CATEGORIES
Kategorien
મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગે આગાહી કરીઃ અનેક રાજ્યોમાં હીટવેવ યથાવત
મંત્રીઓ VIP કલ્ચર છોડી લોકોની વચ્ચે જાયઃ યોગી આદિત્યનાથ
લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં પક્ષના નિરાશાજનક પરિણામોથી નાખુશ મુખ્યમંત્રીએ રાજ્યના પ્રધાનોને તાકીદ
હિંમતનગર ફાયર વિભાગ દ્વારા સન કોમ્પ્લેક્સને નોટિસ
તપાસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોવાનું જણાયું હતું
પાટણના વસાઈ ગામે ભગવાન બુદ્ધની આરસની પ્રતિમા મળી
મકાનના પાયા ખોદતાં જમીનમાંથી મળેલી પ્રતિમા જોવા ગ્રામજનો ઉમટ્યા
પાલનપુરમાં રોગચાળો હજુ પણ બેકાબૂ ઝાડા-ઉલટીના વધુ 19 કેસ, તંત્ર લાચાર
આરોગ્ય વિભાગે નિયંત્રણની કામગીરીમાં 20 ટીમોને કામે લગાડી
રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ મેયર, પૂર્વ સ્ટે. ચેરમેન સહિત અનેકની મિલકતોની ACB તપાસ કરશે
એસીબીએ સબ રજિસ્ટ્રાર પાસે નેતાઓની મિલકતોની વિગતો મગાવી
ટ્રેનમાં સગીરા પર બળાત્કાર કરનારની જામીન અરજી રદ
આરોપી સામે ગંભીર ગુનો છે, જામીન ન આપી શકાયઃ કોર્ટ
NEET યુજીની પરીક્ષા અને પરિણામની CBI તપાસ કરાવવા ABVPની માગ
ચૂંટણી પરિણામના દિવસે જ પરિણામ જાહેર કરી NTA શું છૂપાવવા માગે છે?
બેફામ ડમ્પરચાલકે ટુ વ્હીલરને અડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
એસજી હાઈવે પર ભાગવત ચાર રસ્તાથી ગોતા બ્રિજ તરફના રોડ પરનો બનાવ ટ્રાફિક પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધ્યો
NEET વિવાદ: 1,500 વિદ્યાર્થીના ગ્રેસ માર્કની સમીક્ષા માટે સમિતિની રચના
એનટીએએ કોઇ પણ ગેરરીતિની વાત નકારી કાઢી AAPની SIT તપાસની માંગણીથી સમગ્ર ઘટનાને રાજ્કીય રંગ મળ્યો
ટી20 વર્લ્ડ કપમાં આજે મહામુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર
ભારત ફેવરિટ, ટી20 વર્લ્ડ કપમાં પાક. સામે ભારત એક જ વાર હાર્યું છે
રાહુલને વિપક્ષના નેતાનું પદ સંભાળવા કોંગ્રેસની વિનંતી
કોંગ્રેસની CWCની બેઠકમાં ચૂંટણીમાં પાર્ટીના દેખાવની ભરપૂર પ્રશંસા કરાઈ
ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં શ્રેષ્ઠ દેખાવ માટે આતુરઃ હાર્દિક
ભારતીય ઓલ-રાઉન્ડર મહત્વની મેચમાં રમવા માટે હંમેશા રોમાંચિત
રેશન કાર્ડને આધાર નંબર સાથે જોડી ગ્રામ્ય વિસ્તારમાં ઇ-કેવાયસી કરાશે
કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટના આદેશથી 31 કરોડના ખર્ચે ઝુંબેશ શરૂ થશે
હારનું ઠીકરૂ ભાજપ કોઇ મત વિસ્તારના લોકોપર ન ફોડેઃઆપ
લોકસભા ચૂંટણી પરિણામના ચાલુ રહેલા પ્રત્યાઘાત
સોજિત્રાના લીંબાલી ગામના યુવકની લાશ સંદર્ભે હત્યાનો ગુનો નોંધાયો, ચાર શકમંદોની પૂછપરછ
પ્રેમપ્રકરણને લઇને ગામના યુવકનું મોત નીપજાવી પૂળાની ઘોઈમાં લઈ જઈ સળગાવી મૂક્યો હોવાની અટકળો
નડિયાદ પાલિકા સભ્યના દીકરા ઉપર ચપ્પાના ઘાથી હુમલો કરાતાં ચકચાર
હુમલો કરવામાં આવતાં ઇજાગ્રસ્તનો વિડિયો વાઇરલ થયો
કપડવંજ નગરપાલિકા દ્વારા ગટર તથા પાણીની વિવિધ સમસ્યાના નિરાકરણ માટે એક્શન પ્લાન
પાણીની સમસ્યાના નિરાકરણ માટે ટૂંક સમયમાં પંપીગ સ્ટેશનો ઉપર જનરેટર સેટ ઉપલબ્ધ થશે
કઠલાલના ગોગજીપુરમાં જન્મદિનની પાર્ટીની ઉજવણી કરનારને ઠપકો આપતાં ૪ શખ્સોએ 2 ને માર માર્યો
મંદિમાં બર્થડે ઉજવીને ગંદકી કરતાં ઠપકો આપ્યો હતો જેથી ગેરકાયદે મંડળી રચી હુમલો કર્યો
નડિયાદમાં મહિલાઓને ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ અપાઇ
કિચન કેનિંગ યોજના અંતર્ગત કુલ 35 બહેનોને સ્ટાઈપેન્ડ સાથે 05 દિવસીય તાલીમનું આયોજન
રાજકોટમાં ડિમોલીશનના વિરોધમાં લોકો રસ્તા પરઃ ચક્કાજામ કર્યો
મહિલાઓ પણ રોડ ઉપર ઉતરી આવીઃ હાઈ-વે પર પથ્થરો, આડશ મુકાઈ
અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે રાજકોટમાં આજથી કોંગ્રેસનું 3દિવસ ઉપવાસ આંદોલન
જાહેર ચોકમાં ધરણા કરાશેઃ મૃતકોના પરિવારજનો પણ જોડાશે કાર
રાયખડમાંપિતા પાસે નિદ્રાધીન 4વર્ષની બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો
ક્રાઇમ બ્રાંચે એક હજાર CCTV ફૂટેજ ચેક કર્યા, સેંકડો ભિક્ષુકોને મળીને આરોપીને શોધી કાઢ્યો વિકૃત અપહરણકર્તાને સલામત જગ્યા નહીં મળતાં બાળકી પીંખાતી બચી,બીજા દિવસે રેલવે સ્ટેશનથી મળી આવી
અકસ્માતમાં રાહદારી યુવકનો ભોગ લેનારા આરોપીને જામીન આપવા કોર્ટનો ઇનકાર
આર.સી. ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ પાસે બે યુવકોને ટક્કર મારી હતી ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીને જામીન પર મુક્ત ન કરી શકાયઃ ગ્રામ્ય અદાલત
ચૂંટણી આચારસંહિતા સમાપ્ત હવે તંત્ર ધમધમતું થઈ જશે
16મી માર્ચથી ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવાથી તંત્ર થંભી ગયું હતું
સિવિલની ઐતિહાસિક સિદ્ધિ સાડા ત્રણ વર્ષમાં 500 કરતાં વધુ અંગોનું દાન મળ્યું
155મા અંગદાન થકી લીવર, બે કિડની અને હૃદય સાથે 4 અંગનું દાન મળ્યું
10 લાખના લાંચ કેસમાં બન્ને આરોપીનું ગાંધીનગર FSLમાં વોઇસ રેકોર્ડિંગ કરાશે
ગ્રામ્ય કોર્ટે પોલીસ કર્મચારીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા પીઆઇ બી.એમ. પટેલ હજુ ફરાર, અન્ય અધિકારીઓની સંડોવણીની શંકા
રિવરફ્રન્ટ-મેટ્રો કનેક્ટિવિટી માટે ઇલે બસનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી
વિશ્વ પર્યાવરણ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોતા ખાતે વૃક્ષારોપણ કર્યું
રાહુલે પીછેહટ ન કરી, સત્ય માટે લડવાનું ચાલુ રાખ્યું: પ્રિયંકા ગાંધી
ચૂંટણી પરિણામ પછી બહેને ભાઇના પ્રયાસોને બિરદાવ્યા
પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા 3.80 લાખની લીડથી વિજયી
પાટીદાર-ક્ષત્રિય ફેક્ટરની ચર્ચા વચ્ચે મતારોએ ભગવો લહેરાવ્યો