Life Care - April 10, 2023Add to Favorites

Life Care - April 10, 2023Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Life Care junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99

$8/mes

(OR)

Suscríbete solo a Life Care

1 año $9.99

Guardar 61%

comprar esta edición $0.99

Regalar Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

185 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 185 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Nature,Kankaria Zoo, the new home of Bengal Tigers, Business, Best from the west, Health, World Autism Day, Agriculture, Cultivation of figs, Mushroom Cultivation, Health tips, Beetroot juice is full of nutrients, Cover story, Control appetite to lose weight, Career Corner, Most popular courses among students, Child care, Don't let children get iron deficiency, Special Story, Corona: 'Dos and don'ts' in diet, Life style, Beneficial exercise, Udaan, A 22-year-old man from Dang became self-sufficient, Climbing Mount Everest, Seema Bhagat, 185Issue, 10th April 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media:
https://facebook.com/lifecarenews.in
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal:
https://lifecarenews.in/

બેંગાલ ટાઇગર્સ નવું ઘર કાંકરિયા પ્રાણી સંગ્રહાલય

૦ રંજના અને પ્રતિભાનું નવું ઘર કાંકરિયા પ્રાણી સંગ્રહાલય  ૦ બે રોયલ બેંગાલ ટાઈગ્રેસનો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં થયો ઉમેરો  ૦ ઔરંગાબાદ ઝૂએ આપેલ બે રોયલ બેંગાલ ટાઇગ્રેસ બનશે આકર્ષણનું કેન્દ્ર  ૦ પ્રાણી સંગ્રહાલયમાં ક્વોરેન્ટાઇન કરાયેલા કાળીયાર અને વાઘ સહિતનાં પ્રાણીઓને મુક્ત કરાયાં

બેંગાલ ટાઇગર્સ નવું ઘર કાંકરિયા પ્રાણી સંગ્રહાલય

1 min

વેસ્ટ માંથી બેસ્ટ

મહિના સાત થી આઠ હજારની આવક નવરાશના સમયનો ઉપયોગ કરી મેળવે છે

વેસ્ટ માંથી બેસ્ટ

1 min

વર્લ્ડ ઓટિઝમ ડે

> સુરત શહેર-જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 46 ઓટિઝમ પિડીત બાળકો નોંધાયા  > 'ઓટિઝમ' એ કોઈ બીમારી નથી, પણ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે > ઓટિઝમપીડિત બાળક મંદબુદ્ધિનથી હોતું, તેને હુંક આપવામાં આવે તો તે હાઈલી ઈન્ટેલિજન્ટ બની શકે છેઃ  > નવી સિવિલના માનસિક રોગ વિભાગના વડા ડો.ઋતંમ્ભરા મહેતા

વર્લ્ડ ઓટિઝમ ડે

1 min

અંજીરની ખેતી

> અંજીરની ખેતી શરૂ કરી નવો ચીલો ચાતરતા સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણા  > બાગાયત વિભાગથી મળેલ માર્ગદર્શન અને સહાય ખેતીમાં નવીન પ્રયોગો કરવા માંગતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે પ્રવીણભાઈ મકવાણા > સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન બાગાયત વિભાગની યોજના અંતર્ગત 3751 ખેડૂતોને રૂ. 265.46 લાખની સહાય ચૂકવાઇ

અંજીરની ખેતી

3 mins

મશરૂમની ખેતી

> કપરાડાના આદિવાસી ખેડૂત મશરૂમની ખેતીથી ગામની મહિલાઓને આત્મનિર્ભરતા તરફ લઈ જઈ રહ્યા છે > મશરૂમની ખેતી સાચી પદ્ધતિથી મર્યાદિત જગ્યામાં ઓછા ખર્ચમાં પણ વધુ નફો રળી આપે છે – મોહનભાઈ > ખેડૂત માત્ર રૂ.14 હજારના રોકાણ સામે 3.60 થી 70 હજારની આવક મેળવી રહ્યા છે. > સ્થાનિક બજારમાં પણ એક કિલોના રૂ. 250 થી 300ના ભાવ મળી રહે છે.

મશરૂમની ખેતી

3 mins

પૌષ્ટિકતાથી ભરપૂર છે બીટનો રસ

બીટનો રસ પીવાથી શરીરમાં માત્ર હિમોગ્લોબિન જ નથી વધતુ પણ બીજા અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. જો તમે આનું શાક પસંદ નથી કરતા તો પણ જરા એકવાર તેના ફાયદા વિશે જરૂર જાણી લો

પૌષ્ટિકતાથી ભરપૂર છે બીટનો રસ

1 min

વજન ઘટાડવા ભૂખને કાબુમાં રાખો

વજન ઘટાડવામાં ઉત્તમ જ્યારે આપણને ખુબ જ કકડીને ભૂખ લાગી હોય અને આપણે આપણા પર નિયંત્રણના રાખી શકીએ અને ખુબ જ હાઈ કેલેરીવાળું ભોજન, સ્નેક્સ કે બીજી કોઈ વસ્તુ ખાઇ લેતા હોઇએ છીએ ત્યારે આપોઆપ વજનમાં વધારો થાય જ છે

વજન ઘટાડવા ભૂખને કાબુમાં રાખો

5 mins

વિધાર્થીઓમાં સૌથી લોકપ્રિય અભ્યાસક્રમો

કોઇપણ કોર્સ પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને તમે કોઈ કોર્સ પસંદ કરી રહ્યા છો તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે જાણીએ વિધાર્થીઓમાં સૌથી લોકપ્રિય અભ્યાસક્રમો વિશે

વિધાર્થીઓમાં સૌથી લોકપ્રિય અભ્યાસક્રમો

2 mins

બાળકોમાં ન થવા દો આયરનની ઉણપ

આયરન મગજના વિકાસથી માંડીને શરીરને ઊર્જા અને મસલ્સના ફંક્શન માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે

બાળકોમાં ન થવા દો આયરનની ઉણપ

2 mins

કોરોના: આહારમાં 'શું લેવું અને શું ન લેવું’

દેશી ખોરાકની સાથે જંકફુડની ઍન્ટ્રીઍ માણસના શરીરમાં વિવિધ રોગોની ઍન્ટ્રીના દરવાજા ખોલી આપ્યા છે. જ્યારે કોરોના વાયરસે સૃષ્ટિને અસંતુલિત કરી ત્યારે દરેક વ્યક્તિને સમજ પડી રહી છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખોરાક અને જીવનમાં સંતુલન જાળવવું જરૂરી છે.

કોરોના: આહારમાં 'શું લેવું અને શું ન લેવું’

1 min

ફાયદાકારક એક્સરસાઇઝ

ફિટનેસ ટ્રેનરના મતે કસરતની જેટલી જરૂર છે તેટલી જ સ્ટ્રેચિંગ પણ જરૂરી છે, આમ, જો તમે દિવસ દરમિયાન થોડીક સ્ટ્રેચિંગ કરો છો, તો તમે ઘણી બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જ્યાં સુધી પગ સ્ટ્રેચિંગની વાત છે, તો તમારે દરરોજ થોડીક કસરતો કરી શકો છો.

ફાયદાકારક એક્સરસાઇઝ

2 mins

આત્મનિર્ભર બન્યો ડાંગનો રર વર્ષીય યુવાન

ગીરા ધોધ ગામમાં વસતા અનેક પરિવારો પૂર્વજોના સમયથી વાંસની વિવિધ બનાવટ, કલાત્મક ચીજવસ્તુઓ બનાવીને પરિવારને મદદરૂપ થઇ રહ્યા છે

આત્મનિર્ભર બન્યો ડાંગનો રર વર્ષીય યુવાન

1 min

Leer todas las historias de Life Care

Life Care Magazine Description:

EditorLife Care

CategoríaHealth

IdiomaGujarati

FrecuenciaFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo
REVISTAS RELACIONADASVer todo