Uttar Gujarat Samay - May 08, 2024Add to Favorites

Uttar Gujarat Samay - May 08, 2024Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Uttar Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Uttar Gujarat Samay

Geschenk Uttar Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

May 08, 2024

આણંદ બેઠક પર મતદાનમાં મહિલાઓની ઉદાસીનતા

સતત પાંચમી ચૂંટણીમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓનું મતદાન 6થી 8 ટકા ઓછું

આણંદ બેઠક પર મતદાનમાં મહિલાઓની ઉદાસીનતા

1 min

ગાંધીનગર લોકસભાની સાણંદ બેઠકનું 64.76 ટકા મતદાન

સવારે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો : બપોર બાદ મતદાન ઘટ્યું

ગાંધીનગર લોકસભાની સાણંદ બેઠકનું 64.76 ટકા મતદાન

1 min

રાજકોટમાં કમિટેડ વોટિંગથી ઉત્તેજનાઃ રૂપાલા કે ધાનાણીમાંથી કોનું પલડું ભારે? રાજકીય ચર્ચા

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપનો કમિટેડ મતદારો પર આધાર કન્ફ્યુઝડ મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું

રાજકોટમાં કમિટેડ વોટિંગથી ઉત્તેજનાઃ રૂપાલા કે ધાનાણીમાંથી કોનું પલડું ભારે? રાજકીય ચર્ચા

2 mins

કાશ્મીરમાં લશ્કરના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ ઠાર

લશ્કરના કમાન્ડર બાસિત પર 10 લાખનું ઈનામ હતું

કાશ્મીરમાં લશ્કરના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ ઠાર

1 min

બંગાળમાં 25,753 શિક્ષકોની નિમણૂક રદ કરવાના હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે

CBIને તપાસ ચાલુ રાખવાની સુપ્રીમની મંજૂરી વધુ સુનાવણી 16 જુલાઇએ

બંગાળમાં 25,753 શિક્ષકોની નિમણૂક રદ કરવાના હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે

1 min

ત્રણ અપક્ષોએ ટેકો પાછો ખેંચી લેતાં હરિયાણાની ભાજપ સરકાર લઘુમતીમાં

સરકારના રાજીનામા અને રાષ્ટ્રપતિ શાસનની કોંગ્રેસે માગ કરી

ત્રણ અપક્ષોએ ટેકો પાછો ખેંચી લેતાં હરિયાણાની ભાજપ સરકાર લઘુમતીમાં

1 min

મત ગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી

સુરક્ષાનું નિરીક્ષણ કરી એ.આર.ઓ.સહિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

મત ગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી

1 min

કેનેડાના હાઈ-વે પર છ વાહનો વચ્ચેનાં અકસ્માતમાં ભારતીય દંપતી, પૌત્રનું મોત

પોલીસ લૂંટારાનો પીછો કરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો દંપતિ ભારતથી કેનેડાની મુલાકાતે ગયું હતું

કેનેડાના હાઈ-વે પર છ વાહનો વચ્ચેનાં અકસ્માતમાં ભારતીય દંપતી, પૌત્રનું મોત

1 min

ચીને ચંદ્રનું રિસર્ચ મિશન ચાંગ E-6 લોન્ચ કર્યું

ચંદ્રની સપાટી પરની ધૂળ અને ખડકોના નમૂના પૃથ્વી પર લાવવાની યોજના

ચીને ચંદ્રનું રિસર્ચ મિશન ચાંગ E-6 લોન્ચ કર્યું

1 min

બ્રિટનની સ્થાનિક ચૂંટણીઓમાં PM સુનકના પક્ષનો અત્યંત નબળો દેખાવ

વિરોધ પક્ષ લેબર પાર્ટીએ નોંધપાત્ર વિજય હાંસલ કરતાં સુનકના નેતૃત્વ સામે સવાલ ચાલુ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પાર્ટીને નુકસાનનો ભય

બ્રિટનની સ્થાનિક ચૂંટણીઓમાં PM સુનકના પક્ષનો અત્યંત નબળો દેખાવ

1 min

ઉમેદવારોને સમયસર ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ આપવા રાજ્યોને ચૂંટણી પંચે તાકીદ કરી

ઝડપથી સર્ટિફિકેટ ન મળતું હોવાની ફરિયાદે પછી ECની એડવાઇઝરી

ઉમેદવારોને સમયસર ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ આપવા રાજ્યોને ચૂંટણી પંચે તાકીદ કરી

1 min

શું વડાપ્રધાન મોદી અનામતની 50 ટકા મર્યાદા દૂર કરશે?: રાહુલ ગાંધી

વડાપ્રધાને ગરીબોની મદદને બદલે માત્ર પોતાના ધનિક મિત્રોને લાભ કરાવ્યોઃ પ્રિયંકા

શું વડાપ્રધાન મોદી અનામતની 50 ટકા મર્યાદા દૂર કરશે?: રાહુલ ગાંધી

1 min

ઉદ્ધવ નકલી શિવસેના પ્રમુખ ઠાકરેનો વારસો શિંદે પાસેઃ શાહ

સાવરકરનું નામ લેતાં શરમ આવે તે સેના પ્રમુખ ન હોઇ શકેઃ ગૃહમંત્રી

ઉદ્ધવ નકલી શિવસેના પ્રમુખ ઠાકરેનો વારસો શિંદે પાસેઃ શાહ

1 min

છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવારનો ધમકીભરી ભાષાનો વીડિયો વાયરલ

કંઈપણ હોય ફિકર કરવાની નહીં આપણે બેઠા જ છેનો વાણીવિલાસ

છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવારનો ધમકીભરી ભાષાનો વીડિયો વાયરલ

1 min

મહીસાગર જિ.ના હોમગાર્ડ કમાન્ડન્ટ યુનિફોર્મ સાથે ભાજપની સભામાં દેખાયા

રાજ્યના શિક્ષણમંત્રીની સભાની ઘટના, અહેવાલ ઉપર મોકલાયો

મહીસાગર જિ.ના હોમગાર્ડ કમાન્ડન્ટ યુનિફોર્મ સાથે ભાજપની સભામાં દેખાયા

1 min

ચૈતર વસાવાએ સહયોગ માગ્યો નથી એટલે ભરૂચમાંપ્રચાર નહીં કરું: મુમતાઝ

નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહેલા મુમતાઝ પટેલનું સુરતમાં નિવેદન

ચૈતર વસાવાએ સહયોગ માગ્યો નથી એટલે ભરૂચમાંપ્રચાર નહીં કરું: મુમતાઝ

1 min

પ્લે ઓફની આશા જીવંત રાખવા ગુજરાત-બેંગલોરે જીતવું ફરજિયાત

આઇપીએલમાં આજે બેંગલોર તેના ઘરઆંગણે ગુજરાત ટાઇટન્સ સામે રમશે, સાંજે 7.30થી પ્રારંભ

પ્લે ઓફની આશા જીવંત રાખવા ગુજરાત-બેંગલોરે જીતવું ફરજિયાત

1 min

ICC રેન્કિંગઃ વન-ડે અને ટી20માં ભારત મોખરે, ટેસ્ટમાં ઓસી. નંબર વન

ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના 124 પોઈન્ટ્સ જ્યારે ભારતના 120 પોઈન્ટ્સ

ICC રેન્કિંગઃ વન-ડે અને ટી20માં ભારત મોખરે, ટેસ્ટમાં ઓસી. નંબર વન

1 min

ટારગેટ ચેઝ કરતી વખતે હાર્દિક અને વિરાટનું કોમ્બિનેશન શ્રેષ્ઠ રહેશેઃ શ્રીસંત

પૂર્વ ઓસી. ઓલ-રાઉન્ડર ટોમ મૂડીએ પણ હાર્દિક પંડયાનું સમર્થન કર્યું

ટારગેટ ચેઝ કરતી વખતે હાર્દિક અને વિરાટનું કોમ્બિનેશન શ્રેષ્ઠ રહેશેઃ શ્રીસંત

1 min

અમરેલીમાં લેઉવા પાટીદાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

ભાજપના ભરતભાઈ માટે આંતરિક વિખવાદ ચિંતાજનક, વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો સામનો કરવાનું કોંગ્રેસનાં જેનીબેન માટે અઘરું

અમરેલીમાં લેઉવા પાટીદાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

2 mins

ભરૂચમાં ચૈતરવસાવાની લોકપ્રિયતા અને ભાજપના બૂથ મેનેજમેન્ટ વચ્ચે સીધો જંગ

1957થી 1984 સુધી કોંગ્રેસ અને 1998થી ભાજપનો ગઢ બનેલી ભરૂચ લોક્સભા બેઠક પર આદિવાસી મતોનું પ્રભુત્વ

ભરૂચમાં ચૈતરવસાવાની લોકપ્રિયતા અને ભાજપના બૂથ મેનેજમેન્ટ વચ્ચે સીધો જંગ

2 mins

PM મોદી 10 વર્ષમાં લોકોને શું મળ્યું તે કહેવાને બદલે ભડકાઉ ભાષણ કરે છેઃ ખડગે

મોંઘવારી, બેરોજગારી જેવા મુખ્ય મુદ્દા અને પોતાના ચૂંટણી ઢંઢેરા અંગે ભાજપ વાત કરતો નથી નારી સુરક્ષાની મોટી વાતો કરતો ભાજપ મહિલા વિશે અશોભનીય ઉચ્ચારણો કરનારા રૂપાલાને સમર્થન આપે છે

PM મોદી 10 વર્ષમાં લોકોને શું મળ્યું તે કહેવાને બદલે ભડકાઉ ભાષણ કરે છેઃ ખડગે

1 min

બોરસદના વિરસદમાં ટ્રક ખરીદવાના બહાને ચાર શખ્સો ટ્રક લઈ ફરાર થઈ ગયા

આર્થિક તંગીને કારણે ટ્રક વેચવા કાઢી અને પૈસા તો ના મળ્યા અને ટ્રક પણ ગુમાવવી પડી

બોરસદના વિરસદમાં ટ્રક ખરીદવાના બહાને ચાર શખ્સો ટ્રક લઈ ફરાર થઈ ગયા

1 min

કપડવંજમાં સર્જાતા ટ્રાફિકથી જાનહાનિ થવાની ભીતિ

સવારે થી રાત્રે સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ યથાવત રાખો તેવી માંગ

કપડવંજમાં સર્જાતા ટ્રાફિકથી જાનહાનિ થવાની ભીતિ

2 mins

સરદાર પટેલ યુનિવર્સિટીના એમબીએના છાત્રને મહત્તમ ₹ 8 લાખનું પેકેજ મળ્યું

પોસ્ટ ગ્રેજ્યુએટ બિઝનેસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં પ્લેસમેન્ટમાં ૭૫ ટકાથી વધુ વિધાર્થીઓનું પ્લેસમેન્ટ થયું આંત્રપ્રિન્યોરશીપ ફંડામેન્ટલ્સનો ૧૪મીથી અને ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી રાઈટ્સના ૩૦મી મેથી કોર્સ શરૂ કરાશે

સરદાર પટેલ યુનિવર્સિટીના એમબીએના છાત્રને મહત્તમ ₹ 8 લાખનું પેકેજ મળ્યું

1 min

દિવ્યાંગ મતદારોને સુવિધાઓ આપવા ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર કટિબદ્ધ

દિવ્યાંગજનો માટે મતદાન સ્થળોએ વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે

દિવ્યાંગ મતદારોને સુવિધાઓ આપવા ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર કટિબદ્ધ

1 min

NDPSના કેસો માટે વધુ સ્પેશિયલ કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

નવી ખાસ કોર્ટ સંદર્ભે ઝડપથી જાહેરનામું પ્રસિદ્ધ કરવા સરકારને સૂચન

NDPSના કેસો માટે વધુ સ્પેશિયલ કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

1 min

એરપોર્ટ પર સ્કેનર, મેટલ ડિટેક્ટર ઠપ, મેન્યુઅલી ચેકિંગ કરવું પડ્યું

સવારે પાંચથી છ વાગ્યા દરમિયાન મુસાફરોની ભીડ વધતા લાંબી કતારો લાગી

એરપોર્ટ પર સ્કેનર, મેટલ ડિટેક્ટર ઠપ, મેન્યુઅલી ચેકિંગ કરવું પડ્યું

1 min

એચ ડી રેવન્ના અને પુત્ર પ્રજ્વલની સામે મહિલાના અપહરણનો કેસ નોંધાયો

પિતા-પુત્ર સામે વધુ બે FIR નોંધવામાં આવી

એચ ડી રેવન્ના અને પુત્ર પ્રજ્વલની સામે મહિલાના અપહરણનો કેસ નોંધાયો

1 min

સુપ્રીમ કોર્ટે જીએસટી એક્ટ હેઠળ નોટિસ-ધરપકડનો ડેટા માંગ્યો

લોકોની હેરાનગતિ નહીં થવા દઈએ. લોકોને ધમકી આપવામાં આવે છે

સુપ્રીમ કોર્ટે જીએસટી એક્ટ હેઠળ નોટિસ-ધરપકડનો ડેટા માંગ્યો

1 min

Lesen Sie alle Geschichten von Uttar Gujarat Samay

Uttar Gujarat Samay Newspaper Description:

VerlagNavgujarat Samay

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Mehsana, Modasa, Palanpur, Himmatnagar from uttar and north gujarat...

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen