Madhya Gujarat Samay - June 03, 2023Add to Favorites

Madhya Gujarat Samay - June 03, 2023Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Madhya Gujarat Samay

Geschenk Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

June 03, 2023

ખાદ્ય તેલમાં લિટરે 78-12નો ઘટાડો કરવા તાકીદ

રાહત :ફૂડ સચિવની એક મહિનામાં ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બીજી બેઠક છેલ્લાં બે મહિનામાં વૈશ્વિક ભાવમાં ટન દીઠ 200 ડોલર સુધીનો ઘટાડો

ખાદ્ય તેલમાં લિટરે 78-12નો ઘટાડો કરવા તાકીદ

1 min

ગૃહમંત્રી અમિત શાહની અપીલ પછી મણિપુરમાં 140 શસ્ત્રો સરંડર કરાયા

શસ્ત્રોમાં રાઈફલ્સ, કાર્બાઇન, એકે અને INSAS રાઇફલ્સ, લાઇટ મશિન ગન્સનો સમાવેશ હિંસામાં અત્યાર સુધીમાં 98નાં મોત, 310ને ઇજા: કેન્દ્ર

ગૃહમંત્રી અમિત શાહની અપીલ પછી મણિપુરમાં 140 શસ્ત્રો સરંડર  કરાયા

1 min

એક જ ક્વિસમાં પોલીસે શહેરમાં માતેલા સાંઢની માફ્ક ફરતા 49 ડમ્પર ડિટેન કર્યા

પૂર્વમાં દોડતા ડમ્પરના ચાલકો-માલિકો સામે ટ્રાફિક પોલીસ કડક બની

એક જ ક્વિસમાં પોલીસે શહેરમાં માતેલા સાંઢની માફ્ક ફરતા 49 ડમ્પર ડિટેન કર્યા

1 min

ધમકીભર્યા મેસેજ વાયરલ કરવા ભીવંડીમાં બોગસ ટેલિફન એક્સચેન્જ બનાવાયું

પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ માટે રેકોર્ડેડ મેસેજ વાયરલ કરાતાઃ બે આરોપી સાથે ચાર સીમ બોક્સ, 3 રાઉટર, 605 સીમ કાર્ડ કબજે

ધમકીભર્યા મેસેજ વાયરલ કરવા ભીવંડીમાં બોગસ ટેલિફન એક્સચેન્જ બનાવાયું

1 min

નરોડામાં તસ્કરો ઘરમાં ઘૂસી 10.63 લાખની મતા ચોરી છૂ

દીકરીને ડિલિવરી હોવાથી પરિવારના સભ્યો હોસ્પિટલમાં રોકાયા ને…

નરોડામાં તસ્કરો ઘરમાં ઘૂસી 10.63 લાખની મતા ચોરી છૂ

1 min

‘યુનિ.ના રજિસ્ટ્રાર રાજકીય હાથો બનવા કરતા વિદ્યાર્થીઓની સમસ્યા પર ધ્યાન આપે'

યુનિ.ને રાજકીય અખાડો બનતી અટકાવોઃ વિદ્યાર્થી સંગઠનના દેખાવો શિક્ષણ પરિષદ-આમ આદમી પાર્ટીએ દેખાવ કરીને કુલપતિને આવેદનપત્ર આપ્યું

‘યુનિ.ના રજિસ્ટ્રાર રાજકીય હાથો બનવા કરતા વિદ્યાર્થીઓની સમસ્યા પર ધ્યાન આપે'

1 min

ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે PSO માટે આકરા માપદંડ આવશે

રિઝર્વ બેન્કે PSO માટે મજબૂત સિક્યુરિટી કંટ્રોલ વ્યવસ્થા ગોઠવવા અંગે મુસદ્દો તૈયાર કર્યો, 30 જૂન સુધીમાં મંતવ્યો મંગાવ્યા

ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે PSO માટે આકરા માપદંડ આવશે

1 min

ONGCનો ઓપરેટિંગ કેશ ફ્લો 12-24 મહિનામાં વધશેઃ S&P

એનાલિસીસ: વોલ્યૂમમાં વધારો, સ્થિર આવક, ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ પાછો ખેંચાતા ફાયદો થશેઃ રેટિંગ એજન્સી ઓએનજીસીનો ઓપરેટિંગ િ પ્રોફિટ ચાલુ વર્ષે ₹1-1.1 લાખ કરોડ જેવો રહેશે તેવો અંઘજ

ONGCનો ઓપરેટિંગ કેશ ફ્લો 12-24 મહિનામાં વધશેઃ S&P

1 min

ભાવનગર પંથકમાં ઢળતી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

ઝંઝાવાતી પવન સાથે મૂશળધાર વરસાદ થતા રસ્તા પરથી પાણી વહેતા થયા

ભાવનગર પંથકમાં ઢળતી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

1 min

પડધરીમાં હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ ટિપ્પણી બદલ સજ્જડ બંધ, હાઇવે પર ચક્કાજામ

અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

પડધરીમાં હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ ટિપ્પણી બદલ સજ્જડ બંધ, હાઇવે પર ચક્કાજામ

1 min

તાલાલામાં પ્રતિબંધિત 23 કિલો સફેદ ચંદન સાથે બે શખ્સ ઝબ્બે

ચંદનનાં ઝાડ બતાવનારા 2 જણા ફરાર થઇ ગયા

તાલાલામાં પ્રતિબંધિત 23 કિલો સફેદ ચંદન સાથે બે શખ્સ ઝબ્બે

1 min

રાજકોટના પ્રવાસીનું બે લાખના ઘરેણાં ભરેલું પાકિટ પરત કર્યું

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારીના સુરક્ષા જ્વાનની પ્રમાણિકતા

રાજકોટના પ્રવાસીનું બે લાખના ઘરેણાં ભરેલું પાકિટ પરત કર્યું

1 min

સોમનાથ ટ્રસ્ટે આંગણવાડીઓના 10,000 બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કર્યું

અભિયાન: બાળકોમાં કુપોષણ દૂર કરવા શ્રીસોમનાથ ટ્રસ્ટ દ્વારા અભિયાન : વેરાવળ ની 324 આંગણવાડીમાં કેરી પહોંચાડી

સોમનાથ ટ્રસ્ટે આંગણવાડીઓના 10,000 બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કર્યું

1 min

વાવના રાધાનેસડા રણ વિસ્તાર સહિત બનાસકાંઠામાં ચાર સોલારપાર્ક બનશે

રિન્યુએબલ એનર્જીના નવા સ્ત્રોત અને રોજગારીની તકો સર્જાશે

વાવના રાધાનેસડા રણ વિસ્તાર સહિત બનાસકાંઠામાં ચાર સોલારપાર્ક બનશે

1 min

Lesen Sie alle Geschichten von Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

VerlagNavgujarat Samay

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen