Madhya Gujarat Samay - March 13, 2023Add to Favorites

Madhya Gujarat Samay - March 13, 2023Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99

$8/monat

(OR)

Nur abonnieren Madhya Gujarat Samay

Geschenk Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

March 13, 2023

ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મિત્રતાનાં 75 વર્ષ, વિરાટ કોહલીની 75મી ઇન્ટરનેશનલ સદી

1,205 દિવસ બાદ વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં સદીના દુકાળનો અંત લાવ્યો મોટેરામાં કોહલીના 186 રન, છઠ્ઠો સર્વોચ્ચ સ્કોર

ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મિત્રતાનાં 75 વર્ષ, વિરાટ કોહલીની 75મી ઇન્ટરનેશનલ સદી

1 min

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજથી પ્રારંભ

સરકાર ફાઇનાન્સ બિલને પ્રાથમિકતા આપશે, વિપક્ષ એજન્સીઓના દુરુપયોગ, અદાણી સહિતના મુદ્દાથી સંસદને ગજવશે

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજથી પ્રારંભ

1 min

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો વિરોધ કર્યો

આ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પહેલાં સરકારની એફિડેટિવ આવા લગ્નો પર્સનલ લો અને સામાજિક મૂલ્યોના સંતુલનને ખોરવી નાખશે

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો વિરોધ કર્યો

1 min

બે સરકારી ડેન્ટલ કોલેજોમાં 253 જગ્યાઓ પૈકી 53 જગ્યા છેલ્લાં કેટલાંય વર્ષોથી ખાલી

મંજૂર થયેલા મહેકમ પ્રમાણે પણ સ્ટાફ ન ભરાતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી કાઉન્સિલનું ઇન્સ્પેક્શન આવે ત્યારે ઓછા સ્ટાફમાંથી પણ મોટાપાયે ટ્રાન્સફર કરાતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર

બે સરકારી ડેન્ટલ કોલેજોમાં 253 જગ્યાઓ પૈકી 53 જગ્યા છેલ્લાં કેટલાંય વર્ષોથી ખાલી

1 min

પોસ્ટ ગ્રેજ્યુએશન ડેન્ટલમાં પ્રવેશ માટે નીટનું પરિણામ જાહેર, કટ ઓફ માર્ક ઊંચા જશે

MDSની 10 હજાર બેઠક માટે 25 હજારથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી  જનરલ કેટેગરીમાં 50 પર્સન્ટાઇલમાં ગત વર્ષે 263 માર્કસની સામે ચાલુવર્ષે 272 માર્કસ, દરેક કેટેગરીમાં કટ ઓફ માર્ક ઊંચા જશે

પોસ્ટ ગ્રેજ્યુએશન ડેન્ટલમાં પ્રવેશ માટે નીટનું પરિણામ જાહેર, કટ ઓફ માર્ક ઊંચા જશે

1 min

‘રેસ્ટોની’ સર્જરી બાદ દર્દી તરત ચાલી શકે અને યોગા, જિમ પણ કરી શકે

AMA દ્વારા ‘ની રેસ્ટોરેશન સર્જરી' પર સાયન્ટિફિક પ્રોગ્રામ યોજાયો

‘રેસ્ટોની’ સર્જરી બાદ દર્દી તરત ચાલી શકે અને યોગા, જિમ પણ કરી શકે

1 min

કાશીધામ કાહવા નૂતન મંદિરનો 5 એપ્રિલે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

31 માર્ચથી ગોગા મહારાજના ધામમાં શિવ મહાપુરાણ કથા સહિતના અનેક કાર્યક્રમો

કાશીધામ કાહવા નૂતન મંદિરનો 5 એપ્રિલે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

1 min

નારાયણ સાઇ માટે ફરિયાદીના પતિ પર હુમલો કરનાર ઝડપાયો

2014માં સુરતની પરિણીતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી ત્યારે તેના પતિ પર છરા વડે હમલો કર્યો હતો

નારાયણ સાઇ માટે ફરિયાદીના પતિ પર હુમલો કરનાર ઝડપાયો

1 min

સુરતમાં ક્લાસ-1 સરકારી કર્મીની ગાડીમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

એક બોલેરો અને એક સ્વીફ્ટ કારમાંથી 25000 રૂપિયાના ઘરૂ સાથે ત્રણની ધરપકડ

સુરતમાં ક્લાસ-1 સરકારી કર્મીની ગાડીમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

1 min

‘સેવ કલ્ચર, સેવ નેશન’ના બેનર હેઠળ એનજીઓની કોન્ફરન્સ યોજાઇ

બળાત્કારનું કારણ બનતા વિકૃત કન્ટેન્ટ ફેલાવનારા સામે લાલબત્તી

‘સેવ કલ્ચર, સેવ નેશન’ના બેનર હેઠળ એનજીઓની કોન્ફરન્સ યોજાઇ

1 min

દ્વારકાના હર્ષદમાં વધુ 137 દબાણો પર બુલડોઝર ફર્યું

બે કરોડની કિંમતની સરકારી જગ્યા ખુલ્લી થઇ : રેન્જ આઈ.જી.એ ડિમોલિશન સ્થળની મુલાકાત લીધી

દ્વારકાના હર્ષદમાં વધુ 137 દબાણો પર બુલડોઝર ફર્યું

1 min

ભારત દેશની આઝાદી સમયના કલાસર્જકોના ચિત્રોનાં પ્રદર્શન પગરણનો વડોદરામાં પ્રારંભ

વડોદરાની સર્જન આર્ટ ગેલેરીમાં લીંપણ કરી તૈયાર 113 ચિત્રો મુકવામાં આવશે

ભારત દેશની આઝાદી સમયના કલાસર્જકોના ચિત્રોનાં પ્રદર્શન પગરણનો વડોદરામાં પ્રારંભ

1 min

નશામાં ધૂત મુસાફરે ચાલુ વિમાનમાં ગેટ ખોલવાનો પ્રયાસ કરતાં હંગામો

AIની ફ્લાઈટમાં મુસાફરી કરતો ભારતીય અમેરિકન નાગરિક પોલીસને સોંપાયો

નશામાં ધૂત મુસાફરે ચાલુ વિમાનમાં ગેટ ખોલવાનો પ્રયાસ કરતાં હંગામો

1 min

વન-ડે વર્લ્ડ કપ 40 ઓવરનો કરવાની પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તરફેણ કરી

સમયની માંગ સાથે બદલાવ અનિવાર્ય, ફોરમેટ બદલવી જોઈએઃ શાસ્ત્રી

વન-ડે વર્લ્ડ કપ 40 ઓવરનો કરવાની પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તરફેણ કરી

1 min

Lesen Sie alle Geschichten von Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

VerlagNavgujarat Samay

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen