Madhya Gujarat Samay - August 04, 2022
Madhya Gujarat Samay - August 04, 2022
Obtén acceso ilimitado con Magzter ORO
Lea Madhya Gujarat Samay junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $9.99
1 año$99.99 $49.99
$4/mes
Suscríbete solo a Madhya Gujarat Samay
En este asunto
August 04, 2022
ડીએચએફએલ કેસઃ EDએ બિલ્ડર્સની રૂ. 415 કરોડની મિલકત ટાંચમાં લીધી
તવાઈ: બેન્ક ફ્રોડ કેસમાં જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઇ, પુણે, નાગપુર અને બેંગલુરુ ખાતેની જમીનનો સમાવેશ
1 min
EDએ ‘યંગ ઇન્ડિયન’ની ઓફિસ સીલ કરી
‘નેશનલ હેરાલ્ડ’ના સંકુલમાં કાર્યવાહી: કોંગ્રેસનો સરકારી સંસ્થાઓના દુરૂપયોગનો આક્ષેપ
1 min
બ્રિટનના PM પદના ઉમેદવાર ઋષિ સુનકે મુસ્લિમ કટ્ટરવાદીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહીનું વચન આપ્યું
દેશ અને નાગરિકોની સુરક્ષા જ વડાપ્રધાનનું સૌથી મોટું કર્તવ્યઃ સુનક
1 min
મેલેરિયાનો ઉપદ્રવ: 64 હજાર મકાનોમાં તપાસ થઈ
તાવનો વાવર : 800થી વધુ મકાનોમાં મચ્છરનાં લારવા મળ્યાંઃ લારવાનો નાશ કરી દવા છંટકાવ સહિતની કામગીરી બદલ દોઢ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલાયો
1 min
કોરોનાનું વધતું સંક્રમણ: કેસની સંખ્યા ફરી એક હજારને પાર થઇ
શહેરમાં સૌથી વધુ 320, ડાંગ સહિતના જિલ્લાઓમાં પણ કેસ નોંધાયા
1 min
સુરેન્દ્રનગરના મેથાણ ગામના તળાવમાં નહાવા પડેલા પાંચ બાળકનાં ડબી જતાં મોત
બપોરના સમયે આદિવાસી બાળકો તળાવમાં ન્હાવા જતો સર્જાયેલી કરુણાંતિકા
1 min
વકીલોના વેલ્ફેર માટે સરકારે 6 કરોડ રૂપિયા ફાળવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ સત્રમાં વકીલોના કલ્યાણ અર્થે જાહેરાત કરી હતી
1 min
શહેરના ઉત્તર વિસ્તારમાં માંડ એક ઇંચ જેટલા વરસાદમાં પણ રોડ ઉપર પાણી
નિકોલ-કઠવાડા વગેરે વિસ્તારમાં અડધા ઈંચ જેટલો વરસાદ
1 min
સ્વાઈન ફલૂના વધુ બે કેસ નોંધાયાં, કુલ 32 કેસ 30 દિવસમાં 32 દર્દિ, નવા સંકટથી મ્યુનિ. તંત્ર ચિંતા વધી
શારદાબેન ,એલ.જી., એસ.વી.પી. હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ
1 min
શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો નાઈટ પેટ્રોલિંગ શહેરની તમામ પોલીસ અડધી રાત્રે રોડ પર ઉતરી
કાયદો અને વ્યવસ્થા: પોલીસ અને લોકો વચ્ચે અંતર ઘટે તેઓ પ્રયાસ, ગુનેગારોમાં પોલીસનો ખોફ બની રહે તેવા પગલાં
1 min
950 બાળકોને કુપોષણના ભરડામાંથી બહાર કાઢનાર સાણંદની સંસ્થાને દિલ્હીનો SIAM એવોર્ડ
માનવસેવા ટ્રસ્ટે કુપોષણ અભિયાનમાં સહયોગ આપનારા 220 આંગણવાડી કાર્યકરોને આ એવોર્ડ અર્પણ કરી દીધો
1 min
સાબરકાંઠા અને અરવલ્લીમાં વિરામ બાદ દોઢ ઇંચ વરસાદ
વરસાદે વિરામ લીધા બાદ ખેડૂતો ખેતરમાં નિંદામણ અને ખાતર નાખવાની કામગીરીમાં જોતરાયા
1 min
મહેમદાવાદ રેલવે સ્ટેશન પર આઉટ પોસ્ટ ચોકીમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો
બે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થતાં નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયા,1 સામે ગુનો નોંધાયો
1 min
ભારત વિશ્વ માટે ડેરી બની શકે છેઃ ડો.સોઢી
ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની વર્લ્ડ ડેરી સમિટ 2022ના મુખ્ય પ્રાયોજક અમૂલ અને નંદિની તથા મધર ડેરી સહયોગીની ભૂમિકા નિભાવશે
1 min
ગરબાની ટિકિટ પર જીએસટી મુદ્દે વડોદરા, સુરતમાં ‘આપ’ના દેખાવો
આ મુદ્દે વિવિધ બેનરોની સાથે વડોદરામાં સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
1 min
રૂપિયો ગગડવા છતાં સેન્સેક્સ છઠ્ઠા દિવસે 214 પોઇન્ટ સુધર્યો
વૈશ્વિક જીયો-પોલિટીકલ અસ્થરિતા વચ્ચે શેરબજારમાં સાવેચતીનો માહોલ, રિઝર્વ બેન્કની શુક્રવારની વ્યાજદરની જાહેરાત પર નજર
3 mins
નિફ્ટી ઈન્ડેક્સ 17500-17000ના મજબૂત અવરોધરૂપ ઝોનમાં
બેન્કિંગ ઈન્ડેક્સે ગેપ રેઝિસ્ટન્સ ઝોનમાંથી બહાર આવી ગયો છે
1 min
અમેરિકા તાઇવાનને રઝળતું નહીં મુકેઃ નેન્સી પેલોસી
તાઇવાન અને સમગ્ર વિશ્વમાં લોકશાહીની રક્ષા માટે અમેરિકાની પ્રતિબદ્ધતા અડગ છે
1 min
ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી ટી20 સાત વિકેટે જીત્યું, શ્રેણીમાં 2-1ની લીડ
સુર્યકુમાર યાદવના શાનદાર 76, વિન્ડિઝના 164/5 સામે ભારત 165/3
1 min
સૌરવ ઘોષાલે સ્ક્વોશમાં બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો
સૌરવે ઈંગ્લેન્ડના જેમ્સ વિલસ્ટ્રોપને 11-6, 11-1, 11-4થી હરાવ્યો
1 min
લવપ્રીત સિંઘે વેઈટલિફિન્ટંગમાં ડેબ્યૂ સાથે જ બ્રોન્ઝ જીત્યો
ભારતીય લિફ્ટરે કુલ 355 કિલો વજન ઊંચકતા વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ કર્યો
1 min
સુર્યકુમાર યાદવ ICC ટી20 રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચ્યો
સુર્યકુમાર યાહ્લ 816 રેટિંગ પોઈન્ટ સાથે ટોચના સ્થાથી બે પોઈન્ટ દૂર
1 min
સુરતના ખેલાડીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી
થાઈલેન્ડમાં યોજાયેલી આંતરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં સૌપ્રથમ વખત ગુજરાતી ખેલાડીઓએ ભાગ લીધો
1 min
ભારતીય બેડમિન્ટન ટીમ મલેશિયા સામે હારતા સિલ્વરથી સંતોષ
સિંધૂની જીત જ્યારે પુરૂષ સિંગલ્સ, યુગલ અને મહિલા યુગલ મુકાબલા ભારતે ગુમાવ્યા
1 min
આલિયાએ આડકતરી રીતે કર્યાતિ રણબીરના વખાણ
આલિયાના સ્ટેટમેન્ટનો સાચો મતલબ નેટિઝન્સે સમજાવ્યો અને મજાક ઉડાવી
1 min
સંજય લીલા ભણસાલી નામા ચૈતન્ય સાથે ફિલ્મ બનાવશે?
સાઉથના સ્ટાર સાથે બોલિવૂડના ફિલ્મ મેકરની મીટિંગ બાદ ચર્ચાએ વેગ પકડયો
1 min
સિંઘમ 3માં ચુલબુલ પાંડે પણ આવશે
અજય દેવગણની ફિલ્મમાં રોહિત શેટ્ટી સલમાન પાસે કેમિયો કરાવશે
1 min
‘ફત મહિલાઓ માટે': ચિંતાગ્રસ્ત ચિંતન તેના સુપર પાવરથી કરશે કમાલ !
ગુજરાતી ફિલ્મ ‘ ફક્ત મહિલાઓ માટે' અનોખી સ્ટોરી અને અભિતાભ બચ્ચનની એન્ટ્રીને લઈને ચર્ચામાં
2 mins
સિરિયસ રોલમાં પણ મને સ્વીકારવા બદલ દર્શકોનો આભારઃ સુનિલ ગ્રોવર
ફિલ્મો અને વેબ સિરીઝમાં અનેક નવા કિરદાર ભજવવા ઉત્સુક
1 min
આમિરની ફિલ્મના વિરોધમાં હવે કંગનાએ પણ સૂર પૂરાવ્યો
બોલિવૂડ ફિલ્મ મેકર્સને સંસ્કૃતિને વળગીને અને ઓડિયન્સની નાડ પારખીને ફિલ્મો બનાવવાની સલાહ આપતી ‘ક્વીન’
1 min
ચારૂસેટમાં તમામ વિદ્યાર્થીઓને મોર્ડન ટેક્નોલોજીના કૌશલ્યોથી સુસજ્જ કરાશે
ચારૂસેટ યુનિવર્સિટી અને એમજી મોટર ઇન્ડિયાની ભાગીદારીથી શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવાનો પ્રયાસ
1 min
બીવીએમ કોલેજમાં આઇઓટી પ્રોડક્ટ ડેવલપમેન્ટ પર વ્યાખ્યાન યોજાયું
ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગના હેડ ડૉ.તન્મય પવારે જણાવ્યું હતું કે IOT પ્રોડકટ ડેવલપમેન્ટ એન્ડ એપ્લિકેશન ટૉકનો મૂળભૂત ઉદ્દેશ્ય IOT સિસ્ટમ ડિઝાઇન, પ્રોગ્રામીંગ તથા એમ્બેડેડ સિસ્ટમ વિષે માહિતગાર કરવાનો હતો.
1 min
આણંદ વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓના ધરણાં, ત્રીજા દિવસે લોહીથી પત્ર લખી રજૂઆત કરાઈ
હજી સુધી સરકાર દ્વારા કે સરકારનાં પ્રતિનિધિ દ્વારા કોઈ સંતોષકારક પ્રત્યુત્તર નહિ આપતાં વિદ્યાર્થીઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો
1 min
મહેમદાવાદમાં ઝાડા-ઉલટીનાં કેસથી તંત્ર એલર્ટ
આરોગ્ય વિભાગની 12 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી તકેદારીના પગલાં લેવા માટેની સૂચનાઓ અપાઈ
2 mins
Madhya Gujarat Samay Newspaper Description:
Editor: Navgujarat Samay
Categoría: Newspaper
Idioma: Gujarati
Frecuencia: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Cancela en cualquier momento [ Mis compromisos ]
- Solo digital