Versuchen GOLD - Frei

Health

Life Care

Life Care

આયુર્વેદિક અને ઘરેલું ઉપાય સાંધા અને ગોઠણના દુ:ખાવા

સાંધા એટલે કે જોઇન્ટ એ શરીરનો એવો ભાગ છે, જ્યાં બે અથવા બે થી વધારે હાડકાઓ ભેગાં થતા હોય છે જેમકે, ગોઠણ, કમર, ગરદન, ખલા વગેરે.

1 min  |

February 10, 2021
Life Care

Life Care

અધૂરા માસે જન્મેલા જોડિયા બાળકોને પ૧દિવસની સઘન સારવાર બાદ મળ્યું નવજીવન

શ્રમિક પરિવારના દિવ્યા બાળકોની સારવાર માટે બાળ સખા યોજના અંતર્ગત સહાય મળી, બાકીનું બિલ તબીબે માફ કર્યું

1 min  |

January 25, 2021
Life Care

Life Care

હસ્ત કલા પર્વના યુવા ઉદ્યમીઓને પ્રોત્સાહન પૂરું પાડતી રાજયસરકારસ્ટાર્ટ અપ સેલના સંયુકત ઉદ્યોગ કમિશનર શ્રી ડી.આર.પરમાર

દેશના વિકાસ માટે આત્મનિર્ભર થવાની બાબતમાં સ્ટાર્ટ અપ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.

1 min  |

January 25, 2021
Life Care

Life Care

કોવિક વેકસીન વિશિલ્ડના હજાર ડોક રાજકોટ ખાતે આવી પોંચ્યા

દરેક લોકોને વેક્સીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીના માર્ગદર્શનમાં સઘન અને સુચારુ આયોજન કરાયુ છે. - કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ

1 min  |

January 25, 2021
Life Care

Life Care

અનેક રહસ્યોને ઉજાગર કરતી મરણોત્તર તપાસ એટલે કે પોસ્ટ મોર્ટમનું પ્રથમ પગથિયું મૃત શરીરનું અવલોકન

એક વાર વર્ષો સુધી સરકારી દવાખાનામાં મૃત્તદેહોના મરણોત્તર તપાસની કામગીરી કરનારા એક મહિલા તબીબે કહ્યું હતું કે, અમારી પાસે લાવવામાં આવતા દરેક મૃતદેહને કંઇક કહેવું હોય છે. મૃત્યુના કારણોની લિપિ વાંચવાની અથવા મૃત્તદેહ જે કહેવા માંગે છે એ મૂક વાણીને સાંભળવાની કળા એટલે પોસ્ટ મોર્ટમ જેને ગુજરાતીમાં મરણોત્તર તબીબી તપાસ તરીકે ઓળખવામાં આવે છે.

1 min  |

January 25, 2021
Life Care

Life Care

ગુજરાત પોલીસનો હિસ્સો બનેલા બેલ્જયમ મલિનો શ્વાન પ્રથમ વખત પરેડ કરશે

દાહોદમાં ૨૬મી જાન્યુઆરીની પરેડમાં શ્વાનદળ દ્વારા વિવિધ કરતબો કરી કૌશલ્યનું પ્રદર્શન કરાશે

1 min  |

January 25, 2021
Life Care

Life Care

દાહોદમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં અશ્વદળની આગેવાની કરશે શૂન્ય નામક ઘોડો

૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે દાહોદમાં વિશિષ્ટ મહેમાનોનો એક સમુહ પણ દાહોદ આવી ગયો છે. આ મહેમાનો છે દૈવી પ્રાણી અશ્વો ! માઉન્ટેડ પોલીસના ૨પ જાતવાન અશ્વો પણ રાજ્ય કક્ષાની પરેડમાં ભાગ લેવાના છે. સાથે, ઘોડેસવારો પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરવાના છે.

1 min  |

January 25, 2021
Life Care

Life Care

માર્ગ અકસ્માતમાં ગરદનના મણકાનું અતિગંભીર ફેક્ટર ઉત્તરપ્રદેશથી અમદાવાદ સિવિલ સારવાર અર્થે આવ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન તબીબોએ શ્યામને સંપૂર્ણપણે પીડામૂક્ત કર્યો કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગમાં ૨૨૦થી વધારે અતિજટીલ સ્પાઇન સર્જરી હાથ ધરાઇ

1 min  |

January 25, 2021
Life Care

Life Care

મોઢેરાનું સૂર્યમંદિર દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો

આબેહૂબ શિલ્પ-સ્થાપત્ય અને ઊર્જાવાન ટિપ્પણી નૃત્યથી શોભિત ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં આકર્ષણનું કેન્દ્ર

1 min  |

January 25, 2021
Life Care

Life Care

મોસંબી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક

આયુર્વેદ પ્રમાણે વિચારીએ તો મોસંબી સ્વાદમાં મધુર, શીતળ, તાજગી, સ્કૂર્તિ અને બળ આપનાર રુચિકર્તા, પચવામાં થોડી ભારે, ભૂખ લગાડનાર હૃદયે માટે ઉત્તેજક, વીર્યવર્ધક, પુષ્ટિકર તથા રકતગોષ નાશક છે.

