Madhya Gujarat Samay - January 23, 2023Add to Favorites

Madhya Gujarat Samay - January 23, 2023Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Madhya Gujarat Samay junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99

$8/mes

(OR)

Suscríbete solo a Madhya Gujarat Samay

Regalar Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

January 23, 2023

બાઇડનના નિવાસસ્થાનેથી વધુ ગુપ્ત દસ્તાવેજો મળ્યા

US પ્રમુખના ઘરે FBIની સર્ચ કાર્યવાહીઃ ગુપ્ત દસ્તાવેજોની સંખ્યા વધી દોઢ ડઝન થઈ બાઇડનની રાજ્કીય અને કાનૂની મુશ્કેલીમાં વધારો

બાઇડનના નિવાસસ્થાનેથી વધુ ગુપ્ત દસ્તાવેજો મળ્યા

1 min

ભારતમાં વિઝાનો વેઇટિંગ સમય ઘટાડવા અમેરિકાના પગલા

» અરજીઓનું ભારણ ઓછું કરવા ‘ સ્પેશિયલ સેટરડે ઇન્ટરવ્યૂ ડેઝ'નું આયોજન

ભારતમાં વિઝાનો વેઇટિંગ સમય ઘટાડવા અમેરિકાના પગલા

1 min

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની બીબીસીની ડોક્યુમેન્ટરી મામલે સરકાર-વિપક્ષો સામસામે

વિવાદ: હકીકત કહેવું બળવો તો અમે બળવાખોરઃ સાંસદ મિત્રા દેશ અને PM મોદીની છબિ ખરડવાનો એજન્ડાઃ ભાજપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની બીબીસીની ડોક્યુમેન્ટરી મામલે સરકાર-વિપક્ષો સામસામે

1 min

ઘર કે ઓફિસોમાં આગ દુર્ઘટનામાં 70% કેસમાં શોર્ટ સર્કિટ જવાબદાર

બે વર્ષમાં આગના 3597 બનાવમાં 23 લોકોએ જીવ ગુમાવ્યો શાહીબાગ ગ્રીન ઓર્ચીડ એપાર્ટમેન્ટમાં લાગેલી આગ માટે બેડરૂમ થયેલું શોર્ટ સર્કિટ જવાબદાર : FSL

ઘર કે ઓફિસોમાં આગ દુર્ઘટનામાં 70% કેસમાં શોર્ટ સર્કિટ જવાબદાર

2 mins

‘ફોજ’ને સમર્પિત થવા ગુજરાતના એક પુરુષ ને એક સ્ત્રી મોખરે હતાં

નેતાજી-ગુજરાત વચ્ચે આગવો નાતો: સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી ઉજવણીનું 23મી જાન્યુઆરીએ જન્મદિને સમાપન થઇ રહ્યું છે લીલાવતી છગનલાલ મહેતા અને તેમની દીકરીઓ નીલમ, રમા પણ આઝાદ હિન્દ ફોજમાં જોડાયાં હતાં

‘ફોજ’ને સમર્પિત થવા ગુજરાતના એક પુરુષ ને એક સ્ત્રી મોખરે હતાં

2 mins

હત્યા કેસમાં જુબાની આપવા આવેલો યુવક હથિયાર સાથે કોર્ટમાં આવી ગયો!

કારજ પોલીસ હથિયારધારી યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઇ અને પૂછપરછ કરી

હત્યા કેસમાં જુબાની આપવા આવેલો યુવક હથિયાર સાથે કોર્ટમાં આવી ગયો!

1 min

એકલા સફળ થવાય, પણ એકલાથી સફળ થવાતું નથી: જૈનાચાર્ય રત્ન સુંદર સૂરીશ્વરજી

આઠમા દિવસે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજીના 400મા પુસ્તક ‘ સ્પર્શ’નું વિમોચન થયું

એકલા સફળ થવાય, પણ એકલાથી સફળ થવાતું નથી: જૈનાચાર્ય રત્ન સુંદર સૂરીશ્વરજી

1 min

યુએસએ, કેનેડા, સ્પેન, બેલ્જિયમ, ઉઝબેકિસ્તાન, રશિયાના તબીબો સિવિલ હોસ્પિટલ આવ્યા

આજથી 10 દેશના તબીબો આજથી પાંચ દિવસ સુધી જટિલ સર્જરી કરશે 14 રાજ્યના બાળકોની બ્લેડર એક્સ્ટ્રોફી સર્જરી કરવામાં આવશે

યુએસએ, કેનેડા, સ્પેન, બેલ્જિયમ, ઉઝબેકિસ્તાન, રશિયાના તબીબો સિવિલ હોસ્પિટલ આવ્યા

1 min

યુનિ.ના માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરી વિવાદમાં કમિટી નિર્ણય કરશે

બન્ને પદ્ધતિ ચાલુ રાખવાની જાહેરાત છતાં વિધાર્થી સંગઠનોના વિરોધ બાદ આખરે કમિટીની રચના  પ્રેઝન્ટેશન બાદ હવે સેવા ચાલુ રાખવી કે નહીં તેનો નિર્ણય કરાશે, હાલમાં બન્ને પદ્ધતિથી કામગીરી ચાલુ નવી પદ્ધતિ લાગુ કર્યા બાદ જૂની પદ્ધતિ પ્રમાણે કામગીરી થતી ન હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ

યુનિ.ના માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરી વિવાદમાં કમિટી નિર્ણય કરશે

1 min

ભારતીય બંધારણનું 81 શબ્દોનું અજોડ આમુખઃ સંવિધાનના મગજને ખોલવાની ચાવી

એક સમયે આમુખમાં ‘ઈશ્વરના નામે........\"એવા શબ્દો ઉમેરવા માટે એચ.વી.કામથે આગ્રહ કર્યો હતો. પણ તેમાં ૪૧ જણાની હા અને ૬૮ જણાની ના આવતાં તે સુધારાનો પ્રસ્તાવ પડતો મૂકાયો હતો

ભારતીય બંધારણનું 81 શબ્દોનું અજોડ આમુખઃ સંવિધાનના મગજને ખોલવાની ચાવી

4 mins

જજોની નિમણૂકમાં સરકારી હસ્તક્ષેપના સમર્થનનો કાયદા મંત્રીનો પ્રયાસ

કિરેન રિજિજુએ પૂર્વ જજનો વીડિયો શેર કરી પોતાની વાત રજૂ ક કરી

જજોની નિમણૂકમાં સરકારી હસ્તક્ષેપના સમર્થનનો કાયદા મંત્રીનો પ્રયાસ

1 min

પોલીસ દળોને વધુ સંવેદનશીલ અને તાલીમબદ્ધ બનવાની જરૂરઃ PM મોદી

57માં ડીજીપી/આઇજીપીની કોન્ફરન્સમાં પીએમ મોદીની ટિપ્પણી ફૂટ પેટ્રોલિંગ જેવી સિસ્ટમને પણ મજબૂત બનાવવાની જરૂર

પોલીસ દળોને વધુ સંવેદનશીલ અને તાલીમબદ્ધ બનવાની જરૂરઃ PM મોદી

1 min

ચીનમાં એક જ અઠવાડિયામાં કોવિડને કારણે 13,000ના મોત

નિયંત્રણો રખરચાનક ઉઠાવી લેવાતાં સ્થિતિ વધુ વણસી રહી છે.

ચીનમાં એક જ અઠવાડિયામાં કોવિડને કારણે 13,000ના મોત

1 min

ઉમરેઠમાં યુવતીને ગળામાં છરી મારી બાથરૂમમાં પૂરીને યુવક નાસી છૂટ્યો

એક દિવસ પહેલાં જ ભાડે રહેવા આવેલા યુવક-યુવતી વચ્ચે ઝઘડો થયો હતો જ યુવતીએ બૂમાબૂમ કરતા મકાનમાલિકને જાણ થઇ, તુરંત હોસ્પિટલ લઇ જતા જીવ બચ્યો : વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ

ઉમરેઠમાં યુવતીને ગળામાં છરી મારી બાથરૂમમાં પૂરીને યુવક નાસી છૂટ્યો

1 min

Leer todas las historias de Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

EditorNavgujarat Samay

CategoríaNewspaper

IdiomaGujarati

FrecuenciaDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo