Madhya Gujarat Samay - June 09, 2023
Madhya Gujarat Samay - June 09, 2023
Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99
$8/monat
Nur abonnieren Madhya Gujarat Samay
In dieser Angelegenheit
June 09, 2023
મુંબઈમાં આધેડે લિવ-ઇન-પાર્ટનરની હત્યા કરીઃ શરીરનાં ટૂકડા કૂકરમાં બાફયા
અરેરાટી પડોશીએ પોલીસને જાણ કરતાં મામલો પ્રકાશમાં આવ્યો
1 min
અર્થતંત્રની ધીમી વૃદ્ધિ વચ્ચે મે મહિનામાં તમામ ક્ષેત્રે નવી ભરતીમાં 7 ટકા ઘટાડો
અમદાવાદ, જયપુર સહિતના બીજી હરોળના શહેરોમાં પોઝિટિવ ટ્રેન્ડ
1 min
તહેવારોમાં સોસાયટીમાં વગાડાતા લાઉડ સ્પીકર્સના ઘોંઘાટથી ત્રસ્ત વૃદ્ધની રિટ
ન્યૂ રાણીપના ગણેશ હોમ્સમાં રહેતા વૃદ્ધની રિટમાં હાઇકોર્ટે સરકારને નોટિસ આપી
1 min
નશાખોરી માટે કફ સિરપનું ધૂમ ચલણઃ 100 બોટલ સાથે 3 ઝબ્બે
રિલિફ રોડ પર રિક્ષામાં કફ સિરપનો જથ્થો લઇ જવાતો હતો ત્યારે SOG ત્રાટકી
1 min
રાજકોટમાં યુવા ભાજપના દારૂ પીધેલા નેતાએ રોફ જમાવવા ફાયરિંગ કર્યા
મુખ્યમંત્રીની રાજકોટમાં હાજરી ટાણે જ યુવા ભાજપના નેતાના તાયફા : ધરપકડ કરાઇ
1 min
ભત્રીજા વહુની છરીથી હત્યા કર્યા બાદ કાકાજીનો આપઘાતનો પ્રયાસ
અમરેલીના રાંઢીયાની ચકચારી ઘટનાનો આરોપી સારવારમાં તપાસ શરૂ
1 min
‘તમારે ભાજપવાળા જોડે સાથે રજૂઆત કરવા આવવું, બાકી કામ નહીં થાય’
વિપક્ષના સભ્યો સાથે રજૂઆત કરવા આવેલા શ્રમજીવીઓને ગાંધીનગરના મેયર અને શહેર પ્રમુખની ચીમકી સામાન્ય સભામાં બોલવાની તક નહીં મળતા કોંગ્રેસના કાઉન્સિલર ટોળું લઈને મેયર ઓફિસ પહોંચ્યા
1 min
સિંગોપાર ઓપનમાં ભારતના અભિયાનનો અંત
ચીની તાઈપેઈના ખેલાડી સામે કિદામ્બી શ્રીકાન્તનો કારમો પરાજય
1 min
પ્રો લીગ હોકીના પ્રારંભે જ ભારતનો પરાજય
નેધરલેન્ડ્સ સામે એક ગોલની સરસાઈ છતાં અંતે ભારતનો 1-4થી પરાજય
1 min
ભારતમાં સકારાત્મક અભિગમનો અભાવઃ ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી
ઓસી. સામે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય અકળાવનારો
1 min
સ્પિનર અશ્વિનને બહાર રાખવાના નિર્ણયની સર્વત્ર આકરી ટીકા
ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને મેથ્યુ હેડન પણ આ નિર્ણયની ટીકા કરી
1 min
‘હિજાબ’ કાશ્મીરમાં વિદ્યાર્થિનીઓને પહેરીને સ્કૂલમાં પ્રવેશનો ઈનકાર
હિજાબ પહેરીને આવવાથી સ્કૂલનો માહોલ ખરાબ થાય છે :મેનેજમેન્ટ
1 min
સિરિયન શરણાર્થીએ ફ્રાન્સમાં ચાકુથી હુમલો કરતાં છ બાળકો સહિત 7 ઘાયલ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો
1 min
ઓનલાઈન ગેમ્સથી ગુજરાતમાં 400થી વધુ બાળકોના ધર્માંતરણની આશંકા
ગાઝિયાબાદ શહેરના પોલીસ વડા નિપુણ અગ્રવાલે ચોંકવનારો ખુલાસો કરતા હડકંપ
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Verlag: Navgujarat Samay
Kategorie: Newspaper
Sprache: Gujarati
Häufigkeit: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital