Madhya Gujarat Samay - January 11, 2023Add to Favorites

Madhya Gujarat Samay - January 11, 2023Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Madhya Gujarat Samay junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99

$8/mes

(OR)

Suscríbete solo a Madhya Gujarat Samay

Regalar Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

January 11, 2023

ટેસ્લાના માલિક એલોન મસ્કે 180 અબજ ડોલરની સંપત્તિ ગમાવી નવો રેકોર્ડ સર્જ્યો

ખુવારી હજી પણ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ : ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નામે કરી ખુદ મસ્ક પણ શરમાયા હશે દુનિયાના સૌથી અમીર વ્યક્તિનું બિરુદ ગુમાવ્યું

ટેસ્લાના માલિક એલોન મસ્કે 180 અબજ ડોલરની સંપત્તિ ગમાવી નવો રેકોર્ડ સર્જ્યો

1 min

ગુરુના શરણમાં માતૃશક્તિનો સંગમઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

BAPS મહિલા દિન: પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 33,000 મહિલા સ્વયંસેવકોમાં સેવા અને સમર્પણનો સમન્વય છ મહિનાથી પરિવારથી દૂર રહેવા છતાં કેવી રીતે ખુશ છો? પૂછાતાં બાળકીએ આપ્યો અનોખો જવાબ

ગુરુના શરણમાં માતૃશક્તિનો સંગમઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

1 min

ધોરણ-9થી 12ની પ્રિલિમ-દ્વિતીય પરીક્ષા હવે 27ના બદલે 28 જાન્યુ.થી શરૂ થશે

27મીએ વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના લીધે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરીને બદલે હવે 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન પરીક્ષા લેવાશે

ધોરણ-9થી 12ની પ્રિલિમ-દ્વિતીય પરીક્ષા હવે 27ના બદલે 28 જાન્યુ.થી શરૂ થશે

1 min

શહેરમાં માર્ગ અકસ્માતનો સિલસિલો 5 બનાવમાં 5 વ્યક્તિએ જીવ ગુમાવ્યા

અમદાવાદમાં વાહનોની વધતી સંખ્યા સાથે ટ્રાફિક નિયમનની સમસ્યા પણ વકરી

શહેરમાં માર્ગ અકસ્માતનો સિલસિલો 5 બનાવમાં 5 વ્યક્તિએ જીવ ગુમાવ્યા

1 min

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર પ્રેમીને 20 વર્ષની કેદ

પીડિતાના રૂ.1 લાખ વળતર તરીકે આપવા સ્પે. પોક્સો કોર્ટનો આદેશ સજા સાંભળ્યા બાદ આરોપી બીમાર થઇ તા 108ને બોલાવી 1 સારવાર આપવી પડી

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર પ્રેમીને 20 વર્ષની કેદ

1 min

સેટેલાઈટ, ઈસનપુર સહિતના વિસ્તારોમાં વ્યાજખોરો સામે તવાઈ

બિલ્ડરો પૈસા લઈ લીધા બાદ મકાન કે ફ્લેટ નહીં આપતા હોવાની વ્યાપક ફરિયાદો

સેટેલાઈટ, ઈસનપુર સહિતના વિસ્તારોમાં વ્યાજખોરો સામે તવાઈ

1 min

2023માં સોનાનો ચળકાટ વધશે: ભાવ ર 60,000ને વટાવે તેવી શક્યતા

ડોલરના મૂલ્યમાં નબળાઇ અને અન્ય વૈશ્વિક પરિબળોને પગલે નિષ્ણાતો સોનામાં વધુ તેજીની આગાહી

2023માં સોનાનો ચળકાટ વધશે: ભાવ ર 60,000ને વટાવે તેવી શક્યતા

2 mins

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ 18 દેશના 41 અને 5 રાજ્યોના પતંગવીરોએ રજૂ કર્યા કલાકસબ

સરદાર સાહેબની પ્રતિમા- એકતાનગરમાં ત્રીજીવાર યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ 18 દેશના 41 અને 5 રાજ્યોના પતંગવીરોએ રજૂ કર્યા કલાકસબ

1 min

વલસાડની એન્જિનીયરિંગ કોલેજના બે વિદ્યાર્થીનાં પાર નદીમાં ડબી જતાં મોત

» 6 વિધાર્થીઓ વલસાડની પાર નદી ખાતે ફરવા ગયા હતા : ડૂબેલા ત્રણ પૈકી એકને બચાવી લેવાયો

વલસાડની એન્જિનીયરિંગ કોલેજના બે વિદ્યાર્થીનાં પાર નદીમાં ડબી જતાં મોત

1 min

સુરેન્દ્રનગરમાં પુત્રને બેગમાં પૂરી હત્યા કરનાર સાવકી માતાને આજીવન કેદ

આરોપીને ઓછી સજા થાય તો સમાજમાં ખોટો સંદેશો જાય-લીંબડી સેસન્સ કોર્ટનો ચૂકાદો

સુરેન્દ્રનગરમાં પુત્રને બેગમાં પૂરી હત્યા કરનાર સાવકી માતાને આજીવન કેદ

1 min

ઇસ્લામને દેશમાં કોઇ જ ખતરો નથીઃ મોહન ભાગવત

મુસ્લિમો માત્ર ‘ અમે મોટા’નો ભાવ છોડવો પડશેઃ સંઘ વડા

ઇસ્લામને દેશમાં કોઇ જ ખતરો નથીઃ મોહન ભાગવત

1 min

અજય પટેલનું IOA.ના સીનિયર વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાવા બદલ સન્માન કરાયું

ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસો. દ્વારા કર્ણાવતી ક્લબ ખાતે બહુમાન કાર્યક્રમ યોજાયો હતો

અજય પટેલનું IOA.ના સીનિયર વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાવા બદલ સન્માન કરાયું

1 min

વિદેશમાં રહેતા ભારતીયોનું રેમિટન્સ 100 અબજ ડોલરે પહોંચ્યઃ સીતારામન

2022માં ભારતીયોએ દેશમાં મોકલેલા નાણાંમાં 12 ટકા વૃદ્ધિઃ નાણાં મંત્રી

વિદેશમાં રહેતા ભારતીયોનું રેમિટન્સ 100 અબજ ડોલરે પહોંચ્યઃ સીતારામન

1 min

સાબરમતી નદીના પ્રદૂષિત પાણીની પરિસ્થિતિ ચલાવી લેવાશે નહીં HC

પાણીના નમૂના કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટની ઓથોરિટીને ટકોર

સાબરમતી નદીના પ્રદૂષિત પાણીની પરિસ્થિતિ ચલાવી લેવાશે નહીં HC

1 min

Leer todas las historias de Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

EditorNavgujarat Samay

CategoríaNewspaper

IdiomaGujarati

FrecuenciaDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo