Intentar ORO - Gratis
રિસેપ્શનિસ્ટના ખાતામાં આવી ગયા રૂ. ૩,૪૩,૦૦,૦૦૦ ને થોડા મહિના બાદ?
SAMBHAAV-METRO News
|August 02, 2025
જરા વિચારો તમે આખો મહિનો મહેનત કરો ત્યારે ૩૦,૦૦૦ રૂપિયાની સેલરી મળે છે. એક દિવસ અચાનક તમારા ખાતામાં અધધ રૂપિયા આવી જાય તો?
-

જરા વિચારો તમે આખો મહિનો મહેનત કરો ત્યારે ૩૦,૦૦૦ રૂપિયાની સેલરી મળે છે. એક દિવસ અચાનક તમારા ખાતામાં અધધ રૂપિયા આવી જાય તો? બેશક, તમે ખુશીથી ઊછળી પડશો. કંઈક આવું જ બન્યું ૨૯ વર્ષની યેસિકા અરુઆ સાથે. યેસિકા અનુઆ ફ્લોરિડા ખાતેના એક હોર્સ ક્લિનિકમાં રિસેપ્શનિસ્ટ હતી.
આ કહાણી श३ થઈ અહો ૐ હતી ૨૦૨૨માં. એક દિવસ યેસિકાના મોબાઈલ પર બેન્કમાંથી મેસેજ આવ્યો. તેની સેલરી રૂ. ૫૦,૦૦૦ આસપાસ થતી હતી. આ વખતે એના કરતાં અનેકગણા વધારે પૈસા ખાતામાં આવ્યા હતા. યેસિકા ચોંકી ઊઠી. તેણે વિચાર્યું, ‘આટલા બધા પૈસા? કદાચ કોઈ બોનસ હશે.' યેસિકાએ પણ વધુ વિચાર્યા વિના આ બધાં નાણાં રાખી લીધાં. એણે ના તો બોસને પૂછ્યું કે ના તો ક્લિનિકના કોઈ કર્મચારીને જણાવ્યું.
Esta historia es de la edición August 02, 2025 de SAMBHAAV-METRO News.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News
મેઘરાજા વીકએન્ડનો વાર જારી રાખશે: આજે ૧૬ જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદમાં આજે વહેલી સવારે પણ વરસાદી ઝાપટાં યથાવત્, સિસ્ટમ વધુ મજબૂત બતશે તો વરસાદનું જોર વધે તેવી શક્યતાઃ હવામાન વિભાગ
2 mins
30-08-2025

SAMBHAAV-METRO News
સાયબર ગઠિયાઓની માયાજાળઃ એક લિંક પર ક્લિક અને આખં બેન્ક બેલેન્સ ‘સાક’
ટેકનોલોજીના જમાનામાં વગર ઓટીપીએ પણ રૂપિયા ટ્રાન્સફર થઈ જશેઃ કૃષ્ણનગર અને પાલડીમાં બે લોકો શિકાર બન્યા
2 mins
30-08-2025

SAMBHAAV-METRO News
પંચામૃત અને ચરણામૃત વચ્ચેનો તફાવત તમે જાણો છો ખરા?
હિન્દુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃત વિના કોઈ પણ પૂજા-પાઠ પૂર્ણ ગણાતાં નથી.
1 mins
30-08-2025

SAMBHAAV-METRO News
ઘરજમાઈઓનું ગામઃ નિંબોલામાં જમાઈને ફક્ત સાસરું જ નહીં સફળતા પણ મળે છે!
મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક એવું ગામ આવેલું છે, જેને ઘરજમાઈઓનું ગામ પણ કહેવામાં આવે આવે છે.
1 mins
30-08-2025

SAMBHAAV-METRO News
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન: સાત મૃતદેહ મળ્યા, અનેક લોકો હજુ લાપતા
રામબનમાં વાદળ ફાટતાં ત્રણ લોકોનાં મોત, પંજાબનાં ૨૫૦ ગામ પાણીમાં ડૂબ્યાં
1 mins
30-08-2025

SAMBHAAV-METRO News
અપહરણકારોની પોલીસને ધમકી: ‘યુવકને નહીં જ છોડીએ, થાય તે ભડાકા કરી લેજો’
ચાંદખેડામાં રહેતા અને શેરબજારનું કામ કરતા યુવકનું ફિલ્મ ઢબે અપહરણ કરાયું: પોલીસના ડરથી આરોપીઓ યુવકને છોડીને નાસી ગયા
2 mins
30-08-2025

SAMBHAAV-METRO News
દુનિયાને ધમકાવી રહેલા ટ્રમ્પને આકરો ઝટકો અમેરિકન કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવ્યો
રોષે ભરાયેલા રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ‘આ નિર્ણય અમેરિકાને બરબાદ કરી દેશે'
1 min
30-08-2025

SAMBHAAV-METRO News
સુસ્મિતા સેન અને મારી મમ્મી મારા રોલ મોડલઃ મનિકા વિશ્વકર્મા
રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા-૨૦૨૫'નો ખિતાબ જીતી લીધો.
1 min
30-08-2025

SAMBHAAV-METRO News
નીતેશ તિવારીની ‘રામાયણ'માં જટાયુના પાત્ર દ્વારા અમિતાભ બચ્ચનની એન્ટ્રી મેં
નીતેશ તિવારીની ‘રામાયણ' અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બની ગયો છે.
1 min
30-08-2025

SAMBHAAV-METRO News
શું તમે જાણો છો? વરરાજા ઘોડા પર નહીં, ઘોડી પર જ શા માટે બેસે છે?
ભારતીય લગ્નોમાં ઘણા આ રીતરિવાજ હોય છે, જેમનું પોતાનું મહત્ત્વ અને એક અલગ કહાણી છે.
1 min
30-08-2025
Listen
Translate
Change font size