1 min  |

January 25, 2021
Life Care

Life Care

વિટામિન્સની ખામી

જાણીતા ફિઝિશિયન ડૉ. શેખ જણાવે છે કે આંખ ફરકવી, નસ ખેંચાવી કે હેડકી આવવી તેની પાછળ કોઈ માન્યતા કારણભૂત નથી આ બધા પાછળ વૈજ્ઞાનિક કારણો રહેલાં છે. વારંવાર આંખ ફરકતી હોય તો વિટામિન બી-૧૨ની ઉણપ હોઇ શકે. હેડકી આવવાની વાત ગેસ કે એસિડિટીથી શરૂ કરીને કિડની કે લિવરની સમસ્યાનો સંકેત આપે છે. હેડકી આવવા માટે ૧૦૦ કારણ જવાબદાર છે. નસ ખેંચાવા પાછળ, વિટામિન બી-૧૨ કે બી-૩ની ઉણપ પણ જવાબદાર છે.

1 min  |

January 25, 2021
Life Care

Life Care

વિટામીન એ આંખોને રોરાન કરે છે

વિટામીનના ખાદ્ય પદાર્થો દ્વારા કરી શકાય છે. યોગ્ય ડાયટ થી વિટામીન-એ ની ખામીને દુર કરી શકો છો.

1 min  |

January 25, 2021
Life Care

Life Care

આ વર્ષે ત્રણ નવી પ્રજાતિ જોવા મળી: શાહીન ફાલ્કન, બાર્ડ બટન ક્વઈલ, ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ હજારો કલોમીટરની ઉડાનભરી વઢવાણાના મહેમાન બન્યા

જાન્યુઆરી માસના અંતિમ ૫ખવાડિયામાં મોટી સંખ્યામાં વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષીઓ આગમનની પૂરી શક્યાતા ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એચ.ડી. રાઉલ

1 min  |

January 10, 2021
Life Care

Life Care

ગુજરાતમાં દ્વિતીય ક્રમની કામગીરી કરતો જી.જી.હોસ્પિટલનો ગાયનેક વિભાગ

જામનગરની જી.જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી જૂની હોસ્પિટલોમાંની એક છે અને સાથે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલોમાં પણ એક છે.

1 min  |

January 10, 2021
Life Care

Life Care

પક્ષીઓની વસ્તી ગણતરી એક જટિલ પ્રક્રિયા

પક્ષીઓની ગણના બેવડાય નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે

1 min  |

January 10, 2021
Life Care

Life Care

રણમાં મીઠી વિરડી GCRIના તબીબોએ દર્દીના જડબામાંથી દોઢ કિલોની જમ્બો ગાંઠ કાઢી

અફાટ રણમાં ભૂલા પડેલા એક તરસ્યા માણસને “રણમાં મીઠી વિરડી – An Oasis in the Deser” મળી આવે તો કેવું લાગે?

1 min  |

January 10, 2021
Life Care

Life Care

રોબોફેક્ટ-ગુજરાત 2.0 રાજ્યના ટેકનો-સ્કિલ્ડ યુવાઓને પ્રોત્સાહિત કરવા ગુજકોસ્ટ દ્વારા સાયન્સ, ટેકનોલોજી, એજીનિયરીંગ અને મેથેમેટિક્સનાં વિધાર્થીઓ માટે 'રોબોફેસ્ટ-ગુજરાત 2.૦' ની જાહેરાત

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા જનજાગૃતિ અને શિક્ષણ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે.

1 min  |

January 10, 2021
Life Care

Life Care

શરીરમાં કેલ્શિયમની ઉણપ ન આવવી જોઈએ

જ્યારે શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળે તો તેની ખામીના લીધે હાઈપો કેલ્શિયમ બી નામની બિમારી પણ થઈ શકે છે.

1 min  |

January 10, 2021
Life Care

Life Care

સયાજી હોસ્પિટલ એ કપરા કોરોના કાળમાં શાસ્ત્રક્રિયાની જરૂર વાળા દર્દીઓને કફોડી હાલતમાંથી ઉગાર્યા

સયાજી હોસ્પિટલ એ કપરા કોરોના કાળમાં શસ્ત્રક્રિયાની જરૂર વાળા દર્દીઓને કફોડી હાલતમાં થી ઉગાર્યા: સંકટ સમયે સલામત સજરીનો એકમાત્ર આધાર બની સરકારી હોસ્પિટલ: વિવિધ વિભાગોમાં ૩૬૦ થી વધુ કોવીડ પોઝિટિવ લોકોની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી... વિગત વર્ષમાં સયાજી નગ્નાલયના વિવિધ વિભાગોમાં 65,000 થી વધુ નાની મોટી સર્જરીઓ કરવામાં આવી...

1 min  |

January 10, 2021
Life Care

Life Care

શિયાળાની ઋતુમાં જો તમે તમારા ખાનપાન પર ધ્યાન આપશો તો પ્રસન્ન રહેશે તન અને મન

શિયાળામાં હેલ્દી આકારની જરૂરિયાત હોય છે, જે તમારા શરીરને ઉષ્મા સભા અને ઉર્જામય બનાવે છે.

1 min  |

January 10, 2021
Life Care

Life Care

હળદરવાળા નવશેકા ગરમ પાણીના અનેક ફાયદા

શીયાળાની ઋતુમાં લોકો તંદુરસ્ત અને ફીટ રહેવા માટે સવારે ઉઠતાની સાથે જ ગરમ પાણીમાં લીંબુ અને મધ નાંખીને પીતા હોય છે, પરંતુ તેમાં જો થોડીક હળદર મેળવીને પીવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે.

1 min  |

January 10, 2021
Life Care

Life Care

તડકો અને વરાળની ભાઈબંધીથી હેલ્થને સુધારો

વિન્ટર કેર

1 min  |

December 25, 2020
Life Care

Life Care

પ્રથમ શૈક્ષણિક સત્રની બેચનો વિડીયો કોન્ફરન્સથી E-પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી રૂપાણી

AIIMS જેવી ખ્યાતિપ્રાય મેડીકલ એજ્યુકેશના ઈન્સ્ટીટયુટ રાયના હેલ્થકેર સેકટરમાં નવા પ્રાણ ફૂંકશે

1 min  |

December 25, 2020
Life Care

Life Care

મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી....મ્યુકોરમાઇકોસીસ ચેપી રોગ નથી....

ડાયાબિટીસ, કિડની કે કેન્સરની લગતી બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસનું પ્રમાણ વધુ જોવા મળે છે.

1 min  |

December 25, 2020
Life Care

Life Care

યુનિસેફ-ગુજરાત અને માહિતી ખાતા દ્વારા સંયુક્તપણે યોજાયો પ્રતિષ્ઠિત

કોવિઝ-19ના રસીકરણ જનજાગૃતિ સંદર્ભે લગભગ 18થી વધુ ફએમ રેડિડ્યો જોકીઝ સાથે યુનિસેફના આરોગ્ય અધિકારી, માહિતી ખાતાના નિયામકશ્રી અને સ્ટેટ ઈમ્યુનીકેશન ઓફિસર, ગુજરાત સરકારે સાધ્યો સંવાદ

1 min  |

December 25, 2020
Life Care

Life Care

શિયાળાની ઋતુમાં પેટને સંભાળો

ટીપ્સ

1 min  |

December 25, 2020
Life Care

Life Care

બાગાયતી ખેતીનું યુનિક ગામ મહીસાગર જિલ્લાનું મગનપુરા

મહીસાગર જિલ્લાના મગનપુરા ગામના ખેડૂતો બાગાયતી પાકોની ખેતી ઉદાહરણરુપ સામૂહિક નિર્ણય પદ્ધતિની ખેતી અપનાવી પ્રેરાણા સ્ત્રોત બન્યા મગનપુરા ગામના પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી ખેતી કરી આત્મનિર્ભરતા તરફ અગ્રેસર બન્યા

1 min  |

December 25, 2020
Life Care

Life Care

શિયાળામાં પ્રદૂષણથી આંખોમાં બળતરા થવાની સમસ્યા

સેલ્ફ કેર

1 min  |

December 25, 2020
Life Care

Life Care

સગર્ભાની અત્યંત જોખમી પ્રભૂતિ ળતાપૂર્વક કરતા સિવિલ ક્ષેમ્પિટલના તબીબો

બાળકનો વિકાસગર્ભાશયમાં નક્કપરંતુ પેટના ભાગમાં થયો હતો

1 min  |

December 25, 2020
Life Care

Life Care

સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ઓકિસજનની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ જામનગરની

કોરોનાના દર્દીઓને સૌથી વધુ શ્વસન તંત્ર-ફેફસામાં ક્ષતિ થતી હોય છે. આવા દર્દીઓના ઇલાજ માટેની ઓકિસજન અને વેન્ટીલેટરની સુવ્યવસ્થિત આયોજનબધ્ધ વ્યવસ્થા ટૂંકાગાળામાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ દ્વારા ઉપલબ્ધ કરાવાઇ છે.

1 min  |

December 25, 2020