Versuchen GOLD - Frei

Health

Life Care

Life Care

ક્લીન ઇન્ડિયા - ૨૦૨૧

એતિહાસિક સ્મારકો તથા તેના પરિસરને સ્વચ્છ રાખીને દેશ અને સમાજના નિર્માણમાં સહયોગ આપીએ : જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ધર્મરાજીવાયેલા

1 min  |

October 25, 2021
Life Care

Life Care

કુદરત તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી...!!!

જંગલનો રાજા સિંહ કહેવાય પણ અહીંના જંગલોમાં દીપડાનું રાજ્ય છે. તેની સાથે લોંકડી, ઝરખ, કીડી ખાઉં, રીંછ, નીલગાય જેવા વન્ય જીવો અહીં વસે છે.

1 min  |

October 25, 2021
Life Care

Life Care

અ6ગદાનમાં મળેલા લિવરથી નવજીવન પ્રાપ્ત

PMJAY કાર્ડ અને પ્રધાનમંત્રી રાહતફંડની મદના ધોધથી મનિષાબેનને નવજીવન પ્રાપ્ત

1 min  |

October 25, 2021
Life Care

Life Care

ABCD સફરજન સ્વાસ્થ્યની

શરીરમાં તત્વોની ઉણપને પહોંચી વળવા માટે સફરજના ખાવું ફાયદાકારક છે. તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ તત્વો વાહ ચેપને દૂર કરીને શરીરને રોગોથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

1 min  |

October 25, 2021
Life Care

Life Care

નવરાત્રિ વિશે સોની સબના કલાકારો શું માને છે

એન્ટરટઈન્મેન્ટ

1 min  |

October 10, 2021
Life Care

Life Care

બાળ ક્ષારવાર વિભાગની ઉમદાક્ષાવાર

સરકારી હોસ્પિટલઃઉત્તમ સેવા.. ગોત્રી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં આવ્યો જાણે કે આનંદનો અવસર ગંભીર હાલતમાં લાવવામાં આવેલા અને એક સાથે જન્મેલા ત્રણ બાળકોને સાજી અને સ્વસ્થ કરી વિદાય આપી ત્યારે સર્જાયા ભાવસભર દ્રશ્યો.…

1 min  |

October 10, 2021
Life Care

Life Care

હેલ્થગીરી એવોર્ડ ૨૦૨૧

કોવિડ-૧૯ માં નિસ્વાર્થ સેવાભાવનાથી કર્તવ્યરત રહેલા ગુજરાત કેડરના વરિષ્ઠ આઇ.એ.એસ. સ્વ. શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રાને એકમાત્ર Unsung Hero તરીકેનું મરણોત્તર સન્માન

1 min  |

October 10, 2021
Life Care

Life Care

આવા ખોરાક ફ્રીઝમાં ન રાખવા જોઈએ

અમુક ફળ અને શાકભાજી એવા છે જેને રેફ્રિજરેટરની જરૂર હોય છે અને જો તેને ફ્રીઝમાં ન રાખવામાં આવે તો તેનાં સ્વાદમાં થોડું પરિવર્તન આવે છે. અન્યથા, મોટાભાગના ખાદ્ય ઉત્પાદનોને ફ્રિજને બદલે બહાર ઠંડી જગ્યાએ પણ રાખી શકાય છે.

1 min  |

October 10, 2021
Life Care

Life Care

2જી ઓકટોબર વન્ય જીવ સપ્તાહ

વિશાલે જગ વિસ્તારે નથી એકલો માનવી: 2જી ઓકટોબરથી ઉજવાશે વન્યજીવ સપ્તાહ ભારતમાં અને ગુજરાતમાં ભૌગોલિક અને વાતાવરણની વિવિધતાને લીધે વન્ય જીવ સૃષ્ટિની વ્યાપક વિવિધતા જોવા મળે છે જ આ વારસાના રક્ષણમાં સક્રિય લોકસહયોગ જરૂરી

1 min  |

October 10, 2021
Life Care

Life Care

સંધિવા આવા ખોરાકથી દુર રહો અને સ્વસ્થ રહો

સંધિવા અથવા આર્થરિટિસએ સાંધાના દુખાવા અને સાંધામાં સોજા થાય તેવો રોગ છે. અને આ રોગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, મહત્ત્વની વાત એ છે કે આ રોગ ખોટી જીવનશૈલી, ખાનપાન,રહેણી કહેણી વગેરેના કારણે આ સમસ્યા સતત વધી રહી છે.

1 min  |

October 10, 2021
Life Care

Life Care

તંદુરસ્ત જીવનશૈલી અપનાવો

આનુવાંશિક રોગો જેવા જોખમી પરિબળોને દૂર કરી શકતા નથી, હૃદયરોગ, સ્ટ્રોક, કેન્સર અને અન્ય જોખમી પરિબળોને નિયંત્રિત કરી શકો છો.

1 min  |

October 10, 2021
Life Care

Life Care

'અંગદાન..મહાદાન..જીવનદાન'ને વધુ એક વાર સાર્થક કરતી ઘટના

ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યકિતઓના જીવનમાં ઉજાસ ફેલાવ્યો યોગશિક્ષણથી લોકોને તંદુરસ્તીના પાઠ ભણાવનાર સ્વ.રંજનબેન અંગદાન થકી મૃત્યુ પછી પણ ઉપયોગી બન્યાં ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતમાંથી બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગાનની છઠ્ઠી ઘટના લીવરદાનથી સુરતના એક ઉધોગપતિ-સમાજસેવકને નવજીવન મળ્યું

1 min  |

October 10, 2021
Life Care

Life Care

મલ્ટી મોડેલ કનેક્ટિવીટી પોર્ટસ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પ્રયોગની તત્પરતા.

જ્યોર્જિયાના એમ્બેસેડરે ગુજરાત સાથે ખાસ કરીને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ, પોર્ટસ, ફાર્માસ્યુટિકલ સેકટરમાં સહભાગીતા માટે ઉત્સુકતા દર્શાવી હતી.

1 min  |

September 25, 2021
Life Care

Life Care

વધતી વયે પણ મગજને તરોતાજા રાખી શકાય!

ઉંમર વધવાની સાથે મગજમાં પણ અનેક પરિવર્તનો આવે છે. પરિણામે વૃદ્ધોને નબળા વિઝનથી માંડીને સાંભળવાની શકિત મંદ પડવા જેવી સમસ્યાઓ થાય છે.

1 min  |

September 25, 2021
Life Care

Life Care

પોરબંદર જિલ્લાની ૧૮૫ શાળાઓમાં

તાજા શાકભાજી, ફળફળાદી, મધ્યાહન ભોજન યોજનામાં ઉપયોગમાં લેવાઇ રહ્યા છે

1 min  |

September 25, 2021
Life Care

Life Care

૧૧ વર્ષથી વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરા

"મારે કલેક્ટર બનવુ છે"...અને કલોરા એક દિવસ માટે કલેક્ટર બની... 11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ક્લોરાની અદય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પૂર્ણ કરી- વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ...

1 min  |

September 25, 2021
Life Care

Life Care

સ્ટ્રેસ ઘટાડતા સુપર ફૂડ

માનસિક તણાવમાંથી બચવા માટે લાઇફસ્ટાઇલમાં બદલાવ કરવો ખુબ જ આવશ્યક છે.

1 min  |

September 25, 2021
Life Care

Life Care

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એગ્રી. એન્જી. અભ્યાસક્રમમા ઉજજવળ તકો

“A” અને“AB” ગ્રુપના વિધાર્થીઓ માટે બી.ટેક.(એગ્રી.એન્જી.) અભ્યાસક્રમ

1 min  |

September 25, 2021
Life Care

Life Care

બાળસખા યોજના

પોરબંદના અડવાણા ગામની વેસ્ટ સિન્ડ્રોમ બિમારીથી પીડિત બાળકીને વિનામૂલ્ય સારવાર આપવામાં આવી

1 min  |

September 25, 2021
Life Care

Life Care

તબીબી શિક્ષણ સંસ્થામાં આવી અદ્યતન કોમ્યુટર લેબ ગુજરાતમાં ક્યાંય નથી અને દેશમાં જૂજ...

લેબની મદદ થી વિદ્યાર્થીઓ ઓનલાઇન નેશનલ કે ઇન્ટરનેશનલ સેમિનાર,વર્કશોપ ઈત્યાદિમાં જોડાઈ શકશે

1 min  |

September 25, 2021
Life Care

Life Care

કબજિયાત લાઇફટાઇલને લગતો પ્રોબ્લેમ

ભારતીયોમાં એક વર્ગ કબજિયાતના ઉપાય સ્વરૂપે ઘરગથ્થુ ઉપચાર પસંદ કરે છે. એમાંથી અડધા લોકો ક્યારેક ડોક્ટર પાસે પણ જઇ આવતા હોય છે.

1 min  |

September 25, 2021
Life Care

Life Care

ડ્રોનથી ખેતરમાં દવા છંટકાવનું ખેડુતોને માર્ગદર્શન

કૃષિ વિજ્ઞાનિકો દ્વારા ખેતીમાં વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછી મહેનતે સારી આવક

1 min  |

September 25, 2021
Life Care

Life Care

અંગદાન - જીવનદાન

સુરતમાંથી હદયદાનની ૩૬ની ઘટના

1 min  |

September 25, 2021
Life Care

Life Care

દાહોદનાં આદિવાસી છાત્રો હવે શીખો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં પાઠ

જાણીતી કોમ્યુટર કંપની ઇંટેલ દ્વારા જિલ્લાની પાંચ શાળાઓની પસંદગી કરાઇ, છત્રો અને શિક્ષકોને આપશે તાલીમ

1 min  |

September 10, 2021
Life Care

Life Care

વિજયભાઈ રૂપાણીએ ગુરુજનો પ્રત્યેનું ઋણ અદા કર્યું

શિક્ષક દિવસ અવસરે શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો.

1 min  |

September 10, 2021
Life Care

Life Care

૧૯ વર્ષની વયે પાઈલોટ બનનાર ઓલપાનીકિશાન દીકરી

અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને સૌથી નાની વયે પાઈલોટ બનનાર મૈત્રી પટેલને વિજયભાઈ રૂપાણીએ શુભેચ્છાઓ પાઠવી

1 min  |

September 10, 2021
Life Care

Life Care

રાજ્યમાં ડ્રેગન ફ્રુટની ખેતી વધી રહી છે

વડોદરા જિલ્લામાં ધીમા વેગે પરંતુ મકકમ ડગલે આકર્ષક સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર કમલમ ફળની ખેતી વધી રહી છે

1 min  |

September 10, 2021
Life Care

Life Care

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી

જન્મથી મૃત્યુ સુધી ઉપયોગમાં આવતું નાળિયેરી કલ્પવૃક્ષ સમાન છે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એડ. પી.પટેલ એ.આઇ.સી.આર.પી., અસ્પી બાગાયત-વ-વનીય મહાવિધાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના સંયુકત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એડ. પી.પટેલે વિશ્વ નાળિયેરી દિવસે કલ્પવૃક્ષને પૂજન કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

1 min  |

September 10, 2021
Life Care

Life Care

ગાડી બુલા રહી હૈ!

સને ૧૯૭૧મા રૂપેરી પરદે તત્કાલીન જ્યુબિલી સ્ટાર રાજેન્દ્રકુમાર ની ફિલ્મ 'આપ આયે બહાર આઈ'મા આ ટ્રેન, વઘઇનુ રેલવે સ્ટેશન, કિલાદ, અને વઘઇ નગર, સો મિલ અને ટીમ્બર ડેપોના દ્રશ્યો કચકડે પણ કંડારાયા છે.

1 min  |

September 10, 2021
Life Care

Life Care

ડેન્ગયુ-ચીકનગુનિયાથી બચવાના અસરકારક ઉપાયો

ડેગ્યુથી બચવા લોકજાગૃતિ જરૂરી છે. લોકો ઉક્ત ઉપાયો યોજીને મેલેરિયા જેવા રોગથી બચી શકે છે.

1 min  |

September 10, 2021