CATEGORIES
Kategorien
જૂનાગઢ બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમા ત્રીજી વખત વિજેતા
1.34 લાખ મતની સરસાઇથી જીત મેળવી
શટલ રિક્ષા, આડેધડ વાહનો પાર્કકરનાર સામે ટ્રાફિક પોલીસે ડ્રાઇવ શરૂ કરી
‘નવગુજરાત સમય'માં પ્રસિદ્ધ થયેલા અહેવાલનો પડઘો પડ્યો લોકોની સમસ્યા નિવારવા માટે પોલીસ કડક હાથે કામગીરી લેશે
નિકોલમાં પાંચ શખ્સ યુવક અને તેના મિત્રનું અપહરણ કરીને માર માર્યો
જૂની અદાવતમાં મારામારી બાદ અપહરણ કરાયુંઃ પાંચ શખ્સ સામે FIR
40 લાખનું દેવું થતાં નર્સિંગ સ્ટાફ યુવકે પિતરાઈ સાથે મળી જ્વેલર્સમાં લૂંટ કરી
જ્વેલર્સમાં થયેલી શેઢ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
રાજ્યમાં નવી 8 મેડિકલ કોલેજો શરૂ કરવા માટે પ્રક્રિયામાં પારાવાર વિલંબ
તાપી, બોટાદ, વેરાવળ, ખંભાળિયા, મહીસાગર, ખેડા, ડાંગ અને છોટા ઉદેપુર માટે અરજી મગાવાઈ હતી
સાયબર ક્રાઈમના હે.કો., ASI ₹10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
લાંચ માગનાર PI બી.એમ.પટેલ ફરાર, સટ્ટા બેટિંગના આરોપીની ચાર્જશીટ ઝડપથી ફાઈલ કરવા ₹20 લાખની લાંચ માગી હતી, ભાગેડુ PI ની શોધખોળ શરૂ
58 વર્ષના સલમાન સાથે પરણવા હોબાળો કરનારી 24 વર્ષની યુવતીને પોલીસે પકડી
પનવેલના ફાર્મ હાઉસના દરવાજે સલમાનને મળવાની જિદ સાથે યુવતીની ધમાલ 2 બઈમાં સલમાન ખાન
સની દેઓલ-પ્રીતિ ઝિંટાની ‘લાહોર 1947’નું શૂટિંગ પૂરું થયુ ફેશ્વરઅપ થયું
આમિરખાન પ્રોડક્શનની ફિલ્મને રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરી રહ્યા છે
મતગણતરીમાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવે
સીતારામનની આગેવાનીમાં NDAના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને રજૂઆત કરી
કાશ્મીર સરહદે અંકુશ રેખા નજીક 70 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં ડીજીપી
પાક. 5થી 6 જૂથોમાં આ આતંકીઓને ભારતમાં ઘુસાડવા પ્રયાસ કરશે
અમિત શાહ 150 જિલ્લા કલેક્ટરોને ધમકાવી રહ્યા છેઃ જયરામ રમેશનો આક્ષેપ
સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટની ગંભીર નોંધ લેતાં ચૂંટણીપંચે કોંગ્રેસ નેતાને નોટિસ ફટકારી
લગ્નવાંચ્છુક છોકરાઓ શોધી પરણીત છોકરીઓનાં લગ્ન કરાવતી ટોળકી ઝડપાઇ
અંજારના કંદોઇ પરિવાર સાથે 2.10 લાખની ઠગાઇ કરીને વડોદરાના ભેજાબાજોએ 2023ના ડિસેમ્બર મહિનામાં લગ્ન કરાવ્યા હતા
રાજકોટના ટી.પી.ઓ. સાગઠિયાએ 12 વર્ષથી પોતાની મિલકતો જાહેર કરી નથી
રાજકોટ મ્યુનિ.માં ભ્રષ્ટાચાર સાથે અધિકારીઓની મનમાની
વડોદરામાં રખડતી ગાયોને પકડવા ગયેલી ઢોર પાર્ટી પર માથાભારે શખ્સોનો હુમલો
ગધેડા માર્કેટ પર શનિવારે મોડી સાંજે ઢોર પાર્ટીના સુપરવાઇઝરને લાકડીથી માથામાં ફટકા માર્યા
GEBએ રાત્રે પાવર બંધ કરતા ગામજનોએ ઘર્ષણ કરીને બાવળાની લાઇટો બંધ કરી દીધી
મોડર્ન ફીડરમાં બગડેલા ડીપીને બદલવા માટે લાઇટો બંધ કરી હતી બાવળા પોલીસે 100 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો
શિક્ષકોની ગ્રેચ્યુઇટી ₹20 લાખથી વધારી 25 લાખ કરવા ભલામણ
શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યના નાણા મંત્રીને પત્ર લખીને લાભ આપવા રજૂઆત કરી
રેપ, ન્યૂડ વીડિયોના ગુનામાં સસરા, જેઠને રાહતનો હાઇકોર્ટનો ઇનકાર
નીચલી કોર્ટના આદેશ સામેની રિવિઝન અરજી રદ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું તિહાર જેલમાં આત્મસમર્પણઃ 5 જૂન સુધી કસ્ટડી
જેલવાસ મેં તાનાશાહી સામે આવાજ ઉઠાવ્યો છેઃ દિલ્હી સીએમ
રિક્ષાચાલકને ગરમીની અસર થતાં પેસેન્જર રસ્તામાં ઉતારીને રિક્ષા લઇ છૂ
થલતેજમાં ઠગાઈના વિચિત્ર કિસ્સામાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો
પતિ અનેક સ્ત્રી સાથે અનૈતિક સંબંધો રાખતો હોવાના મામલે પત્નીની ફરિયાદ .
શરીર સુખ આપતી ન હોવાથી અન્ય સંબંધ બાંધતો હોવાનું કહી પતિ મહેણાં મારતો હતો મહિલાએ કંટાળીને પતિ અને સાસરિયાં સામે શહેરકોટડા પોલીસમાં ફરિયાદ નોંધાવી
CAને 1.97 કરોડનો ચૂનો લગાવનાર ગેંગનો સાગરિત સુરતથી ઝડપાયો
હીરાનું કામ કરતા ફેનિલના ખાતામાં 1.06 કરોડ કેવી રીતે આવ્યા તેની તપાસ ચાલુ
ચાંદખેડામાંથી મમરાના કોથળા નીચે છુપાવીને લવાતો દારૂનો જથ્થો ઝડપાયો
ટેમ્પાનું પાયલોટિંગ કરતી કારના ચાલકને પણ પીસીબીએ ઝડપી લીધો
સીઆઇડી ક્રાઇમની રેડમાં દારૂની બોટલ મળતા પોલીસ ફરિયાદ
રાજ્કીય પાર્ટીઓના નામેદાન મેળવીને કૌભાંડ આચરનાર બેની ધરપકડ બે કરાઈ હતી
સુરતમાં 73 કાપડ માર્કેટ્સ પાસે ફાયર NOC નથી, સાડીની 450 દુકાનો 24 કલાકમાં સીલ
70 હજાર કરોડનું ટર્નઓવર કરતી કાપડ માર્કેટ્સમાં ફાયર સેફટી ઊભી કરવામાં ધરાર લાપરવાહી
અગોરા મોલ અને પ્રમુખ આનંદ ઓરબિટ મોલ સહિત 6 ગેમઝોન સીલ
ગાંધીનગર મહાનગરપાલિકાએ અગાઉ 15 ગેમઝોન બંધ કરાવ્યા હતા
વર્તમાન ભાજપ સરકારની અનેક બનાવોમાં હાઇકોર્ટ દ્વારા સૌથી વધુ આકરી ઝાટકણી
ભાજપ શાસિત મહાનગરપાલિકાથી લઇ સરકારની વખતો વખત આકરી ટીકાથી સમગ્ર તંત્રની ક્ષમતા પર સવાલ
પંજાબમાં નશીલી દવાઓની વકરતી સમસ્યા ચિંતાજનકઃ રાહુલ ગાંધી
NDA સરકાર દેશ પર માત્ર એક જ વ્યક્તિનું શાસન ઈચ્છતી હોવાનો દાવો
પતિ, સાસરિયાંના ત્રાસથી કંટાળી ગોળી ખાઈ પરણિતાનો આપઘાતનો પ્રયાસ
ભરણપોષણ પોષાતુ નથી કહીને પરિણીતાને પિયરમાં જતા રહેવા કહ્યુ
ઇન્સ્ટાગ્રામની સ્ટોરી બાબતે તકરારમાં યુવકને ચાર લોકોએ મૂઢ માઢ માર્યો
ચાર યુવકો સામે નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી
સ્ટર્લિંગ હોસ્પિટલ્સે ‘લાઇફસેવર’ નામથી મહત્ત્વની પહેલ શરૂ કરી
10,000 સ્વયંસેવકોને પ્રાથમિક સારવારની જાણકારી આપી તૈયાર કરાશે