Madhya Gujarat Samay - January 19, 2023Add to Favorites

Madhya Gujarat Samay - January 19, 2023Add to Favorites

Keine Grenzen mehr mit Magzter GOLD

Lesen Sie Madhya Gujarat Samay zusammen mit 8,500+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement   Katalog ansehen

1 Monat $9.99

1 Jahr$99.99 $49.99

$4/monat

Speichern 50% Hurry, Offer Ends in 2 Days
(OR)

Nur abonnieren Madhya Gujarat Samay

Geschenk Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verifiziert sicher
Zahlung

In dieser Angelegenheit

January 19, 2023

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ખાલિસ્તાનીઓએ સતત બીજી વાર હિન્દુ મંદિરમાં તોડફોડ કરી

ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દીવાલ પર હિન્દુ-ભારત વિરોધી સૂત્રો લખ્યા

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ખાલિસ્તાનીઓએ સતત બીજી વાર હિન્દુ મંદિરમાં તોડફોડ કરી

1 min

મ્યુનિ. લાઇટ ખાતામાં જ ઘોર અંધારું : સ્ટ્રીટ લાઇટના મેઇન્ટેનન્સમાં ધાંધિયાં

ફરિયાદ કેટલાય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહેતી હોવા છતાં કોન્ટ્રાક્ટરોને કેટલો દંડ કરાયો તેની વિગત તંત્ર દ્વારા છૂપાવાતી હોવાનો આક્ષેપો કોન્ટ્રાક્ટ રાખનારે કર્મચારીઓ, સાધનો અને પ્રોફેશન ટેક્સની માહિતી પૂરી પાડી નથી

મ્યુનિ. લાઇટ ખાતામાં જ ઘોર અંધારું : સ્ટ્રીટ લાઇટના મેઇન્ટેનન્સમાં ધાંધિયાં

2 mins

ફરિયાદ રદ કરવાની અરજીમાં અરજદાર સામે કાર્યવાહી ન કરવા HCનો વચગાળાનો આદેશ

સર્વિસ મેટરમાં એટ્રોસિટીના કાયદાના દુરુપયોગ સાથે થયેલી ફરિયાદ

ફરિયાદ રદ કરવાની અરજીમાં અરજદાર સામે કાર્યવાહી ન કરવા HCનો વચગાળાનો આદેશ

1 min

થર્મલ પાવર સ્ટેશનના પ્રદૂષણમાંથી ગાંધીનગરવાસીઓને બચાવવા રજૂઆત

» ધારાસભ્ય રીટાબેન પટેલે ઊર્જા મંત્રી સમક્ષ લેખિતમાં નગરજનોની વ્યથા વર્ણવી

થર્મલ પાવર સ્ટેશનના પ્રદૂષણમાંથી ગાંધીનગરવાસીઓને બચાવવા રજૂઆત

1 min

અમરાઈવાડીમાં 8 વર્ષની બાળકીને અડપલાં કરનારા આધેડને 7 વર્ષની કેદ

કેસ નિઃશંકા પણે પુરવાર થાય છે ત્યારે દયા ન દાખવી શકાયઃ કોર્ટ સ્પે. પોક્સો કોર્ટે ભોગ બનનારને 1.50 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો

અમરાઈવાડીમાં 8 વર્ષની બાળકીને અડપલાં કરનારા આધેડને 7 વર્ષની કેદ

1 min

દેશની નામાંકિત આર્કિટેકચર કોલેજોમાં પ્રવેશ માટે હવે વર્ષમાં ૩ વાર નાટા લેવાશે

અગાઉ વર્ષમાં એક વખત, પછી બે વખત અને હવે ત્રણ વખત પરીક્ષાના કારણે વિધાર્થીઓને ફાયદો  ત્રણ પૈકી જે પરીક્ષાનો સ્કોર સારો હશે તેને માન્ય ગણવામાં આવશે, માર્ચથી જુલાઇ વચ્ચે બે સેશનમાં પરીક્ષા યોજાશે

દેશની નામાંકિત આર્કિટેકચર કોલેજોમાં પ્રવેશ માટે હવે વર્ષમાં ૩ વાર નાટા લેવાશે

1 min

આઈ.એમ.નાણાવટી મેમોરિયલ નેશનલ મૂટ કોર્ટ કોમ્પિટિશનનું આયોજન

જીએલએસ ફેકલ્ટી ઓફ લો દ્વારા તા.20થી 22 દરમિયાન યોજાશે નેશનલ કોમ્પિટિશનમાં 14 રાજ્યમાંથી 100થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે

આઈ.એમ.નાણાવટી મેમોરિયલ નેશનલ મૂટ કોર્ટ કોમ્પિટિશનનું આયોજન

1 min

પોલીસ નાઇટ મેરેથોનમાં પ્રથમ નંબરે આવનારને રૂપિયા એક લાખનું ઇનામ

» તમામ પોલીસકર્મીઓના વોટ્સએપ ડીપીમાં મેરેથોનના ફોટા લાગી ગયા

પોલીસ નાઇટ મેરેથોનમાં પ્રથમ નંબરે આવનારને રૂપિયા એક લાખનું ઇનામ

1 min

રાજ્યના બે શાળા સંચાલક મંડળો એક થવાની શક્યતા પર પાણી ફરી વળ્યું

મીટિંગમાં એક સંચાલક મંડળના પ્રમુખ હાજર ન રહ્યા હોવાના આક્ષેપ બીજા સંચાલક મંડળે ઠરાવ કરી અન્ય સંચાલક મંડળના વલણને વખાંડ

રાજ્યના બે શાળા સંચાલક મંડળો એક થવાની શક્યતા પર પાણી ફરી વળ્યું

1 min

મેદાનમાં તાપણી કરતા લોકો પાસે હત્યારાએ આવી કહ્યું ‘મેં મર્ડર કર્યું છે’

ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હત્યા બાદ બે શખ્સો પલાયન, હત્યાના કારણોની પોલીસે તપાસ આદરી

મેદાનમાં તાપણી કરતા લોકો પાસે હત્યારાએ આવી કહ્યું ‘મેં મર્ડર કર્યું છે’

1 min

પોલિસીના પ્રીમિયમ લઇ કંપનીમાં ન ભરી તબીબ સાથે 45 લાખની ઠગાઇ

તબીબને ધમકી આપી, કાગડાપીઠ પોલીસે મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધી

પોલિસીના પ્રીમિયમ લઇ કંપનીમાં ન ભરી તબીબ સાથે 45 લાખની ઠગાઇ

1 min

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો.સૈયદના સાહેબના દિદાર માટે હજારો લોકો ઉમટયા

જામનગરથી અમદાવાદ સુધીના રેલવે સ્ટેશનોએ ઠેરઠેર સ્વાગત કરાયું

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો.સૈયદના સાહેબના દિદાર માટે હજારો લોકો ઉમટયા

1 min

મોઢેરાના વિશ્વવિખ્યાત સુર્યમંદિરે 21 અને 22મીએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે

સૂર્યમંદિરના પટાગણમાં ખ્યાતનામ કલાકારો નૃત્યકલાના કામણ પાથરશે

મોઢેરાના વિશ્વવિખ્યાત સુર્યમંદિરે 21 અને 22મીએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે

1 min

PM મોદી આજે મુંબઈમાં રૂ38,000 કરોડનાં પ્રોજેક્ટસ લોન્ચ કરશે

શહેરને રૂ 12,600 કરોડની મુંબઇ મેટ્રો રેલવે લાઇન્સની ભેટ મળશે

PM મોદી આજે મુંબઈમાં રૂ38,000 કરોડનાં પ્રોજેક્ટસ લોન્ચ કરશે

1 min

Lesen Sie alle Geschichten von Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

VerlagNavgujarat Samay

KategorieNewspaper

SpracheGujarati

HäufigkeitDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytimeJederzeit kündigen [ Keine Verpflichtungen ]
  • digital onlyNur digital
MAGZTER IN DER PRESSE:Alle anzeigen