Madhya Gujarat Samay - March 18, 2023Add to Favorites

Madhya Gujarat Samay - March 18, 2023Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Madhya Gujarat Samay junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99

$8/mes

(OR)

Suscríbete solo a Madhya Gujarat Samay

Regalar Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

March 18, 2023

બગીચાઓમાં સોલર ટ્રી લગાવ્યાં પણ વીજ કંપની સાથે કનેક્શન જોડ્યાં નહીં

ઈજનેરોની બેદરકારીથી ગાંધીનગર મનપાને વીજ બિલમાં પ્રતિ માસ 10 લાખનું નુકસાન

બગીચાઓમાં સોલર ટ્રી લગાવ્યાં પણ વીજ કંપની સાથે કનેક્શન જોડ્યાં નહીં

1 min

ઉશ્કેરાયેલો પતિ પત્નીને રસ્તામાં જ ત્રિપલ તલાક આપી જતો રહ્યો

સસરાએ જમાઈને રોકી અન્ય જગ્યાએ લગ્ન બાબતે કરવાના મુદ્દે ચર્ચા કરતા.. દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી

ઉશ્કેરાયેલો પતિ પત્નીને રસ્તામાં જ ત્રિપલ તલાક આપી જતો રહ્યો

1 min

પાલડીના વેપારીને પોતાનો જ કર્મચારી રૂપિયા 10 લાખનો ચૂનો લગાવી ગયો

વેપારી આગ્રા હતા ત્યારે કર્મચારી દિવાળીનો વકરો લઇને પલાયન

પાલડીના વેપારીને પોતાનો જ કર્મચારી રૂપિયા 10 લાખનો ચૂનો લગાવી ગયો

1 min

પ્રા. શાળાઓની વાર્ષિક પરીક્ષાને લીધે ચિત્રકામની પરીક્ષા મોકૂફ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકામની પરીક્ષા લેવાનારી હતી 3 એપ્રિલથી શરૂ થતી વાર્ષિક પરીક્ષાના લીધે 1 - 2 એપ્રિલે યોજાનારી પરીક્ષા મોકૂફ રખાઈ

પ્રા. શાળાઓની વાર્ષિક પરીક્ષાને લીધે ચિત્રકામની પરીક્ષા મોકૂફ

1 min

PDEU કોલેજની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીના 11 હજાર રૂપિયા ચોરાયા

વારંવાર રજૂઆત છતાં હોસ્ટેલ મેનેજમેન્ટે પગલાં ન ભરતાં છેવટે વિદ્યાર્થીએ પોલીસ ફરિયાદ નોંધાવી

PDEU કોલેજની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીના 11 હજાર રૂપિયા ચોરાયા

1 min

ભારત ડેરી સેક્ટરમાં શ્રીલંકાને આત્મનિર્ભર બનાવશે

NDDB, GCMMF અને IDMC લિ.ના અધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ સમક્ષ પ્લાન રજૂ કરાયો

ભારત ડેરી સેક્ટરમાં શ્રીલંકાને આત્મનિર્ભર બનાવશે

1 min

ઇકબાલગઢમાં ખાનગી તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાના આક્ષેપ સાથે હોબાળો

ચેખલા ગામના બાળકને ઓવરડોઝ આપતાં મોત થયાનો પરિવારજનો આક્ષેપ

ઇકબાલગઢમાં ખાનગી તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાના આક્ષેપ સાથે હોબાળો

1 min

ક્રેડિટ સુઈસનાં સંકટથી ભારતની બેન્કિંગ સિસ્ટમને અસર નહીં થાયઃ નિષ્ણાતો

ક્રેડિટ સુઈસની ભારતમાં માત્ર એક જ બ્રાન્ચ, ડેરિવેટિવ્ઝમાં તે વધુ સક્રિય ભારતમાં વિદેશી બેન્કોનો કુલ એસેટ્સમાં માત્ર 6 ટકા હિસ્સો, લોનમાં 4 ટકા અને ડિપોઝીટ્સમાં 5 ટકા હિસ્સો

ક્રેડિટ સુઈસનાં સંકટથી ભારતની બેન્કિંગ સિસ્ટમને અસર નહીં થાયઃ નિષ્ણાતો

1 min

HDFC બેન્ક અને HDFCના મર્જરને એનસીએલટીની મંજૂરી

એચડીએફસી બેન્કે SLR CRR અને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL)ની જરૂરિયાત પૂરી કરવા માટે RBI પાસે 2-3 વર્ષનો સમય માગ્યો

HDFC બેન્ક અને HDFCના મર્જરને એનસીએલટીની મંજૂરી

1 min

એસેટ-લાયેબિલિટી અસંતુલન સામે RBIના ગવર્નરે બેન્કોને ચેતવી

અમેરિકન બેન્કિંગ ક્રાઈસીસ આ અસંતુલનમાંથી જ જન્મી છેઃ દાસ ક્રિપ્ટો કરન્સીથી ફાઈનાન્શિયલ સિસ્ટમને જોખમ પણ સ્પષ્ટ થઈ ગયું. આરબીઆઈના ગવર્નર

એસેટ-લાયેબિલિટી અસંતુલન સામે RBIના ગવર્નરે બેન્કોને ચેતવી

1 min

વૈશ્વિક સોનામાં ઊછાળો, ફૂડ ઓઈલ ગબડીને 72.50 ડોલર

બંધ બજારે સ્થાનિકમાં સોનાનાં ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા

વૈશ્વિક સોનામાં ઊછાળો, ફૂડ ઓઈલ ગબડીને 72.50 ડોલર

1 min

UPમાં છ વર્ષમાં વિક્રમી 10,000 એન્કાઉન્ટરઃ 178 ગુનેગારોનો ખાત્મો

2017થી અત્યાર સુધી મેરઠમાં સૌથી વધુ 3,152 એન્કાઉન્ટર્સ થયાઃ 13 પોલીસ જવાન પણ શહીદ

UPમાં છ વર્ષમાં વિક્રમી 10,000 એન્કાઉન્ટરઃ 178 ગુનેગારોનો ખાત્મો

1 min

અખિલેશ અને મમતા દીદીની મુલાકાતઃ નવા મોરચાના મંડાણ

હાલમાં કોંગ્રેસ સાથે કોઇ તાલમેલ નહિઃ ભાજપ-કોંગ્રેસથી સમાન અંતર

અખિલેશ અને મમતા દીદીની મુલાકાતઃ નવા મોરચાના મંડાણ

1 min

એરપોર્ટ્સ પર ઈમિગ્રેશનની લાંબી લાઈનોમાંથી ટૂંકમાં મુક્તિ મળશે

પ્રવાસીઓની ફરિયાદોને પગલે સરકાર સુવિધાઓ સુધારશે

એરપોર્ટ્સ પર ઈમિગ્રેશનની લાંબી લાઈનોમાંથી ટૂંકમાં મુક્તિ મળશે

1 min

Leer todas las historias de Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

EditorNavgujarat Samay

CategoríaNewspaper

IdiomaGujarati

FrecuenciaDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo