Madhya Gujarat Samay - January 18, 2023Add to Favorites

Madhya Gujarat Samay - January 18, 2023Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Madhya Gujarat Samay junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99 $49.99

$4/mes

Guardar 50% Hurry, Offer Ends in 3 Days
(OR)

Suscríbete solo a Madhya Gujarat Samay

Regalar Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

January 18, 2023

વડાપ્રધાન મોદીની ભાજપના નેતાઓને લઘુમતી અને ફિલ્મો અંગે વિવાદાસ્પદ નિવેદનો નહીં કરવા સલાહ

પક્ષના કાર્યકર્તાઓને 2024ની લોકસભાની ચૂંટણી માટે સજ્જ બનવાની હાકલ કરી ભારતનો શ્રેષ્ઠ યુગ હવે આવી રહ્યો છે, અમતૃકાળને કર્તવ્ય કાળમાં પરિવર્તિત કરવો જોઈએ

વડાપ્રધાન મોદીની ભાજપના નેતાઓને લઘુમતી અને ફિલ્મો અંગે વિવાદાસ્પદ નિવેદનો નહીં કરવા સલાહ

2 mins

રેમિસન અંતર્ગત જેલમાંથી મુક્ત થનાર કેદીઓમાં વિસ્મય શાહનું નામ કાઇનલ લિસ્ટમાંથી બાકાત

આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીમાં રેમિસન હેઠળ કેદીઓને 3 તબક્કામાં મુક્તિ અપાય છે 26મી જાન્યુ.એ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી બે કેદીને મુક્તિ અપાશે

રેમિસન અંતર્ગત જેલમાંથી મુક્ત થનાર કેદીઓમાં વિસ્મય શાહનું નામ કાઇનલ લિસ્ટમાંથી બાકાત

1 min

ગુણોત્સવનું પરિણામઃ રાજ્યની 1256 પ્રાથમિક શાળાઓ ગ્રીન ઝોનમાં આવી

શિક્ષણ વિભાગે ગુણોત્સવ 2.0 અંતર્ગત રાજ્યની 12184 શાળાઓનું પરિણામ જાહેર કર્યું રાજ્યની 11 શાળાઓને 90થી વધુ ટકા આવ્યા, ટોપ પર સુરતની 3 શાળા ગુજરાતની 1036 શાળાઓ રેડ ઝોનમાં અને 14 શાળાઓ બ્લેક ઝોનમાં આવી

ગુણોત્સવનું પરિણામઃ રાજ્યની 1256 પ્રાથમિક શાળાઓ ગ્રીન ઝોનમાં આવી

1 min

ગુજરાત યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફીનો વિવાદ વકર્યો NSUI ના પણ દેખાવો

યુનિ.એ માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરીમાં ફી વધારો ઝીંકવા સાથે ખાનગી એજન્સીને કામગીરી સોંપી દેતાં રોષ   જુદી જુદી યુનિ.માં કેટલી ફી લેવામાં આવે છે તેની વિગતો પણ જાહેર કરવામાં આવી  ફી વધારો પાછો ખેંચવા અથવા બન્ને પદ્ધતિ ચાલુ રાખવાની જાહેરાત ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

ગુજરાત યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફીનો વિવાદ વકર્યો NSUI ના પણ દેખાવો

1 min

RTI હેઠળ જ્યુડિશિયલ અધિકારીઓની માહિતી આપવાના આદેશને HCએ રદ કર્યો

ગુજરાત માહિતી કમિશનના 9 વર્ષ જૂના આદેશને હાઇકોર્ટે રદબાતલ કર્યો

RTI હેઠળ જ્યુડિશિયલ અધિકારીઓની માહિતી આપવાના આદેશને HCએ રદ કર્યો

1 min

પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની હેટ્રિક સામે વિપક્ષોની વ્યરચના સફળ થશે?

‘નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ના સૂત્રને અનુસરીને ભાજપે 2023માં યોજાનારી તમામ નવ રાજ્યોની વિધાનસભામાં વિજય પ્રાપ્ત કરવા ઉપરાંત 2024માં લોકસભાની ચૂંટણી જીતવા 350 બેઠકોનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, ત્યારે સામા પક્ષે રાહુલ ગાંધી, શરદ પવાર, નીતિશ, મમતા અને કેજરીવાલ વિપક્ષી એકતાને સુદૃઢ બનાવી રહ્યા છે ત્યારે 2024નો જંગ રોમાંચભર્યો રહેશે

પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની હેટ્રિક સામે વિપક્ષોની વ્યરચના સફળ થશે?

