SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 27 March 2020Add to Favorites

SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 27 March 2020Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie SAMBHAAV-METRO News zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren SAMBHAAV-METRO News

Geschenk SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

27 March -2020: ( 8 pages Edition ) Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business marker news.

ભીલવાડામાં કોરોનાથી મૃત્યુ પામેલા શખ્સના પરિવારના બે સભ્ય પોઝિટિવ દેશમાં ૭૨૪ કેસ

રાજસ્થાનમાં અન્ય રાજ્યોમાંથી આવતી વ્યક્તિઓના લીધે કોરોનાના કેસ વધ્યા

ભીલવાડામાં કોરોનાથી મૃત્યુ પામેલા શખ્સના પરિવારના બે સભ્ય પોઝિટિવ દેશમાં ૭૨૪ કેસ

1 min

ફેનને પડતી તકલીફોથી દુઃખ થાય છેઃ પૂજા હેગડે

નવા વર્ષે પૂજા હેગડે એ એક સંકલ્પ કર્યો હતો. તે કહે છે કે હું આ વર્ષે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં બેલેન્સ જાળવીશ.

ફેનને પડતી તકલીફોથી દુઃખ થાય છેઃ પૂજા હેગડે

1 min

સ્પેન-ઈટાલીની હાલત સૌથી ખરાબ : ૨૪ કલાકમાં ૧૪૦૦થી વધુનાં મોત

ડોક્ટર અને નર્સોએ કહ્યું : અમે થાકી-હારીને વિખેરાઈ રહ્યાં છીએ

સ્પેન-ઈટાલીની હાલત સૌથી ખરાબ : ૨૪ કલાકમાં ૧૪૦૦થી વધુનાં મોત

1 min

પે ગેપ મુદ્દે વિચારતી નથી કાજોલ

તાજેતરમાં પતિ અજય દેવગણ સાથે 'તાન્હાજી'માં અભિનય કરનારી ટેલેન્ટેડ અભિનેત્રી કાજોલે એક ઇન્ટરવ્યુમાં તેને પૂછવામાં હતું કે તે ઇન્ડસ્ટ્રીમાં પે ગેપ એટલે કે હીરો અને હીરોઇનને મળનારી ફીના ભેદભાવ અંગે શું વિચારે છે.

પે ગેપ મુદ્દે વિચારતી નથી કાજોલ

1 min

રેપો રેટમાં ૦.૭૫ ટકાનો ઘટાડોઃ ટર્મ લોનના EMIમાં ત્રણ મહિનાની છૂટ

કોરોનાના કેર વચ્ચે RBIની મોટી રાહત તમામ લોનના ઈએમઆઈ ઘટશે

રેપો રેટમાં ૦.૭૫ ટકાનો ઘટાડોઃ ટર્મ લોનના EMIમાં ત્રણ મહિનાની છૂટ

1 min

કોરોનાને પગલે ૧૦૮ની દોડધામ ૧૦ દિવસમાં ૩૦૦૦ કોલ મળ્યા

કોરાનાના કારણે થયેલા લોકડાઉનને પગલે શહેરમાં ૧૦૮ એમ્બુલન્સની દોડધામમાં અત્યંત વધારો થયો છે.

કોરોનાને પગલે ૧૦૮ની દોડધામ ૧૦ દિવસમાં ૩૦૦૦ કોલ મળ્યા

1 min

શહેરમાં સર્જાઈ કચરાની સમસ્યાઃ ડોર ટુ ડોરની કામગીરી ખોરવાઈ

લોકડાઉનના પગલે અનેક વિસ્તારમાં કચરાગાડીને અંદર આવવા પર પ્રતિબંધ મુકાયોઃ ગોધરાના શ્રમિક વર્ગની હિજરતથી પણ કચરો ઉપાડવાની કામગીરી ખોરવાઈ જોકે હાલ કિચન વેસ્ટ, સી એન્ડ ડી દુકાનોનો કચરો ઠલવાતો ન હોઈ તંત્રને રાહત સોસાયટી, ફ્લેટના રહીશો રસ્તા પર કચરાના થેલા ફેંકી રહ્યા છે

શહેરમાં સર્જાઈ કચરાની સમસ્યાઃ ડોર ટુ ડોરની કામગીરી ખોરવાઈ

1 min

કોરોનાના સામેનો જંગ દેશવાસીઓના સાથથી જ જીતાશે

આગામી ત્રણ અઠવાડિયાં સુધી ઘરે રહીને એક પ્રકારની તપસ્યા કરવી પડશે. ભલે તે કેટલું પણ મુશ્કેલ હોય, આ સમયને શાંતિથી પસાર કરવો જ પડશે. કારણ કે દેશના લોકોના અસ્તિત્વનો પ્રશ્ન છે

કોરોનાના સામેનો જંગ દેશવાસીઓના સાથથી જ જીતાશે

1 min

ગરીબ-નિરાધારોને મદદના મેસેજ કે ઈ-મેઈલ આવે તો સાવચેત રહો

લોકોને મદદના બહાને જાળમાં ફસાવી બેન્ક એકાઉન્ટ ખાલી કરવા સાયબર ગઠિયાઓ સક્રિય

ગરીબ-નિરાધારોને મદદના મેસેજ કે ઈ-મેઈલ આવે તો સાવચેત રહો

1 min

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સ્થગિત થયેલી શ્રેણીના પોઇન્ટ અંગે આઇસીસી ચર્ચા કરશે

છેલ્લાં કેટલાંક સપ્તાહથી કોરોના વાઇરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છવાયેલો છે. કોરોનાના વધી રહેલા ફેલાવાને જોતાં દુનિયાભરમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. હાલ સમગ્ર ભારત પણ લોકડાઉનનો સામનો કરી રહ્યું છે. આથી તમામ રમતોની ઇવેન્ટ કાં તો રદ કરી દેવામાં આવી છે અથવા તો સ્થગિત કરી દેવામાં આવી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સ્થગિત થયેલી શ્રેણીના પોઇન્ટ અંગે આઇસીસી ચર્ચા કરશે

1 min

૧૯૫ દેશમાં કોરોલાતો કેરઃ ૨૪,૦૮૭ લોકોનાં મોતથી હાહાકાર બ્રિટનમાં એક જ દિવસમાં ૧૧૫નાં મોત અમેરિકાએ નિવૃત્ત હેલ્થ વર્કર્સ તહેનાત કર્યા

વેટિકન સિટીમાં પોપનો નજીકનો કર્મચારી કોરોનાગ્રસ્તઃ પોપ ફ્રાન્સિસ એકાંતવાસમાં દુનિયાભરમાં હાલા પ.૩૨ લાખથી પણ વધુ લોકોને ઘાતક કોરોનાનો ચેપ.

૧૯૫ દેશમાં કોરોલાતો કેરઃ ૨૪,૦૮૭ લોકોનાં મોતથી હાહાકાર  બ્રિટનમાં એક જ દિવસમાં ૧૧૫નાં મોત અમેરિકાએ નિવૃત્ત હેલ્થ વર્કર્સ તહેનાત કર્યા

1 min

ઓલિમ્પિક સ્થગિત થવાથી ર૭ અબજ ડોલરનો ખર્ચ વધી જશે: આયોજક

કોરોના વાઇરસના કારણે ટોકિયો ઓલિમ્પિક-૨૦૨૦ આગામી વર્ષ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

ઓલિમ્પિક સ્થગિત થવાથી ર૭ અબજ ડોલરનો ખર્ચ વધી જશે: આયોજક

1 min

Lesen Sie alle Geschichten von SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News Newspaper Description:

VerlagSAMBHAAV MEDIA LIMITED

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen