News
Chitralekha Gujarati
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
2 min |
April 22 , 2024
Chitralekha Gujarati
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
4 min |
April 22 , 2024
Chitralekha Gujarati
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
7 min |
April 22 , 2024
Chitralekha Gujarati
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
2 min |
April 22 , 2024
Chitralekha Gujarati
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
3 min |
April 22 , 2024
Chitralekha Gujarati
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?
8 min |
April 22 , 2024
Chitralekha Gujarati
આપણો વ્યવસાય આપણું વ્યક્તિત્વ નથી...
આપણું સામાજિક કન્ડિશનિંગ જ એવું છે કે બે માણસ પહેલી વાર મળે તો સહજ રીતે બે પ્રશ્ન જરૂર પૂછે છેઃ ‘તમે શું કરો છો?’ અને ‘તમે કેવા?’ મારું કામ અને મારી જ્ઞાતિ પરથી જ સામેની વ્યક્તિ નક્કી કરે છે કે મને કેટલું માન અને મહત્ત્વ આપવું... એટલે મારા માટે પણ એ જવાબ ગૌરવનો માપદંડ બની જાય છે.
5 min |
April 22 , 2024
Chitralekha Gujarati
ઉમેદવાર જ નથી તો બેઠકો માટે આટલી મારામારી કેમ?
ચૂંટણી નજીક આવી રહી છે એમ એકમેક સાથે સમજૂતી કરીને લડવાના વાયદા ભુલાઈ રહ્યા છે અને પોતાના ખાતામાં વધુ બેઠક આવે એની સીધી ગણતરી શરૂ થઈ ગઈ છે. ‘યોગ્ય મુરતિયા’ ન હોય તો શું થયું, સાથીદારના ઘરમાંથી ઉઠાવી લો!
4 min |
April 22 , 2024
Chitralekha Gujarati
જસ્ટ,એક મિનિટ..
પહેલાં આપણે આદતને પકડીએ છીએ, પણ પછી એને છોડી ના શકીએ એટલી મજબૂતીથી એ આદત આપણને વળગી જાય છે
1 min |
April 22 , 2024
Chitralekha Gujarati
મનની માયાજાળ
કહી શકે નહીં, કેવું છે કોઈનું મન ત્રાજવું તો માત્ર દર્શાવે વજન. સુનીલ શાહ
2 min |
April 22 , 2024
Chitralekha Gujarati
જળ મૃગજળ બને એ પહેલાં જાગો, જન જાગો...
બગીચા નગરી તરીકે જાણીતું બેંગલુરુ હવે ઈમારતોનો વગડો બની ગયું છે. શહેરમાંથી હરિયાળી ગાયબ થઈ ગઈ છે અને સાથે સાથે પાણીના સ્રોત પણ ઓઝલ થઈ રહ્યા છે. આવી હાલત દેશના બીજા વિસ્તારોની પણ છે. સમય ચેતી જઈને પાણીનો દુર્વ્યય અટકાવવાનો છે, અન્યથા થશે એવું કે કાલે ઊઠીને આપણી પાસે પીવા માટે પણ પાણી નહીં રહે.
4 min |
April 22 , 2024
Chitralekha Gujarati
જલસાઘર
સંઘર્ષથી સફળતાના હાઈવે પર...
2 min |
April 15, 2024
Chitralekha Gujarati
છોટા પૅક... બડા ધમાકા
સેબીએ હમણાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ૨૫૦ રૂપિયા જેટલી નાની રકમના એસઆઈપી ઑફર કરવા અનુરોધ કર્યો છે. આમ તો ફંડ્સ માટે આ કામ મોંઘું પડવાની સમસ્યા છે, પરંતુ એનો ઉપાય પણ કરી શકાય છે.
2 min |
April 15, 2024
Chitralekha Gujarati
ઉતારવું તો પડશે જ...
વજન ઓછું કરવાના આઇડિયામાં પંક્ચર પડવાનાં કારણ ઓછાં ક્યાં છે?
7 min |
April 15, 2024
Chitralekha Gujarati
ઘરની અંદરથી નીં5ળતો બહારનો સંબંધ
સ્ત્રી અને પુરુષ લગ્નબાહ્ય સંબંધને એકમાત્ર વિકલ્પ ગણાવી વિવાહજીવનની મર્યાદા ઓળંગે ત્યારે..
2 min |
April 15, 2024
Chitralekha Gujarati
વૃદ્ધાવસ્થાઃ શું છે હેલ્થી એજિંગ?
વધતી ઉંમર સાથે તંદુરસ્તી ગુમાવવી કે જાળવી રાખવી એ માણસના પોતાના હાથમાં છે.
3 min |
April 15, 2024
Chitralekha Gujarati
બાર મહિનાના ઘઉં ભરી રાખતાં હો તો...
અનાજમાં જીવડાં ન થાય એ માટે આટલી તકેદારી તો લેવી જ રહી.
3 min |
April 15, 2024
Chitralekha Gujarati
નણંદ-ભાભી જ નહીં, બારામતી બનશે સાહેબ અને દાદાના જંગનું સાક્ષી
પાંચ દાયકા કરતાં વધુ સમયથી પુણે જિલ્લાનો મતવિસ્તાર શરદ પવારનો ગઢ બનીને રહ્યો છે. હવે પહેલી વાર એમના સામ્રાજ્ય સામે પડકાર ઊભો થયો છે... અને એ પડકાર એમના ઘરમાંથી જ, સગા ભત્રીજા તરફથી જ છે. દીકરી સામે ભત્રીજાવહુનો આ જંગ જામવાનો છે એ બારામતીનો લઈએ પરિચય.
6 min |
April 15, 2024
Chitralekha Gujarati
મહેનતનો રંગ લાલ
આજે પણ એવાં કેટલાંક કામ છે જે કરતાં સ્ત્રી અચકાય છે. અલબત્ત, હવે મહિલાઓમાં સમાજની પરવા કર્યા વિના આજીવિકા માટે આવા વ્યવસાય અપનાવવા હિંમત ખૂલી રહી છે. આવું જ એક ઉદાહરણ રાજકોટમાં છે, પતિના અવસાન બાદ એક સ્ત્રી ખુમારી સાથે પાનની દુકાન સંભાળી રહી છે.
3 min |
April 15, 2024
Chitralekha Gujarati
ગુજરાત ભાજપની ગડમથલરૂપાલા વિવાદમાં મોદી ભણી છે મીટ...
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જામેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના જંગ વચ્ચે પક્ષના બીજા કેટલાક ઉમેદવારો સામે પણ ઠેર ઠેર પ્રસરેલા અસંતોષ પછી ગુજરાત ભાજપ શા માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે નરેન્દ્ર મોદીની?
6 min |
April 15, 2024
Chitralekha Gujarati
અહીં ચૈત્ર નવરાત્રિમાં જામે છે ગરબાની રમઝટ
વલસાડનું મા વિશ્વંભરીધામ.
1 min |
April 15, 2024
Chitralekha Gujarati
સંબંધોના સંઘર્ષમાં ભગવદ્દગીતાનું મૅનેજમેન્ટ
આપણા દરેકના જીવનમાં આપસી ટકરાવ હોય છે અને આપણનેય એવાં સમાધાનની જરૂર હોય છે, જેમાં સૌનું હિત જળવાય. કૉન્ફ્લેિક્ટ મૅનેજમેન્ટ એટલે ટકરાવની પરિસ્થિતિમાં એની નકારાત્મક બાજુને સીમિત કરવી અને સકારાત્મક બાજુને વિસ્તારવી.
5 min |
April 15, 2024
Chitralekha Gujarati
ભાજપઃ લક્ષ્ય નજર સામે છે, પણ...
શાસક પક્ષના પ્રચંડ જનસમર્થનના વરતારા સામે છેલ્લે સુધી પોતાનું મન ન બનાવી શકનારા મતદારો પરિણામની બાજી ફેરવી શકે ખરા?
4 min |
April 15, 2024
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
ઝેન સંપ્રદાયની વાર્તા એના માર્મિક બોધ માટે વિશ્વવિખ્યાત છે
1 min |
April 15, 2024
Chitralekha Gujarati
શ્રી અમિતભાઈ શાહની દોરવણી હેઠળ નારી સશક્તિણ ક્ષેત્રે ગાંધીનગર બન્યું અગ્રેસર
દષ્ટાંતરૂપ કામગીરીની સફળતાઃ
5 min |
April 15, 2024
Chitralekha Gujarati
એ જગ્યા મને ગમે છે...
જે જગાએ જીવને શાતા મળે આપણું તો એ જ તીરથ, એ જ ઘર. - નીતિન વડગામા
2 min |
April 15, 2024
Chitralekha Gujarati
એપ્રિલ ફૂલ બનો છો કે બનાવો છો?
દર વર્ષે આવતા મસ્તીમજાકના દિવસ ‘એપ્રિલ ફલ’ ફૂલ્સ ડે’ની પૂર્વસંધ્યાએ મળીએ અથવા ‘ઑલ કેટલાક પ્રેન્કસ્ટર્સને ને જાણીએ મિત્રોને, સ્નેહીજનોને ઉલ્લુ બનાવવાના અવનવા પેંતરા.
5 min |
April 08, 2024
Chitralekha Gujarati
વામન કદ છતાં વિરાટ છલાંગ
ભગવાન વિષ્ણુના દસ અવતારમાંના એક વામન અવતારમાં વામન સ્વરૂપ ભગવાને ત્રણ ડગલાંમાં સમગ્ર બ્રહ્માંડને માપી લીધું હતું તો તળાજા નજીકના ગોરખી ગામના આ વામન કદ ગણેશે મક્કમ ડગલે પોતાને જોઈતું હતું એ મેળવી લીધું છે.
4 min |
April 08, 2024
Chitralekha Gujarati
ક્યું કી દિલ હૈ હિંદુસ્તાની...
તેર વર્ષની ઉંમરે પાકિસ્તાનથી ભારત આવી વસેલી આ સ્ત્રીને આજે ૩૪ વર્ષે પણ ક્યારેક ‘પાકિસ્તાની’નું લેબલ લગાડી દેવામાં આવે છે. કહાની એ મહિલાની, જેણે ભારતની નાગરિકતા મેળવવા વર્ષો સુધી તપસ્યા કરવી પડી. હવે આ સ્ત્રી પોતાના જેવા જ શરણાર્થીઓને ભારતની નાગરિકતા અપાવવા માટે અમદાવાદમાં ‘હેલ્સિંગ હૅન્ડ્સ’ નામની સંસ્થા ચલાવી રહી છે. પાકિસ્તાનીથી હિંદુસ્તાની બનવા સુધીની એની કપરી સફર પર એક નજર.
6 min |
April 08, 2024
Chitralekha Gujarati
પેલ્વિક ઑર્ગન પ્રોલેપ્સ વિષે આટલું જાણો...
ઘણી સ્ત્રીને આ ‘પીઓપી’ની સમસ્યા સતાવે છે, પણ એના વિશે બોલતું કોઈ નથી, કારણ કે...
3 min |
