વડાલ ગામે ઉમંગભેર ઊજવાયો વૈષ્ણવોત્સવ
Chitralekha Gujarati|January 01, 2024
સવા સો વીઘાં જમીન પર પુષ્ટિસંસ્કાર ધામનું પ્રથમ તબક્કાનું નિર્માણ પૂર્ણ.
ધીરુ પુરોહિત
વડાલ ગામે ઉમંગભેર ઊજવાયો વૈષ્ણવોત્સવ

પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં પરંપરાને જાળવી રાખી સમાજસેવાનાં કાર્યોને એક નવી દિશા આપવા ગિરનારની પાવન ભૂમિ નજીક વડાલમાં પુષ્ટિસંસ્કાર ધામના સાત દિવસના મહોત્સવે લાખો વૈષ્ણવોને હરખની હેલીમાં ભીંજવ્યા હતા.

વૈષ્ણવ સંપ્રદાય માટે આનંદ અને ઉત્સવની એ ઘડી હતી. પ્રસંગ હતો જૂનાગઢ નજીક વડાલ ગામની એ પાવન ભૂમિમાં એક સપ્તાહ સુધી પુષ્ટિસંસ્કાર ધામના સપ્તદિવસીય મહોત્સવની ઉજવણીનો. ગુજરાત જ નહીં, દેશ-વિદેશથી લાખો વૈષ્ણવોએ આ મહોત્સવમાં ભાગ લઈને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયની પરંપરાને વૈશ્વિક સ્તરે આજની પેઢી સુધી લઈ જવા સંકલ્પ કર્યો. આચાર્યશ્રીઓના આશીર્વાદથી આ વિરાટ મહોત્સવમાં અનેક નવા પ્રકલ્પોનાં વિચારબીજ પણ રોપાયાં.

વૈષ્ણવાચાર્ય પીયૂષબાવાશ્રીઃ કર્મ અને ધર્મમાં માનવીને પૂર્ણતા અપાવે એવું આ પુષ્ટિસંસ્કાર ધામનું સર્જન છે.

વડાલના કાથરોટા રોડ પર વિશાળ જગ્યામાં ૧૪થી ૨૦ ડિસેમ્બર સુધી જૂનાગઢની મોટી હવેલીના વડપણ હેઠળ પુષ્ટિ સંપ્રદાયનો આ મહોત્સવ ઊજવાયો હતો. સંપ્રદાય માટે આ ઉત્સવ યાદગાર બની રહ્યો. પુષ્ટિસંસ્કાર ધામના બીજા તબક્કાનાં કાર્યોની શિલાન્યાસવિધિ હવેલીના આચાર્યશ્રીઓ, સંતો અને સમાજના અનેક વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થઈ હતી.

Diese Geschichte stammt aus der January 01, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der January 01, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
આ ટ્રેન્ડનો અર્થ સમજો...
Chitralekha Gujarati

આ ટ્રેન્ડનો અર્થ સમજો...

ચૂંટણી અને એનાં પરિણામની અનિશ્ચિતતાના માહોલમાં શૅરબજારમાં રોકાણ માટે સેન્ટિમેન્ટ કંઈક અંશે ડગુમગુ થઈ રહ્યું છે. જો કે આ શૉર્ટ ટર્મ તબક્કો ગણાય. બાકી, જેમને લોન્ગ ટર્મ રોકાણ કરવું છે એમના માટે શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ એ બન્ને માર્ગ ઉમદા હોવાનું નિષ્ણાતો માને છે.

time-read
3 Minuten  |
May 27, 2024
ઈન અદાઓં કે દીવાને હજારોં થે...
Chitralekha Gujarati

ઈન અદાઓં કે દીવાને હજારોં થે...

કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.

time-read
4 Minuten  |
May 27, 2024
આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ
Chitralekha Gujarati

આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ

કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું?

time-read
3 Minuten  |
May 27, 2024
પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?
Chitralekha Gujarati

પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?

મેનોપોઝ પછી શરીરમાં ઊભી થતી નાની-મોટી તકલીફ સામે શું તકેદારી લેવી એ પણ જાણી લો.

time-read
3 Minuten  |
May 27, 2024
રજામાં બાળકોને આપો ક્વોલિટી ટાઈમના વિકલ્પ
Chitralekha Gujarati

રજામાં બાળકોને આપો ક્વોલિટી ટાઈમના વિકલ્પ

ના, એમને આડાંઅવળાં કામમાં ગોંધી રાખવાનાં નથી, પરંતુ ઘરમાં જ જ્ઞાન સાથે ગમ્મત મળે એવું કરવાનું છે.

time-read
3 Minuten  |
May 27, 2024
શોખને કાર્રાર્દી બનાવી સ્વાદિષ્ટ સફળતા મેળવી રે લોલ...
Chitralekha Gujarati

શોખને કાર્રાર્દી બનાવી સ્વાદિષ્ટ સફળતા મેળવી રે લોલ...

વાડીનારમાં ઊછરેલી આ ગરવી ગુજરાતણે હોંગકોંગની ધરતી પર ભારતીય કળા-સંસ્કૃતિ-ભોજનનું મિશ્રણ રચી કરિયરની એક નવી કેડી કંડારી છે.

time-read
3 Minuten  |
May 27, 2024
આઈપીએલ-૨૦૨૪માં હિટિંગ ખૂનખાર
Chitralekha Gujarati

આઈપીએલ-૨૦૨૪માં હિટિંગ ખૂનખાર

સિક્સર આંક ૫૭ મૅચમાં જ ૧૦૦૦ને પાર આ બૉલર્સની ખાજો દયા... આઈપીએલ એટલે આમ તો એન્ટરટેઈનમેન્ટ જ. બૉલર ગમે તે હોય, બૅટર ચારેકોર ફટકાબાજી કરી ટીમનો સ્કોર વધારતો રહે. એમાં પણ આ વખતે તો સૌથી વધુ સિક્સરથી માંડી તોસ્તાન સ્કોરના નવા નવા રેકૉર્ડ્સ બની રહ્યા છે.

time-read
2 Minuten  |
May 27, 2024
મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?
Chitralekha Gujarati

મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?

છેલ્લાં બે-ત્રણ વર્ષના રાજકીય દાવપેચમાં મહારાષ્ટ્રનું રાજકારણ ખાસ્સું ઉપર-તળે થયું. ૨૦ મેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રની કેટલીક બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તદ્દન અસ્પષ્ટ સ્થિતિમાં અટવાયેલા મતદારો પૂછે છેઃ ‘ક્યા કરે, ક્યા ના કરે...’

time-read
4 Minuten  |
May 27, 2024
સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવતા ક્રિયેટિવ વિડિયોથી લઈને ઉમેદવારોની ખાણી-પીણીની પસંદ-નાપસંદવાળા હળવા ઈન્ટરવ્યૂઝ... ઈન્ટરનેટ પર ચૂંટણીપ્રચાર કરવાના અવનવા તરીકા મત મેળવવામાં કેટલા કારગત?

time-read
6 Minuten  |
May 27, 2024
પતિનું પૂતળું સાથે રાખીને ઊજવ્યો દીકરાનો જનોઈપ્રસંગ
Chitralekha Gujarati

પતિનું પૂતળું સાથે રાખીને ઊજવ્યો દીકરાનો જનોઈપ્રસંગ

પુત્રની જનોઈમાં પૂતળા રૂપે હાજર રહ્યા પિતા

time-read
1 min  |
May 27, 2024