Facebook Pixel પડદા પાછળના એ ‘હીરો', જેણે ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવાની કહાણી લખી ------ | SAMBHAAV-METRO News – newspaper – Lesen Sie diese Geschichte auf Magzter.com

Versuchen GOLD - Frei

પડદા પાછળના એ ‘હીરો', જેણે ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવાની કહાણી લખી ------

SAMBHAAV-METRO News

|

12-03-2026

જીતમાં ભારતીય ફેન્સ પણ મોટી તાકાત બન્યા ટીમ ઇન્ડિયાની સૌથી મોટી તાકાત ભારતીય ક્રિકેટ ફેન્સ બન્યા, જેઓ દરેક મેચમાં, દરેક પળે ટીમની સાથે ઊભા રહ્યા. દુવાઓ, પ્રાર્થનાઓ અને સપોર્ટ ખેલાડીઓને હંમેશાં એ અનુભવ કરાવ્યો કે તેમની સાથે દેશના ૧૪૦ કરોડ લોકો છે.

પડદા પાછળના એ ‘હીરો', જેણે ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવાની કહાણી લખી ------

ટીમ ઇન્ડિયાએ જ્યારે આઇસીસી મેન્સ ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ હરાવ્યું ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રુવાડાં ઊભાં કરી દે તેવો માહોલ સર્જાયો હતો. ખેલાડીઓની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ હતી, હાથોમાં અમદાવાદથી તિરંગો હતો. આવેલા જીતના આ સમાચારે જાણે કે આખા દેશમાં હોળી બાદ દિવાળી જેવો માહોલ સ દીધો હતો. હાલ ચર્ચા વર્લ્ડકપના હીરોઝની થઈ રહી છે, પરંતુ આ વિજયી કહાણી માત્ર ૧૧ ખેલાડીઓ સુધી સીમિત નથી, જેઓ મેદાનમાં ઊતર્યા હતા. દરેક ટ્રોફી પાછળ કેટલાક એવા લોકો પણ હોય છે, જેઓ કેમેરાની પાછળ રહે છે, જેમના નામ કોઈ સ્કોરબોર્ડમાં લખાતા નથી, પરંતુ તેમની મહેનત જીતનો પાયો બનતી હોય છે. ટીમ ઇન્ડિયાની આ વિશ્વ વિજેતાની કહાણીમાં પણ આવાં જ ઘણાં પાત્રો છે, જેઓ મેચ દરમિયાન મેદાનમાં નહોતા ઊતર્યા, પરંતુ દરેક ખેલાડીને નિખારીને એટલા મજબૂત બનાવ્યા કે ભારતીય ટીમના ખેલાડીઓએ ટી-૨૦ વર્લ્ડકપની ટ્રોફી ઊંચકી. ખેલાડીઓએ મેદાનમાં ઇતિહાસ ભલે લખ્યો, પરંતુ એ ઇતિહાસની અસલી કહાણી એ અજાણ્યા હીરોઝે લખી, જેઓ હંમેશાં પડદા પાછળ રહ્યા, પરંતુ તેમના વિના કોઈ પણ જીત શક્ય નહોતી.

WEITERE GESCHICHTEN VON SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મીઠી કેરીમાં કેમિકલનું ઝેર! કાર્બાઈડનો ઉપયોગ કરતાં વેપારી સામે તંત્ર એલર્ટ

FSSAIએ વર્ષ ૨૦૧૧થી પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બજારમાં ગેરકાયદે ઉપયોગ ચાલુ

time to read

1 min

13-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

મહાયુદ્ધ લેટેસ્ટ અપડેટ

ટ્રમ્પે પોપ લિયોને વિદેશનીતિ માટે ખરાબ ગણાવ્યા

time to read

1 mins

SambhaavMETRO 13-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પાકિસ્તાનને યુએઈનું રૂ. ૨૯,૦૦૦ કરોડનું દેવું ચૂકવવા સાઉદી-કતાર રૂ. ૪૬,૫૦૦ કરોડ આપશે

૨૩ એપ્રિલ પાકિસ્તાનની લોન ચૂકવવાની ડેડલાઈન

time to read

1 mins

SambhaavMETRO 13-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

CBSE: ધોરણ-૯માં ઓપન બુક એક્ઝામને મંજૂરી

અંગ્રેજી હવે વિદેશી ભાષા ગણાશે

time to read

1 min

SambhaavMETRO 13-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ન્યૂઝ બ્રીફિંગ

ડિપ્રેશન માટેની દવાઓ દરેક દર્દી પર સમાન અસર કરતી નથી: થેરાપી લેવી પણ જરૂરી

time to read

1 min

SambhaavMETRO 13-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

પોસ્ટર્સથી નહીં, પર્ફોર્મન્સ અને પ્લાનિંગથી જ જીત નક્કી થશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારનાં ઢોલ વાગ્યાંઃ સાચી લડાઈ હવે શરૂ થઈ

time to read

1 min

SambhaavMETRO 13-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

વજન કેમ વધે અને કેવી રીતે ઘટાડી શકાય?

સ્થૂળતા એટલે કે મેદસ્વિતા આજે ઘર ઘરનો રોગ બની ચૂક્યું છે.

time to read

3 mins

13-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ન્યૂઝ બ્રીફિંગ

નિયમિત ફાઈબરવાળો આહાર લેવાથી પેટની ચરબી ઘટેઃ મેટાબોલિઝમ પણ સક્રિય બને

time to read

1 min

SambhaavMETRO 13-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડ પર ૧૩૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું

હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી

time to read

1 min

SambhaavMETRO 13-04-2026

SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News

લાકડાના ફર્નિચરને ચમકદાર રાખવાના ઘરેલુ ઉપાય

ઘરમાં રહેલું લાકડાનું ફર્નિચર સમય જતાં બેજાન દેખાવા લાગે છે.

time to read

1 min

SambhaavMETRO 13-04-2026

Listen

Translate

Share

-
+

Change font size