Madhya Gujarat Samay - May 17, 2023
Madhya Gujarat Samay - May 17, 2023
Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99
$8/monat
Nur abonnieren Madhya Gujarat Samay
In dieser Angelegenheit
May 17, 2023
કેન્દ્ર સરકાર વિવિધ વિભાગોમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની કોન્ટ્રાક્ટ ભરતી કરશે
સંયુક્ત સચિવ, ડિરેક્ટર્સ, નાયબ સચિવના હોદ્દા માટે ભરતીની યોજના
1 min
નાસિકના ત્ર્યંબકેશ્વરમાં શિવલિંગ પર લીલી ચાદર ચઢાવવાનો પ્રયાસ
શિંદે સરકારે સમગ્ર મામલાની SIT દ્વારા તપાસના આદેશ જારી કર્યા વર્ષ 2022માં પણ એક ખાસ સમુદાયના લોકોએ આ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.
1 min
કર્ણાટકમાં સીએમ પદ માટે સસ્પેન્સ યથાવત્
મુખ્ય ઇવેારો સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની ખડગે સાથે અલગ અલગ બેઠક: રાહુલ ગાંધીએ પણ ખડગે સાથે ચર્ચા કરી
1 min
અલ્લાહની બંદગી કરવા જવાનું હોય એમાં રૂપિયાના બહુ વિચાર શું કરવાનો? બધાને ક્યાં મોકો મળે છેઃ હાઇકોર્ટની ટકોર
સુનાવણી: અમદાવાદના હજયાત્રીઓ પાસેથી વધુ ભાડું લેવાતું હોવાથી હાઇકોર્ટમાં રિટ થઈ હતી અમદાવાદના હાજી પાસેથી મુંબઇના હાજી જેટલું જ ભાડું લેવાની માગ કરવામાં આવી હતી
1 min
વર્ષે બે કરોડ રોજગારનું વચન, પરંતુ વિભાગોમાં 30 લાખ જગ્યા ખાલી
મોદી સરકારે કરોડો યુવાનો સાથે વિશ્વાસઘાત આચર્ચો: કોંગ્રેસનો આક્ષેપ ભાજપ સરકારમાં મળતિયાગોઠવણવાળા ઓને મોટા પાયે રોજગાર મળે છેઃ ડો. દોશી
1 min
બૂકીઓની 6 ડાયરી દેશભરના બૂકીઓ-સટોડિયાનો ભેદ ઉકેલશે
નિલેશ રામીના એક વધુ એક સાગરીતની વિગતો મળી, તપાસ ચાલુ 2000 કરોડના સટ્ટાકાંડની તપાસ વિજિલન્સે સંભાળતા સરદારનગરના બૂકીઓએ દુબઇની વાટ પકડી
1 min
કૂતરાંના બચ્ચા વેચવા બાબતે બે શખ્સોએ ભેગા મળીને એક વ્યક્તિને માર માર્યો
કૂતરાના બચ્ચાના ઓછા પૈસા આપ્યા છે, વધુ આપ કહી માથાકૂટ કરી
1 min
SP રિંગ રોડ વિંઝોલ નજીકની હોટલમાં માથાભારે તત્ત્વોનો આતંક, હુમલો કર્યો
ઝઘડો કરવા આવેલા લોકો બોલતા હતા કે ‘ઇન સબ કો યહીં ખતમ કર ડાલો’: તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા લોકોએ મારામારી કરી
1 min
સિવિલમાં 110મું અંગદાનઃ બ્રેઇનડેડના અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન
છેલ્લા અઢી વર્ષમાં 110 અંગદાન થકી 331 વ્યક્તિને નવજીવન મળ્યું: ડો. રાકેશ જોષી
1 min
ગોમતીપુરમાં વરઘોડામાં આવેલા લોકોએ બાઈકચાલકને ફટકાર્યો
વરઘોડા નજીકથી બાઈક પસાર થતા ચાવી કાઢી લીધી ને... મારથી બચવા બાઈકચાલક મામાના ઘરમાં સંતાઈ ગયો તો દરવાજો તોડીને ફરી માર માર્યો
1 min
જિયો-બીપીએ સુપર ગ્રેડ ડીઝલ લોન્ચ કર્યું, નોર્મલ કરતાં લિટરદીઠ₹1 સસ્તું
જિયો-બીપીના નવા ડીઝલથી વર્ષે દરેક ટ્રક પર 1.1 લાખની બચત થશે
1 min
સૌરાષ્ટ્રના સોમનાથ-દ્વારકા સહિતના રેલવે સ્ટેશનોનું આધુનિકરણ કરાશે
જૂના મંત્રીઓ વાયદાઓ કરતા, અમે પરિણામ આપીએ છીએ દર્શના જરદોશ
1 min
મોરબીના પી.એમ. આવાસમાં કૌભાંડ અધૂરું કામ છતાં કરોડો ચૂકવાઈ ગયા
વર્ષ 2022માં તપાસ સમિતિ બની પણ 15 દિવસમાં રિપોર્ટ ન આપી શકી
1 min
રાજકોટની એઈમ્સ હોસ્પિટલનું સંભવતઃ ઑક્ટોબર માં વડાપ્રધાન ના હસ્તે ઉદ્દઘાટન
દર્દીઓને દાખલ કરવા આઈપીડીની પાંચ વિંગના બાંધકામને પૂર્ણ કરવા મથામણ
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Verlag: Navgujarat Samay
Kategorie: Newspaper
Sprache: Gujarati
Häufigkeit: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
- Nur digital