Facebook Pixel Obtenga acceso digital al número Akram Express - Gujarati - નોર્માલિટી | Magzter.com

Intentar ORO - Gratis

Akram Express - Gujarati - નોર્માલિટી

filled-star

Click here to filter issues by date range


Akram Express - Gujarati
From Choose Date
To Choose Date

Akram Express - Gujarati Description:

An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.

En este número

બાળમિત્રો, આપણે ઘણી વાર અનુભવ કર્યો હશે કે ભાવતી વાનગી પેટ ભરાઈ ગયા પછી પણ ખાતા હોઈએ છીએ, પરિણામે તબિયત બગડે છે. આખો આખો દિવસ બસ, ટી.વી.જ જાયા કરીએ છીએ અને આંખો દુઃખવા લાગે છે. ક્યારેક કંઈ કરવાનું મન ન થાય તો બસ ઊંધ્યા જ કરીએ છીએ. ફ્રેન્ડ આવે તો વાતો જ કર કર કરીએ અને ભણવાનું રહી જાય. આ બધું શું છે ? આને શું કહેવાય, ખબર છે? ના. તો, આ અંક વાંચવાનું ચૂકશો નહીં. કંઈ પણ લિમિટથી વધારે કે ઓછું કરવામાં આવે તો એ કેટલું યોગ્ય છે? એના શું પરિણામ આવે છે? એની આપણા જીવનમાં શું અસર થાય? આની સુંદર સમજણ આ અંકમાં આપી છે. એ વાંચી અને આપણે પણ એબ્નોર્માલિટીમાંથી બહાર નીકળી નોર્માલિટીમાં આવીએ એ જ ભાવના...

Ediciones recientes

Títulos relacionados

Categorías populares