Versuchen GOLD - Frei
અમદાવાદમાં BLO ને હાશકારોઃ ૩,૦૦૦ જેટલા ‘સ્વયંસેવકો' મદદ કરવા માટે મેદાનમાં ઊતરશે
SAMBHAAV-METRO News
|26/11/2025
૬૨ લાખથી વધુ મતદારોનો ડેટા એકત્ર કરવાની કામગીરી સરળ બનશે અને હવે SIRના કામનું ભારણ ઘટશે
-
અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR ૨૦૨૫)ને ઝડપી બનાવવા અને કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર સુજિતકુમારે એક મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણય જાહેર કરતાં બીએલઓની કામગીરી સંભાળી રહેલા કર્મીઓને હાશકારો થયો છે. જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો પર કાર્યરત બીએલઓ (બૂથ લેવલ ઓફિસર્સ) પર કામનું ભારણ ઘટાડવા અને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વિવિધ સરકારી વિભાગોમાંથી આશરે ૩,૦૦૦ જેટલા સહાયક કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે. જે બીએલઓની કામગીરીનું ભારણ ઓછું કરશે. આ કર્મચારી બીએલઓના ફિલ્ડ પરથી ભરાઈને આવેલાં ફોર્મ્સને ડિજિટલાઇઝ કરવાની કામગીરીમાં મદદરૂપ થશે.
Diese Geschichte stammt aus der 26/11/2025-Ausgabe von SAMBHAAV-METRO News.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
૧૨.૫૦ કરોડની રિચર્ડ મિલેની ઘડિયાળ મંગાવનાર નબીરો કોણઃ રહસ્ય અકબંધ
એક વર્ષ થયું હોવા છતાં મોંઘીદાટ ઘડિયાળ દુબઈથી કોણે મંગાવી હતી તે હજુ સુધી કસ્ટમની તપાસમાં સામે આવ્યું નથી
2 mins
23-01-2026
SAMBHAAV-METRO News
WHOને ટ્રમ્પનો મોટો ઝટકો: ૨૬ કરોડ ડોલરનું દેવું ચૂકવ્યા વિના જ સત્તાવાર રીતે સભ્યપદ છોડ્યું
અમેરિકાએ આક્ષેપ કર્યો કે આ સંગઠનના કારણે દેશને અબજો ડોલરનું નુકસાન થયું છે
1 mins
23-01-2026
SAMBHAAV-METRO News
ઉત્તર પશ્ચિમ ઝોનમાં બે દિવસમાં આઠ એકમ સીલઃ ૧૫૨ને નોટિસ ટકારાઈ
તંત્ર દ્વારા કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી રૂ. ૧.૬૫ લાખથી વધુતો દંડ વસૂલાયો
1 min
23-01-2026
SAMBHAAV-METRO News
ભૂગર્ભમાં ઊતરેલા બુટલેગર્સ એક્ટિવઃ વાહનમાં બોગસ HSRP લગાવી દારૂની હેરાફેરીનો ખેલ
થોડા દિવસ પહેલાં પીસીબીએ બોગસ નંબર પ્લેટનો ભાંડો ફોડ્યો હતો
1 mins
23-01-2026
SAMBHAAV-METRO News
સાસુ અને વહુઃ કેવો હોવો જોઈએ સંબંધ? સાઈકોલોજિસ્ટે જણાવ્યું પરિવારોનું સત્ય
સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ કોઈપણ પરિવાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.
2 mins
23-01-2026
SAMBHAAV-METRO News
સફળ એક્ટ્રેસ આપે છે હેપી મેરેજ લાઈફ માટેની ત્રણ ઉપયોગી ટિપ્સ
અભિનેત્રી માધુરી દીક્ષિત વર્ષોથી ફિલ્મ ઉદ્યોગ પર રાજ કરી રહી છે, અને તેનું અંગત જીવન પણ સંપૂર્ણ રીતે સેટ છે.
1 mins
23-01-2026
SAMBHAAV-METRO News
ઓવરથિંકિંગથી કંટાળી ગયા છો? રોજ આ કામ કરો
હાલના ઝડપી ગતિશીલ જીવનમાં લગભગ દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તણાવનો અનુભવ કરે છે, પરંતુ જો તમે દરરોજ નાની નાની બાબતોને કારણે પણ, તણાવ અનુભવો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે,
1 min
23-01-2026
SAMBHAAV-METRO News
‘મેદસ્વિતામુક્ત ગુજરાત’તો ત્રીજો તબક્કો શરૂઃ સ્વસ્થ જીવનશૈલી માટે વ્યાપક પ્રયાસ
રાજ્યવ્યાપી શિબિર ર૦ ફેબ્રુઆરી સુધી વિવિધ સ્થળોએ અભિયાન ચાલશે
1 mins
23-01-2026
SAMBHAAV-METRO News
વસંતપંચમીની શહેરભરમાં ઊજવણી: કૃષ્ણના ફૂલફાગરસિયા મહોત્સવનો ભાવભર્યો પ્રારંભ
ભક્તો માટે આજનો દિવસ વસંતના સ્વાગત સાથે આનંદનો ઉત્સવ
1 min
23-01-2026
SAMBHAAV-METRO News
૨૬મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને બોમ્બથી ઉડાવી દઈશું, તમારાં બાળકોને બચાવી લો...
૧૫થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બોમ્બ-ડોગ સ્ક્વોડે ચેકિંગ શરૂ કર્યું સંખ્યાબંધ વાલી બાળકોને લેવા માટે સ્કૂલે પહોંચ્યા
1 mins
23-01-2026
Listen
Translate
Change font size

