Newspaper
Madhya Gujarat Samay
મફત વીજળી, જૂની પેન્શન યોજના અને IPL ટીમ
કોંગ્રેસે મધ્યપ્રદેશની ચૂંટણી માટે ‘વચનપત્ર’ પ્રસિધ્ધ કર્યું
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
શિવસેના વિવાદઃ સ્પીકરને સુનાવણીનો સમય નિર્ધારિત કરવા છેલ્લી તક
ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી પર ઝડપી નિર્ણય જરૂરી: સુપ્રીમ
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
ઇઝરાયેલનાં હવાઈ હૂમલામાં ગાઝાની હોસ્પિટલમાં 500 લોકોનાં મૃત્યુ થયાં
ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહી ચાલુ રહેશે તો વિશ્વનાં મુસ્લિમ દેશોને રોકવા મુશ્કેલ બની જશેઃ ઇરાનના નેતા ખોમેની
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
રહેમાનુલ્લાહ ગુરબાઝને આઈસીસીની આચારસંહિતાના ભંગ બદલ ઠપકો અપાયો
ઇંગ્લેન્ડ સામેની મેચમાં અફઘાન બેટ્સમેને બેટ પછાડીને રોષ વ્યક્ત કર્યો
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
લોખંડી પુરૂષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવઃ કંગના
કંગના રણોતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણી,સ્વચ્છતા અને સુવિધાઓની પ્રશંસા કરી
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
રિતિકની પાંચ અઠવાડિયાની મહેનતનું ચમત્કારિક પરિણામ
રાત્રે 9 વાગ્યે સૂઈ જવાનો અને વર્કઆઉટ સિવાય કોઈ કામ ન કરવાનો નિયમબનાવ્યો
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
સચ ઇઝ લાઇફઃ કૃતિ કુલ્હરીની ઇન્ટરનેશનલ શરૂઆત
અમેરિકામાં વસેલા ભારતીય પરિવારની સ્ટોરીને રજૂ કરશે
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ ₹351 કરોડ ખર્ચ કર્યો
ભાજપને ગુજરાતમાંથી ₹63.81 કરોડ અને કોંગ્રેસને ₹47.43 કરોડ ભંડોળ મળ્યું સૌથી વધુ ₹209.44 કરોડનો ખર્ચ પ્રચાર-પ્રસાર પાછળ કરાયો
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
CMOથી હકાલપટ્ટી પામનાર પરિમલ શાહ કોર્પોરેટ ગ્રહ સાથે જોડાશે?
ભાજપના મહામંત્રીના કથિત પત્રિકાકાંડમાં સંડોવણી જણાઇ હતી
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
ભાજપમાં ભાવિ નવાજૂની વિશે સચિવાલયમાં અગ્રણીઓ-કાર્યકરોમાં ઉત્સુક્તાનો માહોલ
સંગઠન અને સરકારમાં કોને સ્થાન મળી શકે અને કોનું પત્તુ કપાઇ શકે તેની ચર્ચા દરેક ચૂંટણી પહેલા કાર્યકરોને બોર્ડ-નિગમમાં નિમણૂકનો ગોળ કોણીએ લગાવાતાનો બળાપો
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
મહેમદાવાદના ત્રણ ગઠિયાઓએ નડિયાદના વેપારી સાથે ₹30 લાખની ઠગાઇ કર્યાની રાવ
વિશ્વાસઘાત તબેલા માટે ઉદ્યોગ કેન્દ્રમાંથી લોનના બહાને વેપારી પાસેથી ઉછીના નાણાં લીધા
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
તારાપુરની હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાંથી ₹25 લાખનો દારૂ ઝડપાયો
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ને બાદમી મળેલ
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
માત્ર 13 વર્ષની રેપ પીડિતાના 18 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની હાઇકોર્ટે મંજૂરી આપી
પીડિતા માનસિક-શારીરિક રીતે સક્ષમ હોવાનો તબીબી અભિપ્રાય
1 min |
October 18, 2023
Madhya Gujarat Samay
ભાજપના એક નેતાની મહિલા અગ્રણી સાથેની ગુપ્ત બિભત્સ ચેટ વાઈરલ
પોતાના જ અશ્લીલ ફોટો પણ મૂકતા વિવાદઃ મહિલાની માંગણી ઓનલાઇન પૂરી કર્યાના સંવાદો
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
રાજકોટમાં 33 વર્ષના યુવાનનું હૃદય બેસી જવાથી મોત નીપજ્યું
ઈલેક્ટ્રિક આઇટમનો વેપાર કરતો યુવક એકાએક ઢળી પડયો
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
ગાંધીનગર જિ. પં.માં ઉ.પ્રમુખ સહિત 7 સમિતિમાં મહિલા ચેરપર્સનનાં પદગ્રહણ
જિલ્લા-તાલુકા ભાજપના અગ્રણીઓ, ટેકેદારો અને સમર્થકો ઉમટ્યાં
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
મહેસાણાતાલુકા નીઘરફોડ ચોરીનો આરોપી અમદાવાદથી ઝડપાયો
SOGએ વિશાલા બરફની ફેક્ટરી પાસેથી પકડ્યો કડી પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં પણ આરોપી ફરાર હતો
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
માહીમાં દબાણદારોએ જાતે જ ગૌચરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી
મહિલા સદસ્યની રજુઆત થી દબાણકારોમાં ફફડાટ
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
ભાભર-દિયોદર હાઇવે પર અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત
માલવાહક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
ગાંધીનગરમાં ફાસ્ટફૂડની દુકાનમાંથી અખાદ્ય મંચુરિયન,બટર અને નૂડલ્સનો 10કિલો જથ્થોપકડાયો
મ્યુનિ. એસ્ટેટ વિભાગની કામગારી સામે ફરિયાદો ઉઠતાં કમિશનર ખુદ ચેકિંગમાં નીકળ્યા
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
હમાસ દ્વારા અપāત માસૂમ બાળકોની મુક્તિ માટે વડોદરામાં ફ્રેન્ડઝ ઓફ ઈઝરાયેલની પ્રાર્થના
સંતો, પૂર્વ મેયર સહિતના મહાનુભાવો પ્રાર્થનાસભામાં હાજર રહ્યા
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
છોટાઉદેપુરના ગંગાવાડામાં કૂવામાં પડેલી માદા દીપડીનું રેસ્ક્યુ કરાયું
ગ્રામજનોમાં ભારે ભય ની લાગણી પ્રસરી ગઇ હતી
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પેલેસ્ટાઇનના રાજદૂતને મળી ટેકો જાહેર કર્યો
મણિશંકર ઐયર, કે સી ત્યાગી, દાનિશ અલીએ મુલાકાત કરી
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
કોંગ્રેસ સત્તા પર આવશે તો વોટબેન્ક માટે ‘તુષ્ટીકરણ’નું રાજકારણ રમશેઃ અમિત શાહ
છત્તીસગઢમાં એક રેલીને સંબોધતાં ગૃહમંત્રીના કોંગ્રેસ પર પ્રહારો
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
વડાપ્રધાન મોદીને મણિપુર કરતાં ઇઝરાયેલની વધુ ચિંતા છેઃ રાહુલ
મિઝોરમની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતાએ ટીકા કરી
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
મહુઆ મોઈત્રા પર હવે લોકસભાની લોગ-ઈન ડિટેઈલ્સ લીક કરવાનો આરોપ
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ બીજો પત્ર લખીને તૃણમૂલ સાંસદ સામે તપાસ કરવાની માંગ કરી
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
ઘાયલ પ્રણોય ડેનમાર્ક અને ફ્રેન્ચ ઓપનમાંથી ખસી ગયો
પીઠની ઇજાથી પરેશાન પ્રણોય આગામી બે થી ત્રણ સપ્તાહ સુધી બેડમિન્ટનથી દૂર રહેશે
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
આજે નેધરલેન્ડ્સ સામે દ. આફ્રિકા મજબૂત દાવેદાર
ધરમશાલામાં સાઉથ આફ્રિકા પાસેથી રનના વરસાદની અપેક્ષા, બપોરે 2.00થી પ્રારંભ
2 min |
October 17, 2023
Madhya Gujarat Samay
રાયપુર-ખાડિયાની પોળના 150 વર્ષ જૂનાં મકાનના ડિમોલિશનની AMCની કાર્યવાહી પર HCની મનાઇ
આદેશ: AMCને હાઇકોર્ટે નોટિસ પાઠવી આગામી સુનાવણી સુધી કોઇ પ્રકારની કાર્યવાહી નહીં કરવા જણાવ્યું તંત્રે અરજદારને માત્ર મૌખિક સૂચના આપી કે તમારું બાંધકામ તોડી પડાશે
1 min |
October 17, 2023
Madhya Gujarat Samay
ગુજરાતને 25 વર્ષ સુધી ₹2.57 પ્રતિ યુનિટના દરે 700 MW વીજળી મળશે
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં GUVNLના SECI સાથે એગ્રીમેન્ટ
1 min |