Versuchen GOLD - Frei
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
Saras Salil - Gujarati
|April 2023
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ. જોકે એક દિવસ તેણે આ નોકરી છોડી દીધી. પછી એક દિવસ અચાનક ટોની સિંહે તેને સીરિયલ ‘મર્યાદા : લેકિન કબ તકે?’ માં એક્ટિંગ કરવાની તક આપી દીધી.
ત્યાર પછી રિદ્ધિ ડોગરાએ પાછળ વળીને જોયું નથી. ઘણી બધી ટેલિવિઝન સીરિયલમાં એક્ટિંગ કરવા ઉપરાંત તે ‘નચ બલિએ' અને ખતરો કે ખિલાડી' જેવા રિયાલિટી શોનો ભાગ બની અને ત્યાર પછી વેબસીરિઝ ‘અસુર’, ‘ધ મેરિડ વુમન’ અને ‘ટીવીએ પિચર્સ’ માં પણ જોવા મળી.
પરંતુ રસપ્રદ વાત એ છે કે તે ફિલ્મ સાથે જોડાવા ઈચ્છતી નહોતી. તેમ છતાં એક હીરોઈન તરીકેની તેની પહેલી ફિલ્મ ‘લક્કડબન્ધા' થિયેટરમાં આવી, જ્યારે તે શાહરુખ સાથે ફિલ્મ ‘જવાન’ અને સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર-૩’ પણ કરી રહી છે.
અહીં પ્રસ્તુત છે, રિદ્ધિ સાથે થયેલી ડોગરા વાતચીતના થોડા અંશ :
તમારામાં એક્ટિંગ પ્રત્યે રસ ક્યારે અને કેવી રીતે પેદા થયો હતો?
મને લાગે છે કે મારા મમ્મીપપ્પામાં કંઈક રહ્યું હશે. મારા મમ્મીએ સ્કૂલ અને કોલેજના સમયમાં સ્ટેજ પર ખૂબ કામ કર્યું છે, જે મારા લોહીમાં આવી ગયું છે. તે જ રીતે મારા પપ્પાને પણ ફિલ્મોનો ખૂબ શોખ હતો.
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Saras Salil - Gujarati.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON Saras Salil - Gujarati
Saras Salil - Gujarati
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
4 mins
April 2023
Saras Salil - Gujarati
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
2 mins
April 2023
Saras Salil - Gujarati
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
3 mins
April 2023
Saras Salil - Gujarati
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
1 min
April 2023
Saras Salil - Gujarati
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
1 min
April 2023
Saras Salil - Gujarati
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
1 min
April 2023
Saras Salil - Gujarati
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
1 min
April 2023
Saras Salil - Gujarati
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
1 min
April 2023
Saras Salil - Gujarati
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
1 min
April 2023
Saras Salil - Gujarati
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે
4 mins
April 2023
Translate
Change font size
