SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 18 March 2020Add to Favorites

SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 18 March 2020Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie SAMBHAAV-METRO News zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren SAMBHAAV-METRO News

Geschenk SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

18 March -2020: Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business marker news.

ઈમરાન ખાને કહ્યું, ગભરાતા નહીં લોકોએ કહ્યું સાહેબ ડરાવો નહીં

પાકિસ્તાનની હાલત ખરાબઃ મોટા ભાગની હોસ્પિટલોમાં સેનિટાઈઝેશનની પણ વ્યવસ્થા નહીં

ઈમરાન ખાને કહ્યું, ગભરાતા નહીં લોકોએ કહ્યું સાહેબ ડરાવો નહીં

1 min

પશ્ચિમ ઝોનની ઝોનલ ઓફિસમાં કોરોનાના ખોફ વચ્ચે તંત્ર બેદરકાર

સ્કૂલબોર્ડની ઓફિસમાં પણ માત્ર સેનિટાઇઝરનો ઉપયોગ થઈ રહ્યો છે

પશ્ચિમ ઝોનની ઝોનલ ઓફિસમાં કોરોનાના ખોફ વચ્ચે તંત્ર બેદરકાર

1 min

સરખેજના ધાર્મિક સ્થળ ઉપરાંત લો ગાર્ડન રોડની બંને બાજુનાં દબાણ હટાવાશે

શિવરંજની ચાર રસ્તાથી કેશવબાગ, શ્યામલ ચાર રસ્તાથી માણેકબાગ, પ્રહલાદનગર વિસ્તારમાં પણ મેગા ડ્રાઇવ હાથ ધરાશે

સરખેજના ધાર્મિક સ્થળ ઉપરાંત લો ગાર્ડન રોડની બંને બાજુનાં દબાણ હટાવાશે

1 min

સોનાના ભાવ ઘટતાં જવેલર્સ ખુશઃ ગ્રાહકોની ઈન્કવાયરી વધી

કોરોના વાઈરસના સંક્રમણને કારણે ભલે દુનિયાભરમાં કહેર વર્તાયો હોય કે બિઝનેસ ઠપ થયા હોય પરંતુ ટોચ ઉપર પહોંચેલા સોનાના ભાવમાં કોરોનાને કારણે ઘટાડો થતાં જવેલર્સમાં રાહતનો માહોલ છે.

સોનાના ભાવ ઘટતાં જવેલર્સ ખુશઃ ગ્રાહકોની ઈન્કવાયરી વધી

1 min

કોંગ્રેસના બંને ઉમેદવાર ચૂંટણી લડશે: હાઈકમાન્ડનો નિર્ણય.

જયપુરમાં પક્ષના નિરીક્ષકો અને પ્રદેશ પ્રભારી ધારાસભ્યો સમક્ષ હાઈકમાન્ડનો નિર્ણય જાહેર કરશે

કોંગ્રેસના બંને ઉમેદવાર ચૂંટણી લડશે: હાઈકમાન્ડનો નિર્ણય.

1 min

દેશમાં અત્યાર સુધીમાં ૧૪૭ કેસઃ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ ખુદને આઈસોલેટ કર્યા

પુણેમાં વધુ એક પોઝિટિવ કેસઃ આર્મીમાં કોરોનાના ચેપનો પ્રથમ કેસ સામે આવ્યો

દેશમાં અત્યાર સુધીમાં ૧૪૭ કેસઃ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ ખુદને આઈસોલેટ કર્યા

1 min

વિરાટની કમાણીનો ખુલાસો થયોઃ ભારતીય ટીમના કેપ્ટનની નેટવર્થ છે રૂ. ૯૦૦ કરોડ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ગણના દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે.

વિરાટની કમાણીનો ખુલાસો થયોઃ ભારતીય ટીમના કેપ્ટનની નેટવર્થ છે રૂ. ૯૦૦ કરોડ

1 min

બોપલની હોટલ સ્કાયલેન્ડમાં જુગારતો અડ્ડોઃ મેનેજર સહિત છ જુગારી ઝડપાયા

બોપલ વિસ્તારમાં આવેલી હોટલ સ્કાયલેન્ડમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કરી પોલીસે મેનેજર સહિત છ જુગારીની ૬.૯૮ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

બોપલની હોટલ સ્કાયલેન્ડમાં જુગારતો અડ્ડોઃ મેનેજર સહિત છ જુગારી ઝડપાયા

1 min

સહેજ પણ કોન્ફિડન્ટ ન હતો વિકી કૌશલ

બોલિવૂડ અભિનેતા વિકી કોશલે એન્ટિંગને કરિયર તરીકે પસંદ કરવા માટે ખૂબ જ સ્ટ્રગલ કરવી પડી હતી.

સહેજ પણ કોન્ફિડન્ટ ન હતો વિકી કૌશલ

1 min

ટેબલ પર હવે રોબોટ ભોજન પીરસશેઃ મુશ્કેલ કામ સરળ બનશે

ભારતીય મૂળના સંશોધક સહિતની ટીમે નવી સિસ્ટમ વિકસાવી.

ટેબલ પર હવે રોબોટ ભોજન પીરસશેઃ મુશ્કેલ કામ સરળ બનશે

1 min

શહેરમાં વિદેશથી આવેલા ૪૬૭ નાગરિકો હોમ આઈસોલેશન હેઠળ

સેટેલાઈટ, થલતેજ, જોધપુર રાણીપ, નવરંગપુરા સહિત પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ સંખ્યા. ગઈ મોડી રાતે એક મહિલા સહિત ચાર શંકાસ્પદ દર્દીને સોલા સિવિલમાં દાખલ થવાની ફરજ પડાઈ માણેકચોક, લો ગાર્ડન સહિતનાં ખાણી-પીણી બજાર બંધ કરવા કે કેમ તે અંગે હજુ અવઢવ

શહેરમાં વિદેશથી આવેલા ૪૬૭ નાગરિકો હોમ આઈસોલેશન હેઠળ

1 min

કોરોનાનો કેર ૧૬૫ દેશમાં ફેલાયોઃ ૭,૯૮૮નાં મોત-૧.૯૮ લાખથી વધુને ચેપ

અમેરિકાના નાણાપ્રધાનની ચેતવણીઃ અમેરિકામાં બેરોજગારીનો દર વધીને ૨૦ ટકા થવાની આશંકા

કોરોનાનો કેર ૧૬૫ દેશમાં ફેલાયોઃ ૭,૯૮૮નાં મોત-૧.૯૮ લાખથી વધુને ચેપ

1 min

બેંગલુર પહોંચેલા દિગ્વિજયના હોટલ બહાર ધરણાં : અટકાયત કરાઈ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના બળવાખોર સિંધિયા જૂથના ૨૨ ધારાસભ્ય ૧૦ દિવસથી બેંગલુરુમાં રોકાયા છે

બેંગલુર પહોંચેલા દિગ્વિજયના હોટલ બહાર ધરણાં : અટકાયત કરાઈ

1 min

ખાતાકીય તપાસ અને શિક્ષાની માહિતી આરટીઆઈમાં આપવી પડે

ખાતાકીય તપાસ અને શિક્ષાની માહિતી આરટીઆઈમાં આપવી પડે

ખાતાકીય તપાસ અને શિક્ષાની માહિતી આરટીઆઈમાં આપવી પડે

1 min

રામનવમીએ ૧૦ લાખ શ્રદ્ધાળુઓ રામલલાનાં દર્શને જવાની શક્યતા

અયોધ્યામાં દર્શનના સમયને બે કલાક વધારવામાં આવશે.

રામનવમીએ ૧૦ લાખ શ્રદ્ધાળુઓ રામલલાનાં દર્શને જવાની શક્યતા

1 min

ધોરણ-૧૦ અને ૧૨ની ઉત્તરવહી રસ્તા પર રઝળતી મળતા ચકચાર

વિધાર્થીઓના ભાવિ સાથે ચેડાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીઃ તપાસના આદેશ

ધોરણ-૧૦ અને ૧૨ની ઉત્તરવહી રસ્તા પર રઝળતી મળતા ચકચાર

1 min

કુઆલાલમ્પર એરપોર્ટ પર 300 ભારતીયો ફસાયા: પરત લાવવા સરકારે ખાસ વિમાન મોકલ્યું

કોરોના વાઈરસને કારણે ફલાઇટ રદ થવાથી કેરળના લગભગ ૩૦૦ લોકો હાલ મલેશિયાનાં કુઆલાલમ્પર એરપોર્ટ પર ફસાઈ ગયા છે.

કુઆલાલમ્પર એરપોર્ટ પર 300 ભારતીયો ફસાયા: પરત લાવવા સરકારે ખાસ વિમાન મોકલ્યું

1 min

લંડનથી ભારત આવેલી સોનમ કપૂરે ખુદને આઈસોલેશનમાં રાખી

ભારતીય સરકાર દ્વારા કોરોના સામે લડવાની તૈયારીની પ્રશંસા કરી

લંડનથી ભારત આવેલી સોનમ કપૂરે ખુદને આઈસોલેશનમાં રાખી

1 min

નિર્ભયા કેસ દોષિતોને ફાંસી પહેલાં પવન જલ્લાદે કર્યું રિહર્સલ

આજે વહેલી સવારે ચારેય ડમીને ફાંસીએ લટકાવાયા

નિર્ભયા કેસ દોષિતોને ફાંસી પહેલાં પવન જલ્લાદે કર્યું રિહર્સલ

1 min

મારી આઇડિયલ લોલો છેઃ કરીના

૪૦ વર્ષની ઉંમર થવા આવી છતાં કરીના કપૂરની સુંદરતા અને ફિટનેસ આજે પણ બેજોડ છે એટલું જ નહીં, લગ્ન અને માતા બન્યા બાદ પણ તેની ફિલ્મી કરિયર સારી ગતિથી આગળ વધી રહી છે.

મારી આઇડિયલ લોલો છેઃ કરીના

1 min

પ્રારંભિક ઉછાળા બાદ બજારમાં ઘટાડો સેન્સેક્સમાં ૪૫૫ પોઇન્ટનો કડાકો

સન ફાર્મા, ઈન્ફોસિસ એચયુએલ, ભારતી એરટેલ અને આઈટીસીમાં તેજી

પ્રારંભિક ઉછાળા બાદ બજારમાં ઘટાડો સેન્સેક્સમાં ૪૫૫ પોઇન્ટનો કડાકો

1 min

૪૪૧૭ કરોડ આપો તો ખબિબ સામે રિંગમાં પાછો ફરવા તૈયાર છુંઃ મેવદર

દિગજ અમેરિકન બોક્સર ફ્લોયડ મેવદરે કહ્યું છે કે તે ૬૦૦ મિલિયન ડોલર (૪૪૧૭ કરોડ રૂપિયા)માં યુએફસી સ્ટાર ખબિબ નર્માગોમેદોવનો સામનો કરવા માટે તૈયાર છે.

૪૪૧૭ કરોડ આપો તો ખબિબ સામે રિંગમાં પાછો ફરવા તૈયાર છુંઃ મેવદર

1 min

આગામી અઠવાડિયે ચાર દિવસ બેન્ક બંધ રહેશે

બેન્ક મર્જરના વિરોધમાં બેન્ક ઓફિસર્સ એસો. અને બેન્ક એમ્પ્લોઇઝ એસો.ની હડતાળ

આગામી અઠવાડિયે ચાર દિવસ બેન્ક બંધ રહેશે

1 min

ઓટો સેક્ટર પર પણ કોરોનાનો કહેર વાહનોનું ઉત્પાદન પ્રભાવિત થશેઃ સિયામ

ચીન દ્વારા કાચામાલનો સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે

ઓટો સેક્ટર પર પણ કોરોનાનો કહેર વાહનોનું ઉત્પાદન પ્રભાવિત થશેઃ સિયામ

1 min

શરૂઆતનાં લક્ષણ ઓળખીને કેન્સરનો ઈલાજ કરી શકાય છે

૨૦૧૮માં ભારતમાં કેન્સરના ૧૧.૬ લાખ નવા કેસ સામે આવ્યા હતા

શરૂઆતનાં લક્ષણ ઓળખીને કેન્સરનો ઈલાજ કરી શકાય છે

1 min

કોરોના નિકાસમાં ભારત પાસે ચીનનો વિકલ્પ બનવાની તક

ભારતમાંથી નિકાસ વધવાના ત્રણ સ્પષ્ટ કારણો છે. એક, ભારત એવા દેશોમાં નવી વિકાસની તકોમાં રોકાણ કરી શકે છે કે જ્યાં કોરોવાને કારણે ચીનમાંથી નિકાસ ઘટી છે કે સાવ બંધ થઇ છે

કોરોના નિકાસમાં ભારત પાસે ચીનનો વિકલ્પ બનવાની તક

1 min

Lesen Sie alle Geschichten von SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News Newspaper Description:

VerlagSAMBHAAV MEDIA LIMITED

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen