कोशिश गोल्ड - मुक्त
અપાર ધૈર્યથી નિરાશા ખંખેરી, બીજા માટે પ્રેરણાસ્રોત બની...
Chitralekha Gujarati
|March 18, 2024
અડધું શરીર અને એકના એક દીકરાને ગુમાવવાની પીડા ભોગવનારી ગરવી ગુજરાતણ-મોટિવેશનલ યુટ્યુબર ધરા શાહની કહાણી સાંભળીને થાય કે ઈશ્વર આવી હિંમત, સકારાત્મકતા સૌને આપે.

સૌરાષ્ટ્રની એક દીકરી લગ્ન કરી આંખોમાં સપનાં આંજીને વિદેશ જાય છે. ન્યુલી મૅરીડ કપલ સુખેથી દામ્પત્યજીવન વિતાવી રહ્યું છે. ત્યાર બાદ એમના જીવનમાં આવે છે એક વળાંક. યુવતીને સારા દિવસો જાય છે. થોડા સમય બાદ વિધાતા માતૃત્વ તો આપે છે, પણ...
મળો ધરા શાહને. થોડા જ સમય પહેલાં અમેરિકાના ટેક્સાસના ડેલમાં વસતી ધરાએ કૃત્રિમ પગ હોવા છતાં દોડમાં ભાગ લીધો. એક ડગલું પણ માંડવું અસંભવ હતું ત્યાં ધરાએ સમયમર્યાદા પહેલાં પાંચ કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું ત્યારે આ પળ એના માટે હિમાલય સર કરવા કરતાં પણ વધુ ખુશી આપનારી હતી.
સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં માતા-પિતા-ત્રણ બહેન-એક ભાઈવાળા પરિવારમાં જન્મેલી ધરાનું બાળપણ સામાન્ય હતું. સ્કૂલ-કૉલેજનો અભ્યાસ સાવરકુંડલામાં જ. ત્યાર બાદ ધરાનું માગું વિદેશથી આવતાં માતા-પિતા દક્ષાબહેન-જિતેન્દ્રભાઈની ખુશીનો પાર ન રહ્યો. મૂળ ભાવનગરના અમેરિકામાં વસતા એન્જિનિયર સિદ્ધાર્થ શાહ સાથે ધામધૂમથી લગ્ન થયા બાદ અનેક અરમાન સાથે ધરા ૨૦૧૩માં અમેરિકા ગઈ. અમેરિકાની ધરતી પર દામ્પત્યજીવન ખુશીથી પસાર થઈ રહ્યું હતું. લગ્નને પાંચેક વર્ષ વીતી ગયા પછી સમય આવ્યો હતો એક નાના મહેમાનને સત્કારવાનો.
હમણાં ભારતપ્રવાસે આવેલી ધરા શાહ ચિત્રલેખાને કહે છેઃ ‘૨૦૧૮માં અમે બેબી પ્લાન કર્યું. બસ, હવે માતૃત્વનાં ઓવારણાં લેવાની ઘડીની પ્રતીક્ષા હતી. ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે હું હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ. જો કે આ નૉર્મલ ડિલિવરી નહીં હોય એવું મને ડૉક્ટરે કહ્યું. સિઝેરિયનથી પુત્રનો જન્મ થયો...’
यह कहानी Chitralekha Gujarati के March 18, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size