3 mins

પાલનપુરના વાધણા ગામે ઝેરી ઘાસચારો ખાતાં ફંડપોઇઝનથી 21 પશુનાં મોત

153 જેટલા પશુઓ વાધણા ગામની સીમમાં ચરવા ગયા ગયા ત્યારે અસર થઈ

પાલનપુરના વાધણા ગામે ઝેરી ઘાસચારો ખાતાં ફંડપોઇઝનથી 21 પશુનાં મોત

1 min

સુરતમાં બુટલેગર - જુગારીઓ વચ્ચે અથડામણઃ હાથનાં કાંડા કાપી નાખ્યા

દારૂનો ધંધો કરતા માથાભારે યુવકના બંને હાથના કાંડા કાપી નાખ્યા

સુરતમાં બુટલેગર - જુગારીઓ વચ્ચે અથડામણઃ હાથનાં કાંડા કાપી નાખ્યા

1 min

એશિયામાં આ વર્ષે ભારતમાં સૌથી વધુ પગારવધારો થશે

વેતનમાં સરેરાશ 9.8% વધારો થશે, ટોપ ટેલેન્ટને 15%થી 30% વધારો મળશે

એશિયામાં આ વર્ષે ભારતમાં સૌથી વધુ પગારવધારો થશે

1 min

ઇન્ડિગોની ફ્લાઇટમાં પેસેન્જરે ઇમર્જન્સી ડોર ખોલી નાંખ્યું

વિમાને ઉડાન ભરી ન હોવાથી અપ્રિય ઘટના ટળી

ઇન્ડિગોની ફ્લાઇટમાં પેસેન્જરે ઇમર્જન્સી ડોર ખોલી નાંખ્યું

1 min

‘લિવિંગ વિલ’ અંગે ઐતિહાસિક ચુકાદાના 4 વર્ષે સંશોધનનો સુપ્રીમ કોર્ટનો સંકેત

આખી પ્રક્રિયા પર એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે

‘લિવિંગ વિલ’ અંગે ઐતિહાસિક ચુકાદાના 4 વર્ષે સંશોધનનો સુપ્રીમ કોર્ટનો સંકેત

1 min

નેશનલ ટેબલ ટેનિસમાં ગુજરાતના માલવે સેમિફાઇનલની તક ગુમાવી

અંડર-15 કેગેટગરીમાં ગુજરાતના આયુષ અને પ્રાથાનો અંતિમ 32માં પ્રવેશ

નેશનલ ટેબલ ટેનિસમાં ગુજરાતના માલવે સેમિફાઇનલની તક ગુમાવી

1 min

વિચાર્યા વગર 20-25 કરોડ ડિમાન્ડ કરતાં એક્ટર્સને ભૂષણ કુમારે ઝાટક્યા

પ્રોડ્યુસર્સની સ્થિત અને ફિલ્મ બિઝનેસ સમજ્યા વગર જ એક્ટર્સે આડેધડ ફી વધારી હોવાનો મત રજૂ કર્યો

વિચાર્યા વગર 20-25 કરોડ ડિમાન્ડ કરતાં એક્ટર્સને ભૂષણ કુમારે ઝાટક્યા

1 min

મેટ્રો સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી દોડશે

હંગામી નિર્ણય મેટ્રો રેલ કંપનીને મળેલી વિવિધ રજૂઆતોના પગલે 30 જાન્યુઆરીથી મેટ્રોના સમયમાં વધારો કરાયો મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સીમાં પણ વધારો કરાશે, દર 15 મિનિટે મેટ્રો મળશે એક માસ સુધી નવા સમયપત્રક મુજબ મેટ્રો ટ્રેન દોડાવાશે, ત્યારબાદ જરૂરિયાત અંગેનો અભ્યાસ કરી નિર્ણય લેવાશે

મેટ્રો સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી દોડશે

1 min

Leer todas las historias de Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

EditorNavgujarat Samay

CategoríaNewspaper

IdiomaGujarati

FrecuenciaDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo