફ્લાઇટ મોડી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે.
هذه القصة من طبعة 03-12-2025 من SAMBHAAV-METRO News.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
૧૨.૫૦ કરોડની રિચર્ડ મિલેની ઘડિયાળ મંગાવનાર નબીરો કોણઃ રહસ્ય અકબંધ
એક વર્ષ થયું હોવા છતાં મોંઘીદાટ ઘડિયાળ દુબઈથી કોણે મંગાવી હતી તે હજુ સુધી કસ્ટમની તપાસમાં સામે આવ્યું નથી
2 mins
23-01-2026
SAMBHAAV-METRO News
WHOને ટ્રમ્પનો મોટો ઝટકો: ૨૬ કરોડ ડોલરનું દેવું ચૂકવ્યા વિના જ સત્તાવાર રીતે સભ્યપદ છોડ્યું
અમેરિકાએ આક્ષેપ કર્યો કે આ સંગઠનના કારણે દેશને અબજો ડોલરનું નુકસાન થયું છે
1 mins
23-01-2026
SAMBHAAV-METRO News
ઉત્તર પશ્ચિમ ઝોનમાં બે દિવસમાં આઠ એકમ સીલઃ ૧૫૨ને નોટિસ ટકારાઈ
તંત્ર દ્વારા કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી રૂ. ૧.૬૫ લાખથી વધુતો દંડ વસૂલાયો
1 min
23-01-2026
SAMBHAAV-METRO News
ભૂગર્ભમાં ઊતરેલા બુટલેગર્સ એક્ટિવઃ વાહનમાં બોગસ HSRP લગાવી દારૂની હેરાફેરીનો ખેલ
થોડા દિવસ પહેલાં પીસીબીએ બોગસ નંબર પ્લેટનો ભાંડો ફોડ્યો હતો
1 mins
23-01-2026
SAMBHAAV-METRO News
સાસુ અને વહુઃ કેવો હોવો જોઈએ સંબંધ? સાઈકોલોજિસ્ટે જણાવ્યું પરિવારોનું સત્ય
સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ કોઈપણ પરિવાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.
2 mins
23-01-2026
SAMBHAAV-METRO News
સફળ એક્ટ્રેસ આપે છે હેપી મેરેજ લાઈફ માટેની ત્રણ ઉપયોગી ટિપ્સ
અભિનેત્રી માધુરી દીક્ષિત વર્ષોથી ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરી રહી છે, અને તેનું અંગત જીવન પણ સંપૂર્ણ રીતે સેટ છે.
1 mins
23-01-2026
SAMBHAAV-METRO News
ઓવરથિંકિંગથી કંટાળી ગયા છો? રોજ આ કામ કરો
હાલના ઝડપી ગતિશીલ જીવનમાં લગભગ દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તણાવનો અનુભવ કરે છે, પરંતુ જો તમે દરરોજ નાની નાની બાબતોને કારણે પણ, તણાવ અનુભવો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે,
1 min
23-01-2026
SAMBHAAV-METRO News
‘મેદસ્વિતામુક્ત ગુજરાત’તો ત્રીજો તબક્કો શરૂઃ સ્વસ્થ જીવનશૈલી માટે વ્યાપક પ્રયાસ
રાજ્યવ્યાપી શિબિર ર૦ ફેબ્રુઆરી સુધી વિવિધ સ્થળોએ અભિયાન ચાલશે
1 mins
23-01-2026
SAMBHAAV-METRO News
વસંતપંચમીની શહેરભરમાં ઊજવણી: કૃષ્ણના ફૂલફાગરસિયા મહોત્સવનો ભાવભર્યો પ્રારંભ
ભક્તો માટે આજનો દિવસ વસંતના સ્વાગત સાથે આનંદનો ઉત્સવ
1 min
23-01-2026
SAMBHAAV-METRO News
૨૬મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને બોમ્બથી ઉડાવી દઈશું, તમારાં બાળકોને બચાવી લો...
૧૫થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બોમ્બ-ડોગ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું સંખ્યાબંધ વાલી બાળકોને લેવા માટે સ્કૂલે પહોંચ્યા
1 mins
23-01-2026
Listen
Translate
Change font size

