સાંપ્રત
ABHIYAAN
|Abhiyaan Magazine 02/08/2025
૨૦૨૫-’૨૬માં ભારત બનશે વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર
ઈસવીની પ્રથમ સદીથી માંડીને દસમી સદી સુધી દુનિયાની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (જીડીપી) અર્થાત્ કુલ આવકનો ચાલીસ ટકા હિસ્સો ભારતમાંથી મળતો હતો. ત્યાર બાદ તે પચ્ચીસ ટકાની આસપાસ રહેવા લાગ્યો. એ સમૃદ્ધિના કારણે જ દુનિયાની લગભગ તમામ પ્રકારની પ્રજાઓએ ભારત પર આક્રમણ કર્યું.
સિકંદરને છેક મેસેડોનિયાથી ભારત આવવાની ઝંખના થઈ. અંગ્રેજો આવ્યા અને માલસામાન ઇંગ્લેન્ડ લઈ જવા માંડ્યા. બાદમાં જીડીપીની ગણતરી કોણ કરે? છતાં અઢારમી સદીના અંત સુધી જીડીપીનું પ્રમાણ નોંધપાત્ર હતું. આઝાદી મળી અને ૧૯૮૦માં ભારતના અર્થતંત્રનું કદ માત્ર ૧૮૬ અબજ તેંત્રીસ કરોડ ડૉલરનું હતું.
ભારતની માઠાદીઠ સરેરાશ વાર્ષિક આવક ૫૨૬ ડૉલરની હતી. વરસ ૧૯૪૭થી માંડીને ૧૯૯૧ સુધીના, મુખ્યત્વે કોંગ્રેસ શાસનમાં, દુનિયામાં જીડીપી (નોમિનલ)ના ધોરણે દેશનો ક્રમ ૧૩૬મો હતો. આજે ૩૫ વરસ બાદ ભારત છલાંગો ભરતું ચોથા ક્રમે પહોંચી ગયું છે અને આ અનન્ય સિદ્ધિથી દેશ આખો ખુશખુશાલ છે અને ત્રીજા ક્રમે જઈ બેસવા માટે કમર કસી રહ્યો છે. આજે જે ગતિથી અર્થતંત્ર આગળ વધી રહ્યું છે તે જોતા લાગે છે કે ત્રીજા ક્રમે પણ જરૂર પહોંચશે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 02/08/2025-Ausgabe von ABHIYAAN.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON ABHIYAAN
ABHIYAAN
નીરખને ગગનમાં....
વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વિઝા વિમર્શ
પૂર્વનિયોજિત ઇરાદાઓ
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો
ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!
‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ
અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે
6 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વામા-વિશ્વ આરોગ્ય
આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ
2 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
સારાન્વેષ
ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
પ્રવાસન
ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
રાજકાજ
કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે
2 mins
Abhiyaan Magazine 06/12/2025
Listen
Translate
Change font size

