Versuchen GOLD - Frei

Newspaper

Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

દિયોદરના રાંટીલા ગામ નજીકથી ડાલામાંથી 1.36 લાખનો દારૂ જપ્ત

પોલીસે કુલ રૂ. 6.41 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

પ્રાંતિજના મજરા નજીક અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

રસ્તો ક્રોસ કરતા હતા તે દરમિયાન એક કારના ચાલકે ટક્કર મારી હતી પ્રાંતિજ પોલીસે અકસ્માતના બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટથી 244 ગ્રામ ચરસ સાથે એક ઝડપાયો

પોલીસે રૂ કુલ 42,600નો મુદ્દામાલ કબજે કર્યો

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

હિંમતનગરના સરવણાની સીમમાં 10.61 લાખનો દારૂ ભરેલું કન્ટેઇનર ઝડપાયું

વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેઇનર રોડની સાઇડમાં ઉતરી ગયું હતુ

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

અંબાજી મોહનથાળમાં ડુપ્લિકેટ ઘી મામલે ફરાર આરોપી પોલીસ મથકે હાજર થયો

અમદાવાદ નીલકંઠ ટ્રેડર્સના માલિકે તપાસમાં દુષ્યંત સોનીનું નામ આપ્યું હતું

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

સુરતના વેપારીને નકલી પોલીસે આંતરી ₹15 લાખ લૂંટી લીધા, ચાર ઝડપાયા

મોડી રાતે બનેલી ઘટનામાં પોલીસને શંકા પડતા વેપારીનો મિત્ર અને તેના જ સાથીદારો જ આરોપી નીકળ્યા

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

પાવાગઢમાં માતાજીના દર્શનાર્થે માઈભક્તોનું ઘોડાપૂર

નવરાત્રિ પૂર્વે ડુંગરથી તળેટીમાં ચાપાંનેર અને માંચીના રોડ રસ્તા પર માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યા

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ડાર્વિન અને આઈન્સ્ટાઈનના સિદ્ધાંતોને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી

માન્યતા :અજીબોગરીબ અરજી અંગે કોર્ટની નારાજગી, આમાં અમે શું કરી શકીએ

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ગર્ભપાત વિવાદઃ સુપ્રીમે એઇમ્સના મેડિકલ બોર્ડ પાસે રિપોર્ટ માગ્યો

મહિલા ડિપ્રેશનથી પીડાતી હોવાની રજૂઆત પછી કોર્ટનો નિર્ણય

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

મોદી સરકાર આવ્યા પછી 1984ના રમખાણ પીડિતોને ન્યાય મળવાની શરૂઆત થઇઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ શીખ ગુરુઓને યાદ કરી તેમને નમન કર્યા

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

બાળકોને દત્તક લેવાની પ્રક્રિયામાં કરાતાં વિલંબથી સુપ્રીમ કોર્ટ નારાજ

અનેક બાળકો સારા જીવનની આશાએ દત્તક લેવાવાની રાહ જોઇ રહ્યાં છેઃ સુપ્રીમ

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

દર્દીની સર્જરીના જીવંત પ્રસારણ મુદ્દે કેન્દ્ર, NMCને સુપ્રીમની નોટિસ

‘લાઇવ સર્જરી’ વિરાટ કોહલી બેટિંગ અને કોમેન્ટરી એક સાથે કરે એવું છે: અરજદારો

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ફ્રાન્સની શાળામાં ચાકૂ મારીને એક શિક્ષકની હત્યા કરાઈ

ચેચેન મૂળના હુમલાખોરે ‘ અલ્લાહ હૂ અકબર’ના નારા પણ લગાવ્યા, આરોપીની ધરપકડ કરાઈ

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

આતંકવાદ માનવતાની વિરુદ્ધ, યુદ્ધથી કોઇને લાભ નથીઃ PM મોદી

ઈઝરાયેલ-હમાસના યુદ્ધ વચ્ચે વડાપ્રધાને આતંકવાદને ડામવા પર ભાર મુક્યો

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

હુમલા અંગેની સાયરનોથી અમે ઝબકીને જાગી જતા હતાઃ ભારતીયોએ આપવીતિ વર્ણવી

‘ ઓપરેશન અજય’ હેઠળ ઇઝરાયેલથી 200થી વધુ ભારતીયો સ્વદેશ પહોંચ્યા હેમખેમ સ્વદેશ પરત ફરેલા ભારતીયોએ સરકારનો આભાર માન્યો

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ન્યૂઝીલેન્ડની જીતની હેટ્રિક, બાંગ્લાદેશને આઠ વિકેટે કચડ્યું

વિલિયમ્સન (78), મિચેલ (89 *): બાંગ્લાદેશ 245/9, કિવી 248/2

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

2028ના ઓલિમ્પિકમાં મહિલા અને પુરૂષ ટી20 ક્રિકેટનો સમાવેશ માટે માર્ગ મોકળો

IOC એક્ઝિક્યુટીવ બોર્ડે લોસ એન્જલસ ગેમ્સ આયોજકોની દરખાસ્તને મંજૂરી આપી

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

રિતિક રોશને મુંબઈ મેટ્રોમાં સવારી કરી ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા

મુંબઇના ટ્રાફિક અને ગરમીને માત આપીને સમયસર શૂટ લોકેશન પર પહોંચ્યો

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

અક્ષય કુમારની ‘મિશન રાનીગંજ’ને ઓસ્કારમાં મોકલાશે

‘RRR’ જેમ જ મિશન રાનીગંજને સ્વતંત્ર રીતે ઓસ્કાર એવોર્ડ્સ માટે મોકલવાનો ફિલ્મ મેકર્સનોનિર્ણય

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

પોલીસ સામે ફરિયાદ કરવા માટે હેલ્પલાઇનની માહિતી પોલીસ સ્ટેશનમાં પણ મૂકોઃ હાઈકોર્ટ

ટ્રાફિક પોલીસ દ્વારા 60 હજારની ખંડણી ઉઘરાવવાના કેસમાં હાઇકોર્ટની સરકારને ટકોર

2 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

BVM અને જર્મનીની યુનિ.વચ્ચે એમઓયુ

વલ્લભ વિદ્યાનગર સ્થિત બીવીએમ એન્જિનિયરીંગ કોલેજ અને જર્મનીની વિલ્ગર યુનિવર્સિટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

બાલાસિનોરના ભગાબારિયા ગામ પાસેથી કારમાંથી 1.50 લાખનો વિદેશી દારૂ ઝબ્બે

કાર છોડીને નાસી ગયેલા ચાલક સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

બેંગલુરૂમાં ઈન્કમટેક્સના દરોડામાં ₹42 કરોડની જંગી રોકડ ઝડપાઈ

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અગાઉ રોકડ જપ્ત થતાં ખળભળાટ

1 min  |

October 14, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

દ્વારકાની પદયાત્રા બાદ સાણંદ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખનું અવસાન

પદયાત્રા દરમિયાન આવેલો તાવ ગંભીર સાબિત થયો

1 min  |

October 13, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

વડોદરામાં ઠઠ્ઠા મશ્કરી કરનારને ઠપકો આપનાર પર ચાકુથી હુમલો : ૩ની ધરપકડ

હુમલાખોરોએ યુવકને પેટના ચાકુ મારતાં આંતરડું બહાર આવી ગયું

1 min  |

October 13, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 5.02 ટકાઃ ત્રણ મહિનામાં સૌથી ઓછો

ખાદ્યચીજોનો ફુગાવો ઘટીને 6.56% થયો હતો,જે ઓગસ્ટમાં 9.94% હતો

1 min  |

October 13, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન વધીને 10.3 ટકાઃ 14 મહિનાની ટોચે

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 9.3 ગ્રોથ જોવાયો, વીજ ઉત્પાદન 15.3% વધ્યું, માઇનિંગમાં 12.3% વૃદ્ધિ જોવાઈ

1 min  |

October 13, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

પાલનપુરમાં પાલિકાના ચેકિંગમાં પાણીનું ગેરકાયદે જોડાણ મળી આવ્યું

અડધાની જગ્યાએ એકનું કનેક્શન લેવાયું હતું

1 min  |

October 13, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

શામળાજી પોલીસે કારનો પીછો કરી 1.33 લાખનો દારૂ ઝડપ્યો

બુટલેગરો કાર મૂકી અંધારામાં ભાગી છૂટ્યા

1 min  |

October 13, 2023
Madhya Gujarat Samay

Madhya Gujarat Samay

મહેસાણાના શેહરિક બહેલીમને ગુજરાતની બેડમિન્ટન ટીમમાં સ્થાન

35મી સબજુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિ.

1 min  |

October 13, 